Archive

Tag: West Indies

T-20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીની ગેરહાજરીથી વર્તાશે ખોટ

વેસ્ટઇન્ડિઝમાં યોજાવા જઇ રહેલા T-20 મહિલા વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઇએ શુક્રવારે પ્રેસ દ્વારા આ માહિતી આપી હતી. અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિ દ્વારા 15 સદસ્યોની ટીમની ઘોષણા કરવામાં આવી છે. જે ટીમની કમાન હરમનપ્રીત કૌરને…

જ્યારે ઇમરાન ખાનને બદલે ખુદ નવાઝ શરીફે કરી હતી ક્રિકેટમાં કૅપ્ટનશીપ, સૌ કોઈ આશ્ચર્યચકિત

ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. પાકિસ્તાનની જનતાએ આ વખતે 65 વર્ષીય ઈમરાન ખાનને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. એક સમય હતો કે જ્યારે 1992નો વર્લ્ડ કપ જીત્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન ઈમરાન ખાને તે વખતે બનેલા વડાપ્રધાન…

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ૪૪ વર્ષ બાદ એક રેકોર્ડ બન્યો, ટેસ્ટમાં ૪૩ રનમાં જ ટીમ તંબુભેગી

વેસ્ટઇન્ડિઝ, બાંગ્લાદેશ ચ્ચે એન્ટીગુઆમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં મહેમાન ટીમે એક શરમજનક રેકોર્ડપોતાના નામે કર્યો છે. ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં બાંગ્લાદેશના બેટ્સમેનોએ કેરેબિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારતા માત્ર ૪૩ રનમાં જ તંબુભેગી થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ૪૪ વર્ષ બાદ એક રેકોર્ડ બન્યો…

ચેરીટિ મેચમાં વેસ્ટઈંડિઝે વર્લ્ડ ઈલેવનને હરાવ્યુ !

ઈવેન લુઈસની લડાયક અડધી સદી અને ત્યારબાદ સેમ્યુઅલ બદ્રીની ચુસ્ત બોલિંગને કારણે ગઈ કાલે રમાયેલી ચેરિટિ ટી 20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડ ઈલેવનને 72 રનથી સજ્જડ હાર આપી હતી. ગુરુવારે લંડન ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં લુઈસની…

૨૦૧૯ વિશ્વ કપમાંથી બહાર જતા બચી આ ‘વર્લ્ડ ચેમ્પિયન’ ટીમ

એક સમય પર વર્લ્ડ ક્રિકેટમાં ધાક જમાવનારી ટીમ વેસ્ટ ઇન્ડીઝ આ સમયે ખરાબ ફોર્મથી ગુજરી રહી છે. તેમની હાલત એટલી ખરાબ છે કે વેસ્ટ ઇન્ડીઝ ૨૦૧૯ વર્લ્ડ કપમાંથી બહાર જતા-જતા બચી ગઈ છે. આજે સ્કોટલેંડ સામે રમાયેલા વર્લ્ડ કપ ક્વાલિફાયર…

NZvWI : કિરોન પોલાર્ડે T-20 સિરીઝમાંથી નામ પાછુ ખેચ્યું

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી-20 સિરીઝ પહેલા વેસ્ટઇન્ડિઝની ટીમમાં મોટો બદલાવ થયો. કેટલાક અંગત કારણોસર વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે સિરીઝમાંથી નામ પાછુ લઇ લીધું છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધની ટી-20 સિરીઝ માટે તેમના સ્થાને પહેલીવાર શિમરોન હેટમ્યેરને સામેલ કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડ…

લારાએ વેસ્ટઇન્ડિઝના વ્યવહારને લઇને ખોલ્યું રાજ

વેસ્ટઇન્ડિઝના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ બેટસમેન બ્રાયન લારાએ કહ્યું છે કે, તેમની ટીમ 90ના દશકામાં વિશ્વમાં પોતાની બાદશાહી બાદ પણ હમેશા યોગ્ય ભાવનાથી રમતી ન હતી. લારાએ ટોચની ટીમોની સાથે અખંડતા જાળવી રાખવાની પણ અપીલ કરી હતી. લારાએ કહ્યું કે,…

આ કારણ વિન્ડિઝને પડ્યું ભારે, ભરવો પડશે દંડ

વેસ્ટઇન્ડિઝને એકમાત્ર ટ્વેન્ટી-20 મેચ દરમિયાન ધીમી ઓવર ગતિના કારણે મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં વિશ્વ ટ્વેન્ટી-20 ચેમ્પચિયન વેસ્ટઇન્ડિઝે 191 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતને 9 વિકેટથી હરાવ્યુંહતું. કાર્લોસ બ્રેથવેટની ટીમે નિર્ધારિત સમયમાં…

