Archive

Tag: Maruti Suzuki

2019માં કાર ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો આવશે પસ્તાવાનો વારો, જાણો કેમ

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો આ ખબર તમારા માટે કામની છે. મારૂતિ સુઝુકીની કાર ટૂંક સમયમાં પોતાની કારની કિંમત વધારવા જઇ રહી છે. મારુતિ સુઝુકીએ બુધવારે કહ્યું કે કમોડીટી કિંમતો અને વિદેશી મુદ્રા દરોમાં વધારાના પ્રતિકૂળ પ્રભાવને…

બોલિવૂડની ફેમસ ‘કિડનેપિંગ કાર’ થઈ રહે છે બંધ, કંપનીએ અાપેલું કારણ જાણી તમે ચોંકશો

માર્કેટમાં અલગ અલગ કંપનીઓ તેના નવીન મોડલ બહાર પાડતી હોય છે. જેમાં ખાસ કરીને દિવાળી જેવી તહેવારોની સીઝનમાં નવા નવા મોડલ આવતા હોય છે, એવા સમયે જાણીતી કારનું ઉત્પાદન બંધ થવાના સમાચાર સામે આવ્યા છે. મારુતિ તેની પોતાની એક કારનું…

તહેવારોમાં 7 કારો ખરીદવા માટે છે પડાપડી, જલદી કરો 87 હજાર રૂપિયા સુધીનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

તહેવારોની મોસમમાં કારની વધારે ખરીદીને જોઈને કંપનીઓ અલગ-અલગ પ્રકારની ઑફર્સ આપી રહી છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને ઈન્શ્યોરન્સ જેવા ફાયદા સામેલ છે. ભારતીય માર્કેટમાં તૈયાર કેટલીક પૉપ્યુલર સિડેન કારો પર પણ હજારો રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે….

આ કંપની લોંચ કરશે ભારતમાં ઈલેક્ટ્રિક કાર, 2020માં આવી જશે સામે

ભારતીય ઓટો મોબાઈલ કંપની મારુતી સુઝુકી એ આજે મુવ સંમેલન એટલે કે ગ્લોબલ મોબિલિટી સમીટમાં જાહેરાત કરી હતી કે તેઓ ભારતમાં પ્રથમ ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરશે. સુઝુકી ચેરેમેન ઓસામુ સુઝુકીએ તેની જાહેરાત કરતા કહ્યું હતું કે તેની કંપની આ વર્ષે…

Altoને પછાડી મારુતિ સુઝુકીની આ કાર બની નંબર-1, જુઓ ટૉપ-10નું લિસ્ટ

મારૂતિ સુઝુકી ઈન્ડિયાની કોમ્પેક્ટ સેડાન ડિઝાયર ભારતમાં જુલાઈમાં ખુબજ વેચાણ થનાર કાર બની છે. ડિઝાયર જુલાઈમાં એન્ટ્રી લેવલ કાર અલ્ટોને પાછળ રાખી દીધી છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર 25,647 યુનિટ્સના વેચાણ સાથે ડિઝાયર ટોપ-5માં સ્થાન…

આ કાર કંપનીએ ઉભી કરી 350 બાઈકર્સની ટીમ, આ રીતે ખડેપગે આપશે સર્વિસ  

દેશની સૌથી મોટી ઓટો કંપની મારૂતી સુઝુકીએ તેનાં કસ્ટમર માટે હાઈ-વે પર કાર રીપેરિંગમાં મદદરૂપ થવાં માટે બાઈકર્સ ટીમ રાખી છે. આ અંગે જણાવતા મારૂતી સુઝુકીનાં સી.ઈ.ઓ. કેનિચી આયુકાવા એ કહ્યું કે પ્રથમ ચરણમાં આ સેવા દેશનાં 201 શહેરોમાં ઉપલબ્ધ…

લૉન્ચ થઇ Maruti Suzukiની નવી CIAZ Facelift, જાણો શું છે ખાસ

દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતી સુઝુકી એ પોતાની મધ્યમ કદની સીડાન શ્રેણીની સિઆઝ લોંચ કરી હતી. આ કાર પેટ્રોલ પાવર ટ્રેન , ધરાવે છે જેની પ્રારંભિક કિંમત 8.19 લાખ આંકવામાં આવે છે. તેમાં સ્માર્ટ ટેક્નોલોજીનું 1.5 લીટર એંજિન છે….

કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો ફક્ત 50 હજાર રૂપિયામાં ઘરે લઇ આવો આ શાનદાર મૉડેલ્સ

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો કાર ખરીદવા માટે આ સાચો સમય છે સાથે જ બ્રાન્ડેડ કાર ખરીદવા માટે તમારી પાસે ગોલ્ડન ચાન્સ છે. કારણ કે, આજકાલ હવે ગાડીઓ ખુબ જ સસ્તામાં મળી રહી છે. આ કાર ખરીદવા…

સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીની કારના ભાવમાં અાજથી ધરખમ વધારો

સૌથી મોટી કાર કંપની એવી મારૂતિ સુઝુકી ઇન્ડિયા દ્વારા પોતાની તમામ કેટેગરીની કારની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. તાત્કાલિક અસરથી પોતાની તમામ કારના વિવિધ મોડલો પર રૂ. ૬,૧૦૦ જેટલો ભાવવધારો અમલી કરી દીધો છે, જ્યારે બીજી તરફ મર્સિડિઝ બેન્ઝ કંપનીએ પોતાની કારની કિંમતમાં ચાર…

Maruti Suzukiએ લૉન્ચ કર્યુ Swiftનું ઑટોમેટિક વર્ઝન(AMT), જાણો કિંમત અને ફિચર્સ

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇંડીયાએ ભારતમાં નવી જનરેશન લોંચ કરી દીધી છે. મારૂતિએ પોતાની સૌથી પોપ્યુલર કાર સ્વિફ્ટના ટોપ વેરિએંટને ઓટોમેટિક ગિયરબોક્સની સાથે લોંચ કરી છે. કંપનીની આ નવી જનરેશન સ્વિફ્ટ હવે AGS એટલે કે ઓટો…

શું તમે ખરીદી છે મારૂતિ સુઝુકીની SWIFT કે DZIRE?, તો અસુરક્ષિત છે તમારી કાર

જો તમે હમણા જ મારુતી સુઝુકીની SWIFT કે DZIRE કાર ખરીદી હોય તો તમારા માટે એક માઠા સમાચાર છે. કંપનીએ ન્યૂ જનરેશન સ્વિફ્ટ અને ડિઝાયરને પરત મંગાવી છે. તેની પાછળનું કારણ છે એરબેક કંટ્રોલર યુનિટમાં આવેલી ખરાબી. કંપનીએ જણાવ્યા અનુસાર…

ઓગસ્ટમાં મારૂતિ લોન્ચ કરશે Ciazનું નવું મોડલ, જાણો શું હશે નવું

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપનીઓ માની એક મારૂતિ સુઝુકી આ વર્ષે ઓગસ્ટમાં સેડાન કાર સીયાઝનું નવું મોડલ લોન્ચ કરશે. કંપની આ ગાડીની બુકિંગ જુલાઈથી શરૂ કશે. એપ્રિલ 2018માં મારૂતિ સુઝુકીએ આની કુલ 5,116 યૂનિટસ ભારતમાં પોતાની ડીલરશિપ્સ પર મોકલ્યા….

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી છો પરેશાન, આ સીએનજી કાર છે સમાધાન

દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને છે અને તેની સીધી અસર લોકોના બેજટ પર પડી રહી છે. લોકો વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવ વ્ચે જો તમે ઇચ્છો તો આ એક વિકલ્પ દ્વારા મુસાફરી કરી શકો…

જાણો કઇ છે એપ્રિલ 2018ની ટૉપ-10 સેલિંગ Cars

મારૂતિ સુઝુકી દેશની નંબર વન કંપની એટલા માટે છે કારણ કે મન્થલી માર્કેટમાં તેની એન્ટ્રી લેવલ કારોની સારી એવી રેન્જ છે. અફોર્ડેબલ હેચબેક્સના દમ પર મારૂતિની લોકપ્રિયતા હંમેશા વધુ રહી છે. એપ્રિલમાં પણ ટૉપ-10 કારોની સેલિંગ લિસ્ટમાં મારૂતિની 6 હેચબેક…

મારૂતિ સુઝુકી Vitara Brezza: નવા રંગ અને હાઈ સ્પીડ એલર્ટ, આ નવા ફીચર્સ સાથે થઇ લોન્ચ

મારૂતિ સુઝુકીએ પોતાની મિની SUV Vitara Brezzaનું નવું મોડલ લોન્ચ કર્યું છે. આ કારમાં ઓટોમેટિક ગેર સિસ્ટમ આપવામાં આવી છે. આ ઉપરન્તું તેમાં ઘણા સેફટી ફીચર્સ આપવામાં આવ્યા છે. કારમાં ડ્યુઅલ એરબેગ આપવામાં આવી છે. આ ઉપરાંત ઓટો રિવર્સ પાર્કિંગ…

