Archive

Tag: Karan Johar

KBC 10: આ કન્ટેસ્ટંટની માતા ક્યારેક કરણ જોહરના ઘરે કરતી હતી કામ, દીકરાએ જીત્યા 12.50 લાખ

કોન બનેગા કરોડપતિ 10ના ગત સોમવારે પ્રસારિત થયેલા ઍપિસોડમાં મહારાષ્ટ્રના દિપક ભોંદેકરને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો. દીપકની કહાણી જ્યારે સ્ક્રીન પર આવી તો દર્શકો આ જોઈને ભાવુક થઈ ગયા. નિમ્ન મધ્ય વર્ગીય પરિવારમાંથી આવતા દીપકે જણાવ્યું કે તેના…

આલિયા ભટ્ટે ફરી ગુમાવી સોનેરી તક, દિપિકા-રણવીરની ખુલી કિસ્મત

સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં આલિયા ભટ્ટ કામ કરવાની છે, એવી ગુસપુસ બોલીવૂડમાં થતી હતી. પરંતુ  હવે એવી વાત આવી છે કે ભણશાલીએ પોતાની ફેવરિટ અભિનેત્રી દીપિકા પદુકોણને સાઇન કરી છે. જો આમ  હશે તો દિગ્દર્શક અને દીપિકાની આ ચોથી ફિલ્મ…

માધુરી દીક્ષિતને ટક્કર આપવા આલિયા ભટ્ટ લઇ રહી છે આ ખાસ તાલીમ  

રણબીર કપૂર સાથેના રિલેશનશીપને લઇને ચર્ચામાં રહેતી બોલીવુડની યંગ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. કરણ જોહરની આગામી ફિલ્મ ‘કંલક માં માધુરી દીક્ષિત યુવા કલાકારો સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં માધુરી અને આલિયાનો એક ડાન્સ…

ધારા 377: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બોલીવુડ સેલેબ્સે આપ્યું આવું રિએક્શન

સમલૈંગિકતાને ગેરકાયદેસર દર્શાવતી IPCની ધારા 377ને કાયદાકીય માન્યતા આપવી કે નહીં તે અંગે આજે કોર્ટે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. સમલૈંગિકતાને અપરાધ ગણનારી IPCની કલમ 377 અંગે સુપ્રિમ કોર્ટની સંવેધાનિક બેન્ચે કહ્યું હતું કે, LGBTQ સમુદાયને પણ સમાન અધિકાર છે અને…

કેટરિનાના બાળકોના પિતા બનવું છે પણ લગ્ન કરવા છે કરીના સાથે

પહેલાં ‘પ્યાર કા પંચનામા’ અને પછી ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ જેવી હિટ ફિલ્મો આપનાર કાર્તિક આર્યન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જો કે તેની પાસે અનેક ફિલ્મો છે પરંતુ આ વખતે કાર્તિક પોતાના એક નિવેદનને લઇને ચર્ચામાં આવ્યો છે….

સમલૈગિંકતા પર ઐતિહાસિક ચુકાદા અંગે કરણ જોહરે કહ્યું,’ઑક્સિજન મળી ગયો’

ભારતની સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે સંમતિ સાથેના સજાતીય જાતીય સંબંધો બાબતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે સજાતીયતા ગુનો નથી. ઈન્ડિયન પીનલ કોડની કલમ-377 ગેરકાયદેસર હોવાનું પણ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના…

સામે આવ્યો જ્હાન્વી કપૂરનો બૉલ્ડ અવતાર, મેગેઝીન માટે કરાવ્યું હૉટ ફોટોશૂટ

બોલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીની દિકરી જ્હાન્વી કપૂરે તાજેતરમાં જ ફિલ્મ ધડક દ્વારા ડેબ્યૂ કર્યુ છે. જ્હાન્વી અવારનવાર પોતાના લુકને લઇને ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ જ્હાન્વીમાં Grazia India મેગેઝીનના સપ્ટેમ્બર એડિશન માટે ફોટોશૂટ કરાવ્યું છે. A post shared by Grazia…

રણબીર-આલિયાના પેરેન્ટ્સ કરી રહ્યાં છે આ ખાસ તૈયારીઓ, કરણ જોહરે જ ખોલી પોલ

કરણ જોહર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દોસ્તી બોલીવુડમાં મશહૂર છે. ત્રણેયે સાથે કામ કર્યુ છે અને કરણ રણબીર-આલિયાને લઇને કોઇને કોઇ નિવેદન આપતો રહે છે. કરણ હાલ પોતાનો ચેટ શૉ ‘કૉલિંગ કરણ સીઝન 2’ને હૉસ્ટ કરી રહ્યો છે. આ…

‘દોસ્તાના-2’માં સિદ્ધાર્થ અને જ્હાન્વી ચમકશે તેવી ચર્ચા પર ભડક્યો કરણ જોહર

પ્રોડ્યુસર ડિરેક્ટર કરણ જોહર ફક્ત સ્ટાર કિડસને જ પોતાની ફિલ્મોમાં લેવા માટે કુખ્યાત છે. હાલમાં જ તે ટ્વીટર પર ભડકી ઉઠ્યો હતો. તાજેતરમાં જ કરણ જોહરે દોસ્તાના 2 માટે જાહ્ન્વી કપુર અને સિધ્ધાર્થ મલ્હોત્રાને લઈને બનાવશે એવાં સમાચાર વહેતા થયાં…

કરન જોહર : તખ્ત એ મુઘલ સલ્તનતની કભી ખુશી કભી ગમ છે

કરન જોહર માય નેમ ઇઝ ખાન બાદ ફરી ડિરેક્શન પર હાથ અજમાવી રહ્યો છે. આ વખતે તે હિસ્ટ્રોરિકલ પીરિયડ ડ્રામા તખ્તને ડિરેક્ટ કરવાનો છે. ત્યારે ગોસીપ થઇ રહી છે કે આ ફિલ્મની સ્ટોરી શું હશે ? કરન જોહરે મીડિયા સાથેની…

આવી રહી છે કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ! પોસ્ટર રિવિલ

બોલિવુડનાં દિગ્ગજ પ્રોડ્યુસર ડિરેક્ટર તરીકે આગામી ફિલ્મની જાહેરાત તેમણે ગઈ કાલે કરી હતી. સોશિયલ મીડિયા પર તેમણે આ ફિલ્મનું પોસ્ટર રીલિઝ કર્યુ હતુ. જેનું નામ ‘તખ્ત’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તમારા મનપસંદ સ્ટાર જોવા મળશે. જેમાં રણવિર સિંઘ, કરીના…

કરીના, રણવીર અને આલિયા મચાવશે ધમાલ, આ છે કરણ જોહરની પ્લાનિંગ

કરણ જોહર એક મેગાપ્રોજેક્ટની તૈયારી કરી રહ્યો છે. જેમાં તે રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને કરીના કપૂરને સાઇન કરે તેવી ચર્ચા છે. જોકે હજી આ ફિલ્મ અંગે કોઇ સત્તાવાર ઘોષણા થઇ નથી. કહેવાય છે કે કરણ પોતાના જન્મદિને આ ફિલ્મની…

સુહાનાનો મેગેઝીન ફોટો જોઇ ભાવુક થયાં પાપા શાહરૂખ, કરણ જોહરે આપ્યો આ સંદેશ

શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન ખૂબ જ ચર્ચામાં છે. શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન આજકાલ પોતાના ફોટોશૂટને લઇને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સુહાનાએ બોલીવુડમાં એન્ટ્રી કરતા પહેલાં જ પોતાના લાખો ચાહકો બનાવી લીધા છે. અગાઉ એવી ચર્ચા…

પ્રિયંકા ચોપરાએ પોતાની સેક્સ લાઈફ વિશે કર્યો એક ચોંકાવનારો કિસ્સો, જાણો વિગત

મુંબઈ:નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાના સંબંધોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે ત્યારે જન્મદિન ઊજવી રહેલી અભિનેત્રીએ અંગત વાતો પણ શેર કરી હતી. નિક જોનાસ સાથે સગાઈ થઈ હોવાની વાતો ચાલી રહી છે ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે, એ લગ્ન કરવા…

ફિલ્મ કુછ કુછ હોતા હૈની સિકવલ બનાવશે કરણ જોહર

કરણ જોહરે દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ બનાવી હતી. ઓક્ટોબર મહિનામાં આ ફિલ્મને વીસ વર્ષ પૂર્ણ થઇ જશે. નિર્માતા કરણ જોહર આ ફિલ્મની સિકવલ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. એક રિયાલિટી શો દરમિયાન કરણ જોહરે આ વાતની…

Simbaના ડાયરેક્ટરે રણવીર સિંહની આ રીતે કાઢી ઝાટકણી, Video Viral

બોલીવુડના બાજીરાવ ગણાતા રણવીર સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ સિમ્બામાં નવા અવતારમાં જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ હૈદારાબાદના રામોજી ફિલ્મ સીટીમાં શરૂ થઇ ગયું છે. રણવીર સિંહ આ ફિલ્મમાં એક પોલીસ ઑફિસરની ભુમિકામાં જોવા મળશે. સિમ્બાના શુટિંગ પહેલાનો એક વિડિયો સોશિયલ…

કરણ જોહર અને મનીષ મલ્હોત્રા વચ્ચેના સંબંધોની હકીકત આવી સામે, ખુલ્લી પડી ગઇ પોલ

બોલીવુડમાં એવા ઘણાં કપલ્સ છે જે પોતાના રિલેશનશીપને લઇને મગનું નામ મરી પાડવા તૈયાર થતા નથી. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઇને ફેન્સ ચર્ચાઓ કરતા હોય છે તેવામાં બોલીવુડના ફેમસ ડાયરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહર અને જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના…

‘બાહુબલી’ પ્રભાસે ફરી ઠુકરાવી કરણ જોહરની ફિલ્મ

બાહુબલી-2ની સફળતા બાદ સાઉથ સુપર સ્ટાર પ્રભાસે બોલીવુડના અનેક નિર્માતાઓ તરફથી ઑફર્સ મળી રહી છે. મીડિયાના અહેવાલ મુજબ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ મેકર કરણ જોહરે પોતાના અપકમિંગ પ્રોજેક્ટ માટે પ્રભાસનો સંપર્ક સાધ્યો હતો. તેના માટે તેઓ પ્રભાસને ફરી એકવાર…

કરણ જોહર સોનમ કપૂરને લગ્નમાં આ શાનદાર ભેટ આપશે

બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરના લગ્ન માટે કરણ જોહર ખૂબ ઉત્સાહિત છે. તેઓ સોનમને સુંદર ભેટ પણ આપવાના છે. અહીં જણાવવાનું કે સોનમના લગ્નની વિધિઓ 7 મેથી શરૂ થઇ જશે. તેમની મહેંદીની વિધિ 7મેના રોજ સાંજે છે. ત્યારબાદ 8મેએ તેની આન્ટી…

15 crના સેટ પર ભાગ-દોડ, કલંકની શૂટિંગ બંધ

વરૂણ ધવન અને આલિયા ભટ્ટ હાલમાં કરણ જોહરની ડ્રામા પ્રોજેક્ટ કલંક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે. સોમવારે સાંજે બંને સ્ટાર્સ શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે સેટ પર સાપ જોવા મળ્યા હતા. સેટ પર સાપ આવવાના કારણે દોડ-ધામ મચી ગઈ. અને…

સંગીત સેરેમનીમાં કેટરિના-રણવીરનો શાનદાર ડાન્સ, વાયરલ થયો વિડિયો

દિલ્હીના બિઝનેસમેન એનએલ રંગુટાની દિકરી તનુશ્રીની સંગીત સેરેમનીમાં બોલીવુડ સ્ટાર્સે ચાર ચાંદ લગાવ્યા. હિન્દી ફિલ્મોમાં ટૉપ એક્ટર્સે પોતાનું ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ આપીને મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધાં. કેટરિના કૈફ, રણવીર સિંહ, શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર, કરણ જોહર સહિત અનેક બોલીવુડ…

સોનમ કપૂરના લગ્નમાં કરણ જોહર સાથે સલમાન ખાન પણ લગાવશે ઠુમકા

સોનમ કપૂર પોતાના બિઝનેસમેન બૉયફ્રેન્ડ આનંદ આહુજા સાથે સગ્નના બંધનમાં બંધાઇ જશે તેવી વાતો ઘણાં સમયથી સાંભળવા મળી રહી છે પરંતુ સોનમના ઘરે જે તડામાર તૈયારી ચાલી રહી છે તે આ વાતની ચાડી ખાય છે કે સોનમ અને આનંદ હવે…

સંજય દત્ત, અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ‘પાનીપત’ની તૈયારી શરૂ, ‘કલંક’ની રિલીઝ ડેટ કરાઇ જાહેર  

ટોચના ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકર પોતાની મેગાબજેટ ઐતિહાસિક ફિલ્મ ‘પાનીપત’ માટે ભવ્યાતિભવ્ય સેટ બનાવડાવશે એવી માહિતી મળી હતી. અગાઉ આશુતોષ લગાન, જોધા અકબર અને મોહેં જો દારો જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. જો કે મોહેં જો દારોને બોક્સ ઑફિસ પર…

સંજય-માધુરીની ફિલ્મ ‘કલંક’નું First Poster રિલિઝ, સાથે વરુણ-આલિયા પણ જોવા મળશે

કરણ જોહરના ડ્રીમ પ્રોજેક્ટનું ફર્સ્ટ પોસ્ટર રિલિઝ કરી દેવામાં આવ્યું છે. મલ્ટી સ્ટારર ફિલ્મો બનાવવા માટે જાણીતા કરણ જોહર ફરીથી એક મલ્ટી સ્ટારર ફિલ્મ કલંક લઇને વી રહ્યાં છે. કરણની આ ફિલ્મમાં માધુરી દિક્ષિત, સંજય દત્ત, આલિયા ભટ્ટ, વરુણ ધવન…

સંજય દત્ત અને માધુરી દિક્ષિત 21 વર્ષ બાદ સ્ક્રીન શૅર કરશે

સંજય દત્ત અને માધુરી દિક્ષિત નેનેની જોડી એક સમયે બોલીવુડમાં ખૂબ જ ફેમસ હતી. તેમણે સાજન, ખલનાયક જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું. હવે 21 વર્ષ બાદ આ જોડી ફરી એકવાર સ્ક્રીનશૅર કરશે. સંજય દત્ત અને માધુરી દિક્ષિતની છેલ્લી ફિલ્મ…

‘ધડક’ની શૂટિંગ થઇ પૂરી ડાયરેક્ટર સાથે જોવા મળી જાહ્નવી અને ઇશાનની ક્યૂટ કેમેસ્ટ્રી 

શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂર પોતાના કરિયરની શરૂઆત ધર્મ પ્રોડક્શનની ફિલ્મ ‘ધડક’થી કરવા જઈ રહી છે. શશાંક ખેતાનના નિર્દેશન હેઠળ બનેલ ફિલ્મમાં તેની જોડી શહીદ કપૂરના ભાઈ ઇશાન ખટ્ટર સાથે જોવા મળશે. ગયા વર્ષે 1 ડીસેમ્બરે ફિલ્મની શૂટિંગ શરુ થઇ…

Student Of The Year-2માં 2 અભિનેત્રીઓ કરશે અભિનય

ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે એવો નિર્દેશ કર્યો હતો કે મારી સ્ટુડન્ડ  ઑફ ધી યર ટુમાં બે હીરોઇન હશે. જો કે 2012 માં કરણે બનાવેલી સ્ટુડન્ટ ઑફ ધી યરમાં બે હીરો અને એક હીરોઇન હતી. કરણે ઓરિજિનલ ફિલ્મમાં પણ ત્રણ…

આલિયા ભટ્ટના જન્મદિવસે કરણ જોહરની સ્પેશિયલ ગિફ્ટ, શેર કર્યો ‘રાઝી’નો Look

બોલીવુડની યંગ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો આજે 25મો જન્મદિવસ છે. આ ખાસ અવસરે કરણ જોહરે એક્ટ્રેસને સરપ્રાઇઝ આપતા ફિલ્મ ‘રાઝી’નો તેનો લુક શેર કર્યો છે. ટ્વિટર પર પોતાની ફેવરેટ સ્ટુડન્ટને બર્થડે વિશ કરતા કરણ જોહરે લખ્યુ કે આલિયાના 25માં જન્મદિવસ પર…

કરણ જોહરની ફિલ્મ ‘શિદ્દત’માં શ્રીદેવીનું પાત્ર નિભાવશે આ અભિનેત્રી 

‘મોમ’ની સફળતા બાદ બોલીવુડની ‘ચાંદની’ શ્રીદેવી કરણ જોહરની અપકમિંગ ફિલ્મ ‘શિદ્દત’માં કામ કરવા માટે ખુબ ઉત્સાહિત હતા. શ્રીદેવીના અચાનક નિધનથી ફક્ત ફિલ્મ જગત જ નહિ પણ તેમના કરોડો ફેન્સ પણ સદમામાં છે જે ઘણા સમયથી તેમને સિલ્વર સ્ક્રીન પર ફરી…

શ્રીદેવીના નિધન બાદ કરણ જોહરે લીધો મોટો નિર્ણય, આ ફિલ્મ ક્યારેય નહીં બનાવે

કરણ જોહરનો શ્રીદેવી અને તેના પરિવાર સાથે ઘણો નજીકનો સંબંધ હતો. કરણ શ્રીદેવીનો ફૅન હોવાની સાથે સાથે સારા ફ્રૅન્ડ પણ હતાં. સૌ કોઈ જાણે છે કે કરણ, શ્રીદેવીની સાથે ફિલ્મ બનાવવા ઇચ્છતો હતો. આ ફિલ્મનું નામ હતું શિદ્દત. ફિલ્મનું નામ…