આતંકી ફારુક અબ્દુલગની દેવડીવાલાની ધરપકડ, ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ગુજરાતના નેતાઓને ટાર્ગેટ કરવાનો કારસો રચનાર આતંકી ફારુક અબ્દુલગની દેવડીવાલાની ધરપકડ કરવામાં આવી છે. એટીએસની માહિતીના આધારે ઈન્ટરપોલે દુબઈ એરપોર્ટ ખાતેથી ફારૂકની ધરપકડ કરી છે. વર્ષ 2001માં આતંકી ફારુક અબ્દુલગની દેવડીવાલાએ આરડીએકસ મંગાવ્યુ હતુ. તેની સામે રેડ કોર્નર નોટીસ પણ જાહેર કરવામાં આવી હતી. હવે ફારુકની ભારત લાવવાની પ્ર્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter