MOST POPULAR Auto & Tech
MOST POPULAR
Auto & Tech

Googleના આ નવા ફોનના ફોટાઓ થયા લિક, જાણો તેની કિંમત અને ફિચર્સ

ગુગલે હાલમાં જ પોતાના બે ફ્લેગશિપ Pixel 3, Pixel 3 XL લોંચ કર્યા છે. ફોટોગ્રાફી માટે આ બંને ફોનના ફિચર બેસ્ટ છે. જો કે આ સ્માર્ટ ફોન હાલ તો બહુ મોંઘા છે. જેથી ભારતમાં આ ફોનનું વેચાણ પણ બહુ ઓછું…

આ કંપનીએ લૉન્ચ કર્યો Jio કરતાં પણ સસ્તો પ્લાન,189 રૂપિયામાં મળશે ઘણું બધુ

રિલાયન્સ જિયોએ જ્યારથી ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ત્યારથી અન્ય ટેલિકોમ કંપનીઓ માટે માર્કેટમાં ટકવુ મુશ્કેલ બની ગયું છે. અન્ય ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવારનવાર નવા પ્લાન્સ લૉન્ચ કરતી રહે છે તેવામાં આઇડિયા પણ જિયોને ટક્કર આપવા માટે નવો…

પ્રતિક્ષાનો આવ્યો અંત! ભારતમાં લૉન્ચ થઇ મારુતિ સુઝુકીની નવી Ertiga

મારુતિ સુઝુકીની 7 સીટર અર્ટિગા ભારતમાં આજે લૉન્ચ થઇ ગઇ છે. મારુતિ સિઝિકીની આ કાર ભારતની એમપીવી સેગમેન્ટની શાનદાર કાર છે. મારુતિ સુઝુકી અર્ટિગા અમપીવીને નવા HEARTECT પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. નવી કારને સંપૂર્ણ રીતે નવા ડિઝાઇનથી સજ્જ…

Jioએ શરૂ કરી ખાસ સર્વિસ, દેશમાં સૌપ્રથમવાર મળશે આ અનોખી સેવા

રિલાયન્સ જિયોએ મંગળવારે VOLTE ઇન્ટરનેશનલ રોમિંગ (ઇનબાઉન્ડ) સર્વિસ શરૂ કરવાની ઘોષણા કરી છે. સૌપ્રથમ આ સુવિધા ભારત અને જાપાન વચ્ચે શરૂ થશે. આ સાથે જ જિયો આ સુવિધા આપનાર દેશનું સૌપ્રથમ 4જી નેટવર્ક બની ગયું છે. ઇનબાઉન્ડ સર્વિસનો અર્થ છે…

ચાર રિયર કેમેરા સાથે Galaxy A9 2018 ભારતમાં લૉન્ચ, કિંમત છે ઘણી આકર્ષક

સાઉથ કોરિયન ટેક્નોલોજી કંપની સેમસંગે ભારતમાં પોતાનો પ્રથમ ચાર રિયર કેમેરા વાળો સ્માર્ટફોન Galaxy A9 2018 લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન દુનિયાનો પહેલો મેનસ્ટ્રીમ સ્માર્ટફોન છે જેમાં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યાં છે. સેલ્ફી કેમેરા સાથે તમને તેમાં પાંચ…

ફરી એક વખત ફેસબુક મેસેન્જર થયું ક્રેશ, કરોડો યુઝર્સ પરેશાન

અમેરિકા અને યુરોપના કેટલાંક ફેસબુક વપરાશકારોએ મંગળવારે મેસેન્જર કામ ન કરવાની ફરિયાદ કરી છે. ડિજીટલ વર્લ્ડમાં આવેલી અડચણોને જોનાર એક પોર્ટલ ‘ડાઉનડિટેક્ટર ડૉટ કૉમ’ મુજબ, મંગળવારે હજારોની સંખ્યામાં ફેસબુક મેસેન્જર પોતાના મેસેજ જોઈ શક્યા ન હતાં, લૉગ ઈન કરી શકતા…

મોબાઇલ યુઝર્સને લાગશે મોટો ઝાટકો, હવે ઇનકમિંગ કૉલ્સ માટે પણ ચૂકવવો પડશે ચાર્જ

ટેલિકોમ કંપનીઓએ મોબાઇલ યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. વર્ષોથી આપવામાં આવી રહેલી ફ્રી ઇનકમિંગ કૉલની સુવિધા હવે કંપનીઓએ એક સાથે બંધ કરી દીધી છે. હવે યુઝર્સે ઇનકમિંગ કૉલ્સ માટે દર મહિને (28 દિવસ) ઓછામાં ઓછુ 35 રૂપિયાનું રિટાર્જ કરાવવુ પડશે….

