Archive

Tag: Mohammed Shami.

મોહમ્મદ શમીએ તોડ્યો ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બ્રેટ લીનો રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ગુવાહાટીમાં ચાલી રહેલી પ્રથમ વન-ડે દરમ્યાન ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી પ્રારંભિક ઓવરમાં કશુ ઉકાળી શક્યા ન હતાં. પરંતુ જેવીરીતે તેમણે પોતાની સ્પીડ પકડી ત્યારબાદ તેમણે ચંદ્રપાલ હેમરાજ અન શાઈહોપની વિકેટ લીધી હતી. ક્રિકેટ ઈતિહાસમાં…

શમીની પત્ની હવે આ ફિલ્મથી કરશે બૉલીવુડમાં ડેબ્યુ, જાણો શેની નિભાવશે ભૂમિકા

મુંબઇઃ ક્રિકેટર શમીથી અલગ થયેલી પત્ની હસીન જહાં હાલ મુંબઇમાં મૉડેલિંગ કરી રહી છે. તે ટુંકસમયમાં ડાયેરેક્ટર અમજદ ખાનની ફિલ્મ ફતવાથી બૉલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે. હસીન ફતવામાં પત્રકારની ભૂમિકા નિભાવશે. રિપોર્ટ અનુસાર, હસીને કહ્યું કે, ‘મને મારી અને બાળકનું…

મોહમ્મદ શમી-પત્ની હસીન જહાં કેસમાં હવે કૂધ્યા વિદેશી કોચ, કર્યો મોટો ખુલાસો

IPL 2018માં શુક્રવારે સાંજે યજમાન દિલ્હી ડેયરડેવિલ્સ અને કોલકત્તા નાઈટરાઈડર્સ આમને-સામને હશે. 6 મેચોમાંથી સરેરાશ 1 જીત અને 5 હારની સાથે દિલ્હી ડેયરડેવિલ્સ અંકપત્રકમાં સૌથી છેલ્લા ક્રમાંકે છે. એવામાં કેકેઆરના મુશ્કેલીભર્યા પડકારને નિપટવા માટે દિલ્હી ડેયરડેવિલ્સના મહત્વના ખેલાડીઓએ જવાબદારી લેવી…

શું હસીન જહા મોહમ્મદ શમીની ક્રિકેટ કરિયર ખત્મ કરવા માંગે છે ?

ટીમ  ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમી અને હસીન જહાનો વિવાદ હવે દિલ્હી ડેરડેવિલ્સના સીઇઓ હેમંત દુઆ સુધી પહોંચી ગયા છે. હસીન જહાએ દિલ્હી ડેરડેવિલ્સથી ભારતીય પેસર  શમીને ભારતીય પ્રીમિયર લીગ (આઈપીએલ 2018)માં ના રમાડવા માટે  કહ્યું  છે. આ કિસ્સામાં હસીન…

શમીના પૈસા અને પ્રોપર્ટીની પાછળ પાગલ છે હસીન જહાં

ક્રિકેટર મોહમ્મદ શમી અને તેના પત્ની હસીન જહાં વચ્ચેનો વિવાદ દરરોજ વકરતો જ જાય છે. બન્ને પોત-પોતાની વાત મૂકી ચુક્યા છે. તો આ વિવાદમાં અત્યાર સુધીમાં ઘણા લોકો આવી ચુક્યા છે. આ વિવાદમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. ….

મારો ગુન્હો ફક્ત એટલો જ કે હું હસીન જહાંનો પતિ છું: મોહમ્મદ શમી

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ સતત વધતો જ રહે છે. હસીન જયારે મોહમ્મદ શમી પર મારપીટ, રેપ, હત્યાનો પ્રયાસ, ઘરેલુ હિંસા અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો અને તેમની વિરુદ્ધ પોલીસ કેસ…

શમી સામે પત્નીના મહિલાઅો સાથે અાડાસંબંધોના અારોપો

 હાલમાં ભારતનો જાણીતો બોલર વિવાદમાં અાવી ગયો છે. ક્રિકેટર  મોહમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો છે. જેમાં અમુક વિદેશી મહિલાઓ પણ સામેલ છે….

કેપ્ટન કોહલીની રોટેશન પૉલિસીને લઇને બૉલર મોહમ્મદ શમીએ કરી આ વાત

ભારતીય ક્રિકેટ ટીમનો બૉલર મોહમ્મદ શમીએ કેપ્ટન વિરાટ કોહલીની ઘરેલૂ સીરિઝમાં રોટેશન પૉલિસીને સમર્થન આપ્યુ છે. શમીએ કહ્યુ કે, ”તેના કારણથી ખિલાડીઓને લાંબા સમય સુધી એક્ટિવ રહેવા માટે પર્યાપ્ત સમય મળે છે.” શમીએ કહ્યુ કે, ”હું સંપૂર્ણ રીતે કોહલીની રોટેશન…

પરિવારને ઘરે એકલા મૂકતા ડર લાગે છે: મોહમ્મદ શમી

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ પોતાના પરિવારની સુરક્ષાને લઇને મોટ ખુલાસો કર્યો છે. શમીએ શ્રીલંકાથી પરત આવ્યા બાદ કહ્યું છે કે, પરિવારને એકલા ઘરે મૂકતા ડર લાગે છે. કેટલાક લોકો સતત ધમકી અને અપશબ્દો બોલે છે. તે બહાર…

પત્નીની હિજાબ વગરની ફોટો અપલોડ કરવાને કારણે ફરી ટ્રૉલ થયો મોહમ્મદ શમી

ભારતના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ બાદ ફાસ્ટ બૉલર મોહમ્મદ શામી ફરી એક વખત કટ્ટરપંથીઓના ટાર્ગેટ પર આવી ગયો છે. શમીએ પોતાની દીકરીનાં બર્થડેનાં દિવસે તેની પત્ની હસી જહાંની હિજાબ પહેર્યા વિનાની ફોટો શેર કરી હતી જે કારણે તે ફરી એકવાર…

કોલકતામાં ટીમ ઇન્ડિયાના ક્રિકેટર સાથે ગેરવર્તૂણક, ઘર પર કેટલાંક શખ્સોએ કર્યો હુમલો

જાદવપુર પોલિસે સોમવાર 3 યુવાનોની ક્રિકેટર મોહમ્મદ શામી પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરી છે. આ મામલો શનિવારનો છે જ્યારે શમી કાટજૂ નગર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ક્રિકેટરે પોતાના અપાર્ટમેન્ટની બહાર પોતાની કાર રોકી હતી, તે કેયરટેકર…

અકડ તૂટી ગઈ બધી, બાપ કોણ છે? : પાક. ફૅન પર શમી ભડક્યો, પરંતુ ધોનીએ સંભાળી લીધું

ટીમ ઇન્ડિયાને હરાવીને પાકિસ્તાને ચૅમ્પિયન્સ ટ્રૉફી 2017 પર પોતાનો કબજો જમાવી દીધો છે. જેના બાદ ખેલ ભાવના હેઠળ બંને ટીમોએ આ મુકાબલાને રમતના ભાગરૂપે લીધો હતો. ત્યાર બાદ બંને ટીમોના ખેલાડીઓએ એકબીજા સાથે મજાક પણ કરી હતી. પરંતુ આ જીતને…