મારુતિ સુઝુકીએ પાછી મંગાવી આ મોડલની 52686 કાર, ટેકનીકલ ખામી બની કારણ

મારુતિ સુઝુકીએ ટેકનીકલ ખામીને કારણે તેની 52,686 કારપાછી ખેંચી છે. કમ્પનીએ જે કર પરત ખેંચી છે તે કારોમાં  સ્વિફ્ટ અને બેલેનો હેચબેકનો સમાવેશ થાય છે. આ માટે કંપની 14 મેથી ગ્રાહકો સાથે સંપર્ક કરશે. આ કારમાં બ્રેકને લઈને કોઈ તકલીફ …

કાર ખરીદવા વાળાઓ માટે ખુશખબર, મારુતિના ભાવ નહિ વધે

ગયા નાણાકીય વર્ષ દરમિયાન સ્ટીલ, એલ્યુમિનિયમ અને કેટલાક અન્ય ઉત્પાદનોના ભાવમાં વધારો થયો હતો. ભાવમાં વધારો થયો હોવા છતાં દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી હાલમાં જ તેના મોટર વાહનની કિંમતમાં વધારો કરશે  નહીં. મારુતિના અધ્યક્ષ આરસી ભાર્ગવે…

દેશમાં વેચાતી દર બીજી કારની કંપની મારૂતિ સુઝુકીની વાર્ષિક આવક 17 ટકા વધી

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીએ ૩૧ માર્ચ ૨૦૧૮ના અંતે પૂરા થયેલા નાણાં વર્ષમાં રૃપિયા ૭૭.૨૧ અબજનો રેકોર્ડ વાર્ષિક નફો હાંસલ કર્યો છે. કારના વેચાણમાં દ્વીઅંકી વૃદ્ધિને કારણે આ શકય બન્યું છે.  કંપનીની કારના વેચાણ મારફતની આવક વાર્ષિક ધોરણે…

Maruti એ લોન્ચ કરી Ertiga, પાવરફુલ એન્જિન સાથે ઈનોવા જેવો લુક

જાપાની ઓટો કંપની સુઝુકી એ પોતાની પોપ્યુલર એમપીવી એટલે કે મળતી પર્પસ વિહિકલ, અર્ટિગાના સેકેન્ડ જનરેશન મોડલને લોન્ચ કરી છે. આને ઇન્ડોનેશિયા મોટર શોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવું વર્ઝન ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. આનું ફસ્ટ…

અખાત્રીજ 2018 : આ કાર પર મળી રહ્યું છે 80 હજાર સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ, આજે જ ખરીદો

અક્ષય ત્રૃતિયાના ખાસ અવસરે તમામ ઑટો કંપનીઓ પોતાની પસંદગીની કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ પી રહી છે. જો તમને કાર ખરીદવા કે એક્સચેન્જ કરવા માંગો છો તો તમે આ ઑફર્સનો લાભ લઇ શકો છો. ટાટા મોટર્સ, હોન્ડા, મારૂતિ સુઝુકી સહિત અનેક…

Maruti Suzuki ની Altoનો દબદબો યથાવત, વેચાણનો આંક 35 લાખને પાર

વાહન નિર્માતા  કંપની મારૂતિ સુઝુકીએ જણાવ્યું કે તેની એન્ટ્રી લેવલ હેચબેક અલ્ટોએ 35 લાખ કારોનાં વેચાણનો આંક પાર કરી લીધો છે. આ કારને વર્ષ 2000માં લૉન્ચ કરવામાં આવી હતી. કંપનીએ જણાવ્યા અનુસાર બ્રાન્ડ અલ્ટો પહેલી વખત પરિવાર માટે કાર ખરીદનારા…

બજેટ ઓછું હોય તો જોઈ લો 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની શાનદાર કાર્સ

ભારત ૨૦૨૦ સુધીમાં ઓટોમોટિવનું ત્રીજું સૌથી મોટું બજાર બની શેકે છે. દેશમાં નવી ઓટો કંપનીઓની એન્ટ્રી થઇ રહી છે. પાછલા થોડા વર્ષોમાં ઓટોમોબાઈલ ઉદ્યોગમાં કોમ્પિટિશન વધતું જઈ રહ્યું છે. 10 લાખથી ઓછી કિંમત વાળા સેગમેન્ટમાં સૌથી વધુ સ્પર્ધા છે. દેશમાં…

આ રીતે થઇ મારૂતિ SWIFTની ધમાકેદારે એન્ટ્રી, લોન્ચનો VIDEO જોઇ થઇ જશો દંગ

મધ્યમ વર્ગમાં સૌથી પોપ્યુલર કાર્સમાંથી એક મારૂતિ સુઝુકીની સ્વિફ્ટનું નવુ મોડલ લોન્ચ કરાયું. મારૂતિએ તેને ઓટો એક્સપો 2018માં લોન્ચ કરી છે. નવી સ્વિફ્ટનું આ થર્ડ જનરેશન મોડલ છે.  જોકે કંપનીએ તેને ફિફ્થ જનરેશન HAERTECT પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. સૌથી…

લોન્ચ પહેલા જ વધી નવી Maruti Suzuki Swiftની ડિમાન્ડ, ઓટો એક્પો 2018માં થશે લોન્ચ

જો તમે જલ્દી જ 2018 Maruti Suzuki Swift ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ કારને જલ્દી જ બુક કરાવી લો. કેમકે આ કારની ડિમાન્ડ સતત વધી રહી છે. કેટલાક લોકો આ કારના લોન્ચ પહેલા જ બુક કરાવી ચુક્યા છે. અત્યારથી…

મારૂતિ રજૂ કરશે પોતાની પહેલી ઇલેક્ટ્રિક SUV કાર

મારૂતિ પોતાની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવીને ઓટો એક્સપો 2018માં રજૂ કરશે. મારૂતિની આ ઇલેક્ટ્રિક એસયૂવીનું નામ ઇ-સર્વાઇવર હશે. મારૂતિ ઓટો એક્સપોમાં અરેના, નેક્સા અને મોટરસ્પોર્ટ્સ જોન્સમાં 18થી વધારે ગાડીઓ રજૂ કરવામાં આવશે. તેમાં  ઇલેક્ટ્રિક કારને પણ રજૂ કરવામાં આવશે. ઓટો એક્સપોમાં…

Maruti Suzuki  2018માં લાવી રહી છે આ ચાર નવી કાર

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ભારતીય બજારમાં એક પછી એક નવી ચાર કાર લાવવા જઇ રહી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ગત પાંચ વર્ષોથી વેચાણમાં સતત વધારાના અઢી ગણા આંકડાને જાળવી રાખવામાટે આગામી એખ-દોઢ વ4ષમાં કંપની આશરે ચાર…

મારૂતિની નવી પ્રાઇઝ લિસ્ટ, જુઓ કઇ કારની કેટલી વધી કિંમત

દેશની સૌથી મોટી કાર નિર્માણ કંપની મારૂતિની વિવિધ કારોમાં વધારો થયો છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે બજેટ રજૂ થવાનું છે. આમ બજેટ પહેલા મારૂતિની કારોમાં વધારો થવાને કારણે લોકોને ઝટકો લાગ્યો  છે. નવા વર્ષે જે લોકો કાર…

ઓક્ટોબરમાં ફરી એકવાર મારુતિ સુઝુકીની ‘ઓલ્ટો’ બની બેસ્ટ સેલિંગ કાર

મારુતિ સુઝુકી ઇન્ડિયાની ઓલ્ટો વધુ એકવાર દેશની ટોપ સેલિંગ પેસેન્જર વ્હીકલ કાર બની છે. ઓલ્ટોને તેની જ કંપનીની બીજી કાર ડીઝાયરથી ગત બે મહિનાથી ટક્કર મળી રહી હતી. સોસાઇટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર નજર…

Altoને પછાડીને મારૂતી સુઝુકીની Dzire બની સૌથી વધુ વેચાતી કાર

નવા અવતારમાં Maruti Suzukiની કોમ્પેક્ટ સેડાન Dzire ઓગસ્ટમાં દેશમાં સૌથી વધુ વેચાતી કાર બની ગઇ છે. તેણે મારૂતિની જ Alto કારને પછાડી પાછળ છોડી દીધી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝના સંગઠન SIAMના તાજા આંકડાઓ અનુસાર, ઓગસ્ટમાં 10 સૌથી વધારે વેચાતા વાહનોમાં 7…

જુઓ આ છે ભારતની સૌથી વધુ વેચાતી ટૉપ 10 કાર્સ

ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વેચાતી કારોના મામલામાં મારુતિ સુઝુકીની ડિઝાયરે Altoને પછાડી દીધી છે. ઓગસ્ટ મહિનામાં 10 સૌથી વધુ વચાતી કારમાં ડિઝાયર સૌથી આગળ રહી છે. નવી ડિઝાયરને હાલમાં જ લૉન્ચ કરવામાં આવી છે. ગ્રાહકોને કારની ડિઝાઈન, ફીચર્સ અને ઓછી…