Archive

Tag: Sensex Down

સેન્સેક્સ ફરી તુટ્યો, નિફ્ટી પણ તુટ્યો

ટ્રેડવોર તીવ્ર બનવાના ભયે બજારોમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા છે. બુધવારે બપોરે સેન્સેકસ 304 પોઇન્ટ ગબડીને 33,066 આવ્યો હતો.  દિવસની ટોચથી 500 પોઇન્ટ ગબડ્યો છે. નિફ્ટી પણ 108 પોઇન્ટ ઘટીને 10,136 પર આવી હતી. મિશ્ર ગ્લોબલ સંકેતો અને આરબીઆઇની બે…

શેરબજારમાં ગભરાહટ, સેન્સકેસ તૂટ્યો તો નિફ્ટી 10,050 પર ખુલ્લી

ભારતીયોના બજારની શરૂઆતમાં જ ધરખમ ઘટાડો થયો હતો.  બજારની શરૂઆતમાં શરૂઆતમાં સેન્સેક્સ 46.64  પોઈન્ટ ઘટીને 32,876.48 અને નિફ્ટી 42.70 પોઈન્ટ ઘટીને 10,051.55 પર ખુલ્યો હતો. તો આજે ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક શરૂ થવાની હોય જેમાં વ્યાજ દરોમાં વધારો લગભગ…

સેન્સેક્સ 253 અંક ગબડ્યો તો નિફ્ટી પણ 3 માસના તળીયે : રૂ. 2 લાખ કરોડ ધોવાયા

સ્થાનિક શેરબજારમાં આજે સેન્સેક્સમાં 253 પોઈન્ટનો જ્યારે નિફ્ટી 1 ટકા નબળી પડી હતી.  સેન્સેક્સ અને નિફ્ટી ગબડતા રોકાણકારોને રૂપિયા 2 લાખ કરોડથી વધુ નુકસાન થયું હતું. તો શુક્રવારે BSEનું માર્કેટ કેપ 1,43,17,307.65કરોડ હતું. જ્યારે આજે 206,623.65 કરોડ ઓછા થઇ 1,41,10,684…

આ પાંચ કારણોને લીધે ઘટી રહ્યો છે શેરબજાર

ભારતીય શેરબજારમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે. નિફ્ટી જ્યાં બજેટ 2018ના દિવસે લગભગ 11091 હતો જે ઉંધા માટે પટકાઇને 10340 પોઇન્ટ સુધી પહોંચી ગયો છે. સેન્સેક્સની વાત કરવામાં આવે તો બજેટના દિવસે સેન્સેક્સ 36187 પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો….

બજેટમાં વેચવાલીનો દોર, રોકાણકારોના 5 લાખ કરોડનું ધોવાણ

બજેટ રજૂ થયા બાદ આજે શેર માર્કેટ માટે પહેલો બ્લેક ફ્રાઇડે રહ્યો. બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ લગાવવા પર શેર બજારમાં વેચવાલીનો દોર શરૂ થયો છે. બજેટ બાદ શેર બજારે જાન્યુઆરી મહીનામાં જે સ્પીડ પકડી હતી તેમાં આ…

સેન્સેક્સમાં 500 અંકનો કડાકો, શેરબજારમાં ઘટાડાનું આ છે મોટું કારણ

શેર બજારમાં બજેટના બીજા દિવસે ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે અને બીએસઇ સેન્સેક્સમાં 500 અંકનો કડાકો નોંધાયો છે. નાણામંત્રીએ  યાદીબદ્ધ શેર, ઇક્વિટી ફંડ તથા બિઝનેસ ટ્રસ્ટના યૂનિટના હસ્તાંતરણમાંથી અર્જિત એક લાખ રૂપિયા કરતા વધારે દીર્ઘકાલિન કેપિટલ ગેઇન પર  10 ટકાના…

2008 પછી સૌથી મોટો કડાકો સેન્સેક્ષમાં, સેન્સેક્સ 867 પોઇન્ટ નીચી સપાટીએ

ઈક્વિટીના બેન્ચમાર્ક સવારે વેપારમાં ખોટને ઘટાડે છે કારણ કે તાજેતરની મતદાનની ગણતરીઓ દર્શાવે છે કે ભાજપ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં હજુ પણ અગ્રણી છે, પરંતુ નાના ગાળો સાથે. 30 શેરના સેન્સેક્સ 408.61 પોઇન્ટ (1.22 ટકા) ઘટીને 33,054.36 પર અને 50…