આધારમાં મોબાઈલ નંબર કેવીરીતે અપડેટ કરશો, જાણો સમગ્ર પ્રક્રિયા

આધાર કાર્ડ તમારા માટે કેટલુ જરૂરી છે, એ તમને જણાવવાની જરૂર નથી. તમે પણ સારી રીતે જાણો છો કે બેંક, રસોઈ ગેસ અને રાશનકાર્ડ જેવી સેવાઓ માટે આધાર કાર્ડ અત્યંત જરૂરી છે. આધાર કાર્ડમાં એડ્રેસને લઈને અમે તમને એક વિકલ્પ…

મૂવી લવર્સ માટે ખુશખબર : YouTube પર Freeમાં જોઇ શકાશે ફિલ્મો, આવ્યું આ નવું ફિચર

અત્યાર સુધી તમારે યુટ્યુબ પર આખી ફિલ્મ જોવા માટે પૈસા આપવા પડતાં હતાં. તેમાં બે ઓપ્શન મળતાં હતા. એક તમે ફિલ્મ રેન્ટ પર જોઇ શકો છો અને બીજો તમે તેને ખરીદી શકો છો. જો કે કેચલીક ફિલ્મો તમે ફ્રીમાં પણ…

Samsung ટૂંક સમયમાં લૉન્ચ કરી શકે છે નવો Galaxy Note 9

Samsung ટૂંક સમયમાં પોતાનો ફ્લેગશિપ ફોન Galaxy Note 9નો એક નવો વેરિએન્ટ લૉન્ચ કરવાનો છે. સેમસંગે ચાલુ વર્ષે પોતાના ગેલેક્સી નોટ 9ને પાંચ અલગ-અલગ રંગોમાં લોન્ચ કર્યો હતો અને કેટલાંક અહેવાલોનું માનીએ તો આગામી 23 નવેમ્બરે સેમસંગ પોતાના ગેલેક્સી નોટ9ને…

5G સ્માર્ટફોન લૉન્ચ કરવા આ કંપનીઓ છે તૈયાર

વર્ષ 2019માં સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં મોટી ક્રાંતિ લઈને આવશે અને આ વખતે 5જી ટ્રેન્ડમાં છે. મોટી સ્માર્ટફોન કંપનીઓ નોકિયા, ઓપો અને લેનોવોએ 5જી ફોન પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. જેમાં હાલમાં વનપ્લસ પણ સામેલ થઈ છે. વનપ્લસ 6Tની રિલીઝ…

PUBG ગેમર્સની મજા થશે ડબલ, નવા અપડેટ સાથે મળશે આ ધમાકેદાર ફિચર્સ

પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ એટલે કે PUBG દુનિયાભરમાં પોપ્યુલર થઇ ગઇ છે. કોમ્પ્યુટર બાદ હવે મોબાઇલમાં પણ આ આવી ચુકી છે અને ભારતમાં પણ તેના યુઝર્સ ઝડપથી વધી રહ્યાં છે. કંપની આ મોબાઇલ ગેમની ચોથી સીઝન લાવવાની તૈયારીમાં છે. PUBGની બેટલ…

Whatsapp પર કરતાં હોય આ કામ તો આજે જ બંધ કરી દેજો, નહી તો હંમેશા માટે થઇ જશે બ્લૉક

આજકાલ સૌકોઇ વૉટ્સએપ યુઝ કરે છે. ઘણાં ગ્રુપ્સ અને ઇન્ડીવિડ્યુઅલમાં મેસેજીસની આપ-લે થતી હોય છે. તેવામાં જો તમે પણ તમામ પ્રકારના મેસેજીસ શેર કરતાં હોય તો ચેતજો. વૉટ્સએપ પર એક મેસેજના કારણે તમારુ વૉટ્સએપ એકાઉન્ટ હંમેશા માટે બ્લૉક થઇ શકે…

ફેસબુકનો નવો પ્લાનઃ જે કરવા જઈ રહ્યું છે તેનાથી તમારી ઊંઘ ઊડી જશે

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક છેલ્લા કેટલાંક મહિનાથી ડેટા કૌભાંડને લઈને વિવાદોના વમળમાં છે. જેની સતત ટીકા થઈ રહી છે. હવે ફેસબુકનું એક પેટન્ટ સામે આવ્યું છે, જેનાથી પ્રાઇવસીની ચિંતા કરનારા લોકોને મુશ્કેલી થઈ શકે છે. કંપનીએ એક સૉફ્ટવેરની પેટન્ટ ફાઇલ…