ભારત 190 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 179 રને ખખડ્યું, વેસ્ટઇન્ડીઝનો 11 રને વિજય

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી પાંચ વન-ડે મેચોની શ્રેણીની ચોથી વનડે નોર્થ સાઉન્ડ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારત 190 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 179 રને ખખડ્યું. આ શ્રેણીની આ ચોથી વન-ડે હતી જ્યાં ભારતને વેસ્ટઇન્ડીઝે 11 રને હરાવ્યું. ટોસ…

ભારતે વેસ્ટઇન્ડિઝને 93 રનથી હરાવી 2-0 શ્રેણીમાં આગળ

બે મેચમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ ઇન્ડિયા ત્રીજી વન ડેમાં પણ પ્રદર્શનને જાળવી રાખ્યું છે. જો કે પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, બીજી મેચ ટીમ ઇન્ડિયાએ ૧૦૫ રનની જીતી લીધી હતી અને ત્રીજી મેચ ભારતે વેસ્ટઇન્ડિઝને 93 રનથી…

ટિકિટ હોવા છતાં ટીમ ઇન્ડિયાની સાથે ઇન્ડિઝ પ્રવાસે ન ગયો કોચ અનિલ કુંબલે

ટીમ ઇન્ડિયાનો કોચ અનિલ કુંબલે ટિકિટ હોવા છતા ટીમ ઇન્ડિયાની સાથે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં જોડાયો નથી. કુંબલેએ ટીમની સાથે ન જવા પાછળ મીટિંગ્સનું કારણ બતાવ્યું છે.કુંબલે 22 અને 23 જૂનના લંડનમાં ICCની મિટિંગ્સ બાદ ટીમ સાથે જોડાશે. તમને જણાવી દઇએ…

ભારત સામે 23 જૂનથી શરૂ થયેલી સીરિઝ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર

ભારત સામે 23 જૂનના રમાવામાં આવનારી 5 વન ડે મેચની સીરિઝની પહેલી 2 મેચ માટે વેસ્ટઇન્ડિઝની ટીમની ઘોષણા કરવામાં આવી છે. અફધાનિસ્તાન સામે સીરિઝ રમી રહેલી 13 પ્લેયર્સની ટીમને જ રાખવામાં આવી છે ટીમમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. અફધાનિસ્તાન…

રાશિદની ઘાતક બોલિંગ, અફઘાનિસ્તાને વિન્ડિઝને હરાવ્યું

રાશિદ ખાને લીધેલી 18 રનમાં 7 વિકેટની મદદથી અફઘાનિસ્તાને ત્રણ મેચોની વન ડે સિરીઝની પ્રથમ વન ડે મેચમાં બે વખતની વિશ્વ ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝને 63 રનથી હાર આપી હતી. અફઘાનિસ્તાનના કપ્તાન અસગર સ્ટેકનકજાઇએ ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો….

અફઘાનિસ્તાનને હરાવી વિન્ડિઝે T-20 સિરીઝ જીતી

ઝડપી બોલર કેસરિક વિલિયસની આગેવાનીમાં બોલરોનો શાનદાર દેખાવની મદદથી વેસ્ટઇન્ડિઝે વરસાદથી પ્રભાવિત ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અફઘાનિસ્તાનને ડકવર્થ લુઇસ પદ્વતિથી 29 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે વેસ્ટઇન્ડિઝે ત્રણ મેચની સિરીઝમાં 2-0ની સરસાઇ બનાવી છે. વેસ્ટઇન્ડિઝે ટોસ જીતી બેટિંગ કરતા…

પ્રથમ T-20 માં વિન્ડિઝનો અફઘાનિસ્તાન સામે વિજય

સુનિલ નારાયની 3 વિકેટની મદદથી વેસ્ટઇન્ડિઝે ત્રણ મેચની ટ્વેન્ટી-20 સિરીઝની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટથી હાર આપી હતી. અફઘાનિસ્તાનના 111 રનના લક્ષ્યનો પીછો કરતા વેસ્ટઇન્ડિઝની ટીમે 4 વિકેટ ગુમાવી 114 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ નિર્ધારિત 20…

બદલાયું વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમનું નામ, આ નામે ઓળખાશે ટીમ

વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે પોતાની 91મી વર્ષગાંઠ નિમિત્તિ વેસ્ટઇન્ડિઝે તેની ટીમ અને ક્રિકેટ બોર્ડનું નામ બદલ્યું છે. જેમાં ક્રિકેટ ટીમનું નામ પરિવર્તિત કરી તેને વિન્ડિઝ કરી દીધું છે. આ સાથે હવે વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડને સત્તાવાર રીતે ક્રિકેટ વેસ્ટઇન્ડિઝ કહેવામાં આવશે. વેસ્ટઇન્ડિઝ…