બજાર 85 અંક ગગડ્યું, સેન્સેક્સ નિફ્ટી લાલ નિશાનમાં કરી રહ્યા છે વેપાર

નફાખોરીને પગલે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 85 અંક ગગડ્યો  હતો અને હાલમાં સેન્સેક્સ  45 અંક ગગડીને  33, 678ની સપાટીએ વેપાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 10 અંકના નજીવા ઘટાડા સાથે 10, 389ની સપાટીએ લાલ નિશાનમાં વેપાર કરી રહ્યો છે. બાજર નિષ્ણાતોના…

બીએસસી સેન્સેક્સ 151 અંક ગગડીને લાલ નિશાનમાં થયો બંધ

શેર બજારે સવાર સારી શરૂઆત કર્યા બાદ માર્કેટ બંધ થતા બીએસસી સેન્સેક્સ 151 અંક ગગડ્યો હતો અને  સપાટી 33, 218 પર આવી ગઈ હતી જ્યારે નિફ્ટીમાં 47 અંકના ઘટાડા સાથે 10, 303ની સપાટીએ આવીને અટક્યો હતો. અઠવાડિયાના ત્રીજા દિવસે સેન્સેક્સમાં …

સેન્સેક્સ 355 અંક તૂટ્યો, બધા જ ઇન્ડેક્સ લાલ નિશાનમાં

અઠવાડિયાના પ્રથમ દિવસે જ શેર બજારનો ઇનેડ્ક્સ 355 અંક તૂટ્યો હતો. બપોર બાદ સેન્સેક્સ 355 અંક ઘટીને 31, 576.33ની સપાટીએ આવી ગયો હતો અને મોટા ભાગના ઇન્ડેક્સ લાલ નિશાનમાં વેપાર કરી રહ્યો છે. તો નિફ્ટી 112 અંક ઘટીને 9, 851.55…

રૂપિયામાં ઘટાડાથી સેન્સેક્સ નિફ્ટી ગગડ્યા

વેપારી સપ્તાહના ચોથા દિવસે  બીએસસી સેન્સેક્સ  43 અંક ગગડ્યો હતો અને તેનું કારણ એફએમસીજી, તેલ અને ગેસ, બેકિંગ તથા મૂજીગત સામાનના શેરમાં આવેલો ઘટાડો છે. સવારન સત્રમાં 30 કંપનીઓ આધારિત બીએસસી શેર 43 અંક ઘટીને  32, 356 .83ની સપાટીએ આવી…

કોરિયાના હાઇડ્રોજન બોમ્બ પરિક્ષણથી સેન્સેક્સ સહિત એશિયન બજારો ગગડ્યા

ભારતીય શેરબજાર અઠવાડિયાના પ્રથમ દિવસે  ઘટાડા સાથે શરૂ થયો હતો તેમજ અન્ય એશિયન  બજારો  પણ ઘટાડા સાથે ખૂલ્યા હતા. તેનું મુખ્ય કારણ  રવિવારે  ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલું હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ હતું.  જોકે કોરિયાઈ પરીક્ષણની અસર ચીનના મુખ્ય સૂચકાંક શાંઘાઈ…

નબળા વૈશ્વિક સંકેતોને પગલે  સેન્સેક્સ 216 અંક ગગડીને 31, 797ની સપાટીએ થયો બંધ

નબળા વૈશ્વિક સંકેતોને કારણે રોકાણકારોના વેચવાલી કરવાને કારણે દિવસના પ્રારંભે કારોબારમાં શેરનો સૂચકાંક સેન્સેક્સ 158 અંક ઘટીને 32 હજારના મનોવૈજ્ઞાનિક સ્તરે આવી ગયો હતો.  અને બજાર બંધ થતા સેન્સેક્સ  216 અંક ગગડીને  31, 797ની સપાટીએ પહોંચ્યો હતો. તો નિફ્ટી  પણ…