Xiaomiના આ 3 ધાંસૂ સ્માર્ટફોન થયાં એટલાં સસ્તા કે તમને પણ ખરીદવાનું મન થશે

ભારતમાં સ્માર્ટફોન બજારમાં પ્રથમ ક્રમની ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ પોતાના ત્રણ પોપ્યુલર સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. શાઓમીએ ભારતમાં પોતાના ત્રણ સ્માર્ટફોન્સ રેડમી નોટ 5 પ્રો, એમઆઇ એ2 અને રેડમી વાય2ની કિંમત ઘટાડી છે. Redmi Note 5 Pro Redmi…

Jioને ટક્કર : આ કંપનીનું રિચાર્જ કરાવો અને પૂરા પૈસા મેળવો પરત, જાણો શું છે ઑફર

રિલાયન્સ જિયો બાદ દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોને પ્રીપેડ કસ્ટમર્સ માટે 100 ટકા કેશબેક ઑફર્સની શરૂઆત કરી છે. આ ઑફર પસંદગીના પેક્સ માટે છે. રિલાયન્સ જિયોએ પણ દિવાળી પર પ્રીપેડ રિચાર્જ પર 100 ટકા કેશબેક ઑફરની ઘોષણા કરી હતી. તેવામાં હવે…

Jioનો બમ્પર પ્લાન : આ શહેરોમાં 3 મહિના સુધી Free મળશે હાઇસ્પીડ ડેટા

રિલાન્સ જિયો ગીગાફાયબર FTTH બ્રૉડબેન્ડ સર્વિસની શરૂઆત ટૂંક સમયમાં કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કંપની તે શહેરમાં સૌપ્રથમ સેવા શરૂ કરશે જ્યાંથી સૌથી વધુ આવેદન મળશે. જો તમારે પણ તમારા શહેરમાં સૌથી પહેલા આ સેવા જોઇએ તો તેના માટે તમારે…

કૉલ ડ્રૉપ ટેસ્ટમાં Jio પાસ, આ કંપનીઓ થઈ નાપાસ

ટ્રાઈ દ્વારા કરવામાં આવેલા કૉલ ડ્રૉપ ટેસ્ટમાં જિયોને છોડીને બધી કંપનીઓ નાપાસ થઈ છે. જિયો સિવાય કોઈ પણ કંપની કૉલ ડ્રૉપ મામલામાં ટ્રાઈના નિયમો પર યોગ્ય ઉતરી નથી. ટ્રાઈએ આ ટેસ્ટ દેશના 8 મુખ્ય હાઈવે અને ત્રણ રેલવે માર્ગ પર…

મહિન્દ્રાની નવી કારની આકર્ષક તસ્વીરો, આ તારીખે થશે લૉન્ચ

મહિન્દ્રા હાલમાં જ પોતાની કાર મરાજોથી ઘણી ચર્ચામાં આવી ગઈ છે. સતત એક પછી એક કાર લૉન્ચ કરનાર મહિન્દ્રા બીજી કોઈ કંપનીને વિચારવાનો સમય જ આપતી નથી. કદાચ આ જ કારણ છે કે હવે મહિન્દ્રાએ પોતાની નવી એસયૂવી Alturas G4ની…

આ છે ઓછી કિંમતમાં દમદાર અને પૈસા વસૂલ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

Oppoની સબબ્રાન્ડ Realmeએ પોતાનો સ્માર્ટફોન Realme 2 લૉન્ચ કર્યાના એક મહીના બાદ જ Realme 2 Proને લૉન્ચ કરી દીધો છે. Realme 2ને તમે 10,000થી પણ ઓછી કિંમતે ખરીદી શકો છો, તો Realme 2 Proને 20,000 રૂપિયાથી ઓછી કેટગરીમાં લૉન્ચ કરવામાં…

Jioને ટક્કર: આ કંપની Free આપી રહી છે હાઇસ્પીડ ડેટા, બસ કરવું પડશે આ કામ

પ્રાઇવેટ મોબાઇલ ઓપરેટર્સ આવ્યા બાદ બીએસએનએલ અનેક બાબતોમાં પાછળરહી ગયું છે પરંતુ હવે બીએસએનએલ વાપસી કરવા માટે તૈયારી કરી રહ્યું છે. બીએસએનએલે પણ મેદાનમાં ઉતરીને આ કંપનીઓને પછડવા માટે કમર કસી છે. દિગ્ગજ ટેલિકૉમ કંપનીએને ટક્કર આપવા માટે BSNL અનેક…

દુનિયાભરમાં ઠપ્પ થયું Facebook, કરોડો યુઝર્સ થયા પરેશાન

સોશિયલ સાઇટ ફેસબુક દુનિયાભરના કેટલાક વિસ્તારોમાં થોડીવાર માટે ઠપ્પ થઈ હતી. સાઇટ ડાઉન થવાના કારણે ફેસબુકના યૂઝર્સ પોતાની ન્યૂઝ ફીડ જોઈ ન શકતા નારાજ થયા હતા. ફેસબુક ઠપ્પ થતા યુઝર્સે કેવી કેવી મુશ્કેલીઓ આવી તેની વાત ટ્વીટર પર પોસ્ટ કરી…

