ટોયોટાના વેચાણમાં ઉછાળો, નવેમ્બરમાં થયું રેકોર્ડ તોડ વેચાણ

ટોયોટા કિર્લોસ્કર મોટરનું વેચાણ નવેમ્બરન મહિનામાં આંતરિક બજારમાં 13 ટકા વધીને 12,734 એકમ રહ્યું છે. તેનાથી ગત વર્ષે આ જ મહિનામાં કંપનીએ આંતરીક બજારમાં 11,309 વાહનનું વેચાણ કર્યું હતું.

નવેમ્બરમાં કંપનીની ઇટિયૉસ શૃંખલાનું વેચાણ 46.57 ટકા ઘટીને 686 એકમ થઇ ગયું હતું, જે ગત વર્ષે 1284 એકમ હતું. વેચાણ પ્રદર્શન પર ટીકેએમના ડાયરેક્ટર એન રાજાએ કહ્યું કે નવેમ્બરનો મહિનો કંપની માટે સારો રહ્યો અને વેચાણમાં સારો વધારો થયો છે. રૉગત ત્રણ મહિનાથી ટીકેએમમાં સતત વૃદ્ધિ નોંધાઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter