Archive

Tag: Kangana Ranaut

‘કૉલ રૅકોર્ડ’ મામલે કંગના રનૌત અને આયશા શ્રોફ પર ગંભીર આરોપ

પોતાની જ પત્નીના કૉલ રેકોર્ડિંગની તપાસ કરાવવાના મામલે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી બાદ હવે અભિનેતા ટાઇગર શ્રોફની માતા આયશા શ્રોફ અને કંગના રનૌતનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ સતત કૉલ ડિટેઇલ રૅકોર્ડ્સ મામલે નવા નવા ખુલાસા કરી રહી છે અને…

બોલીવુડની ‘ક્વીન’ અને પીએમ મોદી વચ્ચેની મુલાકાતની જુઓ Inisde Pics

બોલવુડની ક્વીન ગણાતી અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં જ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીને મળ્યા બાદ કંગનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કંગના આ તસવીરોમાં ફ્લોરલ પ્રિન્ટની સાડીમાં જોવા મળી રહી છે. આ સાથે…

કંગનાનો ખુલાસો, ‘મેં એકપણ બૉયફ્રેન્ડને નથી છોડ્યો, તે સૌએ મને દગો આપ્યો’

હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેવી બોલીવુડની ક્વિન એટલે કે  કંગના રનૌતે કહ્યું હતું કે મેં કોઇ બૉયફ્રેન્ડને છોડયો નથી. બધા બૉયફ્રેન્ડ્સે મને દગો આપ્યો હતો. ‘૧૬ વર્ષની ઉંમરથી હું એક યા બીજી વ્યક્તિ સાથે પ્રેમમાં પડી હતી. ૩૦ વર્ષની…

વડાપ્રધાનની ફૅન છે કંગના, કહ્યું- મોદીજી એક સારા રોલ મૉડલ છે

બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતી હોય છે. કંગના પોતાની ભુમિકાની જેમ જ વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ બોલ્ડ છે. તે પોતાની વાત નિર્ભયતાથી સૌની સમક્ષ મુકવા માટે જાણીતી છે. કંગનાએ તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન…

હવે કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા’ના વિરોધમાં ઉતરી કરણી સેના

પદ્માવત ફિલ્મનો સખત વિરોધ કર્યા બાદ હવે બોલીવુડની ક્વીન કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ મણિકર્ણિકાના વિરોધમાં કરણી સેના આવી ગઇ છે. હકીકતમાં જ્યારે કરણી સેના પદ્માવતનો વિરોધ કરી રહી હતી ત્યારે બ્રહ્મ મહાસભાએ તેનો સાથ આપ્યો હતો. હવે મણિકર્ણિકાના વિરોધમાં કરણી…

‘પદ્માવત’ બાદ ‘મણિકર્ણિકા’ને લઇને વિવાદ, રાણી લક્ષ્મીબાઇનું અફેર દર્શાવવાનો આરોપ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનો રાજપૂત સમાજ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો અનેક સંઘર્ષોનો સામને કર્યા બાદ ફિલ્મ આખરે રિલિઝ થઇ હતી. હજુ આ ફિલ્મનો વિવાદ શાંત થયો નથી તેવામાં વધુ એક ફિલ્મને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે….

10 કરોડની જમીન પર બન્યો કંગનાનો આલિશાન બંગલો, અપાયો યુરોપિયન વિન્ટેજ આર્ટનો ટચ

કંગના રનૌત આજકાલ ફરીથી ચર્ચાનું કેન્દ્ર બની છે.  આ વખતે તેની ચર્ચાનું કરાણ કોઇ વિવાદ નહી પરંતુ તેનો આલિશાન બંગલો છે. કંગનાએ મનાલીમાં એક લક્ઝરી હાઉસ ખરીદ્યુ છે. કંગના રનૌત હાલ તેણે હિમાચલ પ્રદેશમાં પોતાના હોમ ટાઉન સ્થિત લક્ઝરી બંગ્લોના…

કંગના રનૌતનો બફાટ, કહ્યું કરણ જોહર પોતાના મહેમાનોને પીરસે છે ઝેર

કંગના રનૌત અને કરણ જોહરનો વિવાદ જગજાહેર છે. બને વચ્ચે સગાવાદને લઇને લાંબા સમય સુધી વાટાઘાટો થઇ હતી. હવે પરી એકવાર કંગના કરણ જાહરના ટીવી શોમાં મહેમાનગતી કરવા માટે ચર્ચામાં આવી છે. કંગના રનૌતને કરણ જોહર અને રોહિત શેટ્ટીના નવા…

કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા’ની રિલિઝ જૂન સુધી લંબાઇ

બોલીવુડની ટોચની અભિનેત્રી કંગના રનૌત આજકાલ ખૂબ અપસેટ છે કારણ કે એની હાલ બની રહેલી એક માત્ર મોટી ફિલ્મ મણિકર્ણિકા જૂન સુધી લંબાઇ ગઇ હોવાની માહિતી મળી હતી. મને ખાન્સ વિના પણ ચાલશે કારણ કે હું માત્ર મહિલા પ્રધાન ફિલ્મો…

કંગનાએ આમિર ખાને કહ્યું- Plese Help Me

ટોચની અભિનેત્રી કંગના રનૌતે પોતાની બબ્બે ટોચની સેલેબ્રિટીઝ સાથેની લડાઇમાં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનની મદદ માગી હોવાની માહિતી મળી હતી. એક તરફ ટોચના ફિલ્મ સર્જક કરણ જોહર અને બીજી બાજુ ટોચના અભિનેતા રિતિક રોશન સાથે ઝઘડી…

PHOTOS : જુઓ કંગનાનો SIZZLING HOT અવતાર

ગઇ કાલે મુંબઇમાં આયોજિત પીટર ઇંગ્લેન્ડ મિસ્ટર ઇન્ડિયા 2017ના ફાઇનલમાં બોલીવુડની ક્વીન કંગના રાણાવત ઉપસ્થિત રહી હતી. આ ઇવેન્ટમાં કંગનાનો અંદાજ જોઇને સૌકોઇ આશ્વર્ય પામી ગયાં. વાત કઇંક એવી છે કે કંગના એટલી હોટ અને બ્યુટીફુલ લાગી રહી હતી કે…

VIRAL VIDEO : કંગનાએ કર્યો ઋતિકના જુઠ્ઠાણાનો પર્દાફાશ

પાછલા કેટલાંક સમયથી કંગના રનોત અને ઋતિક સરોશન વચ્ચેનો વિવાદ વધતો જઇ રહ્યો છે, તેવામાં આ વિવાદે એક નવો વળાંક લીધો છે. કંગનાની બહેન રંગોલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે,જેમાં અભિનેત્રીના વકીલ રિઝવાન સિદ્ધિકી ઋતિકના જુઠ્ઠાણાનો…

ફિલ્મ ‘મણિકર્ણિકા’ના શુટિંગ સમયે કંગના ફરી એક વખત ઘાયલ, પગમાં ઈજા થઈ

બોલીવુડ અભીનેત્રી કંગના રાણાવતના સમર્થકો માટે ખરાબ સમાચાર છે. ફિલ્મ મણિકર્ણિકાના શુટિંગ દરમ્યાન ફરી એક વખત કંગનાને પગમાં ઈજા થવાથી તે ઘાયલ થઈ છે. આ અગાઉ હૈદરાબાદમાં ફિલ્મની શુટિંગ દરમ્યાન કંગના ઘાયલ થઈ હતી. શુટિંગમાં તલવારબાજીનો રોલ પ્લે કરવાનો હતો….

ઘાયલ થઇ કંગના, દીપિકાના એક્સ બોયફ્રેન્ડના હાથે નાક પર તલવાર

ફિલ્મના શૂટિંગ દરમિયાન બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત ઘાયલ થઇ ગઇ છે. ફિલ્મમાં એક સીનના શૂટિંગ દરમિયાન તેની નાક પર તલવાર વાગતા તેને ઇજા પહોંચી હતી. કંગના સીનમાં દીપિકા પાદુકોણના એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યા સામે લડી રહી હતી. વાત જાણે એમ…

રિતિક રોશનનીની વિરુદ્ઘ જઇને આમિર ખાને લીધો કંગનાનો પક્ષ

કંગના-રિતિક કૉન્ટ્રોવર્સીને લઇને આખા બોલિવુડના ફાંટા પડી ગયા છે. મોટાભાગે લોકો આ વિવાદમાં માટે કંગનાની વિરુદ્ઘમાં બોલી રહ્યા છે. એવામાં બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કંગનાના સપોર્ટમાં ઉભો રહ્યો છે. આમિર ખાને કંગનાને લઇને કહ્યુ કે, આ તેની સાથે ખોટું થઇ રહ્યુ…

આદિત્ય પંચોલીએ કંગના સામે કર્યો માનહાનિનો કેસ

બોલીવૂડ અભિનેતા આદિત્ય પંચોલી અને તેની પત્ની ઝરીના વહાબે શનિવારે મુંબઇની એક કોર્ટમાં અભિનેત્રી કંગના રનૌતની સામે માનહાનિનો કેસ નોંધાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આદિત્યએ કહ્યું કે, તેણે કંગના રનૌત અને તેની બહેન રંગોલી સામે માનહાનિનો કેસ નોંધાવ્યો છે. કંગના…

રિતિક-કંગના વિવાદ પર ફરહાનનો લેટર બોમ્બ, જાણો શું કહ્યું?

રિતિક રોશન અન કંગના રનૌત વચ્ચે ચાલી રહેલા વિવાદો વધુ ઉગ્ર બનતો જાય છે ત્યારે આ મામલામાં રિતિક રોશને પ્રથમ વખત ખુલીને પોતાની પ્રતિક્રિયા આપ્યા બાદ બોલીવૂડ અભિનેતા ફરહાન અખ્તરે પણ એક પત્ર જારી કરીને ચોંકાવનાર ખુલાસો કર્યો છે. ફરહાન…

‘પુરુષ માટે સેક્સ મજા પંરતુ મહિલા કરે તો ક્રાઇમ’ : કંગના રનૌત

કંગના રનૌત બોલીવુડમાં બિંદાસ અને સાહસી એક્ટ્રેસ છે. કંગનાને તેના દરેક મુદ્દાઓ પર બેધડક નિવેદન મામલે ઓળખવામાં આવે છે. સેક્સિઝમ, ફેમિનિઝમ અને નેપોટિઝ્મ પર કંગનાએ ખુલીને નિવેદન આપતી રહી છે. હાલમાં જ કંઇક આવું બન્યું હતું. એક કાર્યક્રમમાં કંગનાએ બોલીવુડમાં…

Movie Review: ‘સિમરન’

‘શાહિદ'(2012), ‘સિટી લાઈટ'(2014), અને ‘અલીગઢ’ (2015) જેવી ફિલ્મ્સ પછી ડિરેક્ટર હંસલ મેહતા કંગના રનૌતને લીડ રોલમાં લઇને કોમેડી ડ્રામા ફિલ્મ ‘સિમરન’ બનાવી છે. આ ફિલ્મમાં એક તરફ જ્યાં નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ બનાવી ચૂકેલા હંસલ મેહતા છે, તો બીજી તરફ…

‘કંગના વુમન કાર્ડનો ઉપયોગ કરવાનું બંદ કરે’ : ફરાહ ખાન

બોલીવુડની ડાયરેક્ટ-એક્ટર ફરાહ ખાન પોતાના બિંદાસ્ત વિચારો માટે જાણિતી છે. ફરાહે બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પર નિશાન સાધ્યું છે. કંગનાએ હાલમાં જ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના તથા રિતિક રોશન વચ્ચેના રિલેશનશિપને લઇને વિવાદાસ્પદ ખુલાસો કર્યા હતા. જે બાદ…

રિતિક પર ભડકી કંગના, કહ્યું-મારી સાથે તોછડાઇ માટે માફી માંગે

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ઘણાં સમયથી શાંત પડેલો કંગના અને રિતિક રોશનની રિલેશનશિપનો મુદ્દો ફરી એક વખત ગરમાયો છે. આ મામલો હજી પણ શાંત થયો નથી. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કંગનાએ આ વિવાદ…

ફરી જોવા મળશે કંગનાનો નટખટ અંદાજ, ‘સિમરન’નું ટ્રેલર રિલીઝ

બોલિવુડની એક્ટ્રેસ કંગના રનોટની અપકમિંગ ફિલ્મ ‘સિમરન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. હસંલ મહેતા ડિરેક્ટેડ આ ફિલ્મમાં કંગના એક ગુજરાતી ગર્લના કેરેક્ટરમાં જોવા મળશે અને તેને ચોરી કરવાની તથા જુગાર રમવાની આદત છે. Watch Video Here: Here it is guys,…

જ્યારે જ્હૉન અબ્રાહમે રૉમાન્સ કરતી વખતે કંગનાને પહોંચાડી હતી ઇજા

આપણા દેશમાં આજે પણ એવા લોકોની કમી નથી જે હૉટ સીનનું નામ સાંભળતાની સાથે જ થિયેટરમાં ફિલ્મ જોવા માટે ભાગી જતા હોય છે. આજકાલ હૉટ સીન્સ ફિલ્મને હિટ કરાવવા માટે ન્યૂ ફૉર્મૂલા બનતો જઇ રહ્યો છે. હૉટ સીન્સની આવી જ…

‘મણિકર્ણિકા’ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ કંગના, માથા પર આવ્યા 15 ટાંકા

બોલિવુડ એક્ટ્રેસ કંગના રાનૌત પોતાની અપકમિંગ ફિલ્મ ‘મણિકર્ણિકા’ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ ગઇ છે. આ કારણે કંગનાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. વાસ્તવમાં ફિલ્મ ‘મણિકર્ણિકા’ના શૂટિંગ દરમિયાન તલવારબાજી કરતા કંગનાના માથા પર ઇજા પહોંચી હતી. સૂત્રોનુસાર કંગના આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં…

બોલીવુડ હિરોઈનની 5 ડિફરન્ટ સ્ટાઇલથી પહેરો ડૅનિમ, લાગશો સ્ટાઈલીશ

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ફેશનને ખૂબજ સીરિયસલી લેવામાં આવે છે. કેટલાક ટ્રેન્ડ આવે છે અને જલ્દીથી જતા પણ રહે છે જ્યારે અમુક ટ્રેન્ડ્સ એવા હોય છે જેની એક્પાયરી ડેટ નથી હોતી અને એવો જ એક ફૉરેવર ટ્રેન્ડ છે ડેનિમનો. દરેક દાયકાના સેલેબ્સે…

વિદ્યાએ ઉડાવી કંગનાની મજાક, કંગનાએ આ અંદાજમાં આપ્યો જવાબ

બોલિવુડની ક્વીન કંગના રનૌત હાલમાં ખૂબ ચર્ચામાં છે. તેની ફિલ્મ ‘સિમરન’ના રાઇટર અપૂર્વ અસરાની સાથે તેનો વિવાદ ચાલી રહ્યો છે. રિસન્ટલી અપૂર્વ કંગનાને કૉ-રાઇટરની ક્રેડિટ આપવા બદલ તેમજ ફિલ્મના પોસ્ટરમાં પોતાના નામ પહેલા એક્ટ્રેસ પોતાનું નામ મૂક્યુ તે બદવ આ…

નસીબદાર છું કે શાહિદ અને સૈફ સાથે કામ કરવાની તક મળી: કંગના

આજકાલ બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની આગમી ફિલ્મ રંગૂન ને લઇને ઘણી ખુશખુશાલ છે. આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત રહેનાર કંગના શાહિદ કપૂર અને સૈફ અલી ખાન સાથે કામ કરવાને લઇને ખુદને નસીબદાર માને છે. 

‘રંગૂન’ ના પ્રમોશનમાં શાહિદ-કૈફના દૂર રહેવા પર કંગનાએ કર્યો ઘટસ્ફોટ

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત આજકાલ પોતાની આગામી ફિલ્મ રંગૂન ના પ્રમોશનને લઇને વ્યસ્ત છે ત્યારે તેના સાથી કલાકારો શાહિદ કપૂર અને સૈફ અલી ખાન અત્યારે કોઇપણ પ્રમોશનમાં જોવા ન મળતા ચર્ચાનો દોર શરૂ થયો છે. જો કે, શાહિદ અને સૈફ પ્રમોશનમાં હાજર ન રહેવા બાબતે ખુદ કંગનાએ મોટો ખુલાસો કર્યો છે.