Airtelનો બંપર પ્લાન : 3 મહિના સુધી Free મળશે આ સર્વિસ, સાથે જ મળશે આ સુવિધાઓ

રિલાયન્સ જિયોએ જ્યારથી ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ત્યારથી અન્ય ટેલિકોમ કંપનીઓ માટે માર્કેટમાં ટકવુ મુશ્કેલ બની ગયું છે. અન્ય ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવારનવાર નવા પ્લાન્સ લૉન્ચ કરતી રહે છે તેવામાં એરટેલ પણ જિયોને ટક્કર આપવા માટે નવો…

Oppo A7 થયો લૉન્ચ, જાણો શું છે આ ફોનની વિશિષ્ટતા

આખરે ઓપ્પોએ પોતાના આગામી સ્માર્ટફોન Oppo A7ને નેપાળમાં આયોજીત એક ઇવેન્ટ દરમ્યાન લૉન્ચ કરી દીધો છે. હાલમાં જ આ હેડસેટ બેંચમાર્કિંગ વેબસાઇટ ગીકબેંચ અને China Telecom પર લિસ્ટ કરવામાં આવ્યો હતો, જેનાથી ફોનના સ્પેસિફિકેશન અને કિંમતનો ખુલાસો થયો હતો, પરંતુ…

ઝૂકરબર્ગને ફેસબુકના ચેરમેન પદ પરથી હટાવવા ઈચ્છે છે રોકાણકાર, આ છે કારણ

ફેસબુક દ્વારા પોતાની ટીકાને દબાવવા માટે પબ્લિક રિલેશન (પીઆર) ફર્મ નિયુક્ત કરવાના સમાચાર આવ્યા બાદ રોકાણકારોએ માર્ક ઝૂકરબર્ગને ચેરમેન પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે હાલમાં જ એક રિપોર્ટ પ્રકાશિત કરીને ખુલાસો કર્યો છે કે ફેસબુક, કેટલીક…

5 ડિસેમ્બરે આવશે નવો નોકિયા સ્માર્ટફોન, 8.1 થઈ શકે છે લૉન્ચ

ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લોબલ નવા સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. 5 ડિસેમ્બરે દુબઈમાં કંપની નવો સ્માર્ટફોન લૉન્ચ કરશે. કંપનીના ચીફ યૂહો સરવિકાસે ટ્વિટર પર Expect More હેશટેગની સાથે આ માહિતી શેર કરી છે. મીડિયા ઈન્વૉઈસ પણ મોકલાઈ રહ્યાં છે. કંપનીએ…

Airtelનો નવો પ્લાન, 75 દિવસની વેલિડિટી સાથે મળશે 105GB ડેટા

ભારતી એરટેલે ટેલિકૉમ સેક્ટરમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાને પગલે 419 રૂપિયાનો એક નવો પ્રિપેડ પ્લાન પોતાના ગ્રાહકો માટે લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.4GB ડેટા મળશે. આ નવો પ્લાન કંપનીના બીજા 1.4GB ડેટાવાળા પ્લાન જેમકે- 199 રૂપિયા, 219 રૂપિયા,…

આ કારણથી Redmi પોતાના મોબાઈલ સાથે નથી આપતી હેડફોન, કારણ જાણવા જેવું

ભારતની સૌથી મોટી કંપની બની ચુકેલી રેડમી પોતાના ફોનની સાથે હેડફોન નથી આપતી અને તેની પાછળ એક મોટું કારણ છે. માર્કેટમાં પોતાની જગ્યા બનાવવા માટે દરેક કંપનીઓ એક બીજાથી સસ્તો ફોન લાવવાનો પ્રયત્ન કરે છે. રેડમી પણ સસ્તામાં સસ્તા અને…

આવતા અઠવાડિયે Samsung લઈને આવી રહ્યું છે આ જોરદાર સ્માર્ટફોન

જો તમે સ્માર્ટફોન ખરીદવા જઈ રહ્યા છે તો આવતા અઠવાડીયા સુધી રાહ જોઈ લો. કારણકે ભારતીય બજારમાં બે નવા સ્માર્ટફોન આવતા અઠવાડીએ લૉન્ચ થવા જઈ રહ્યા છે. શાઓમી પોપ્યુલર સ્માર્ટફોન Redmi Note 5 Proનું નેક્સ્ટ મોડલ Redmi Note 6 Pro…