Archive

Tag: Hockey Asia Cup

એશિયા કપમાં ખિતાબી જીત બાદ ભારતીય મહિલા ટીમ ટૉપ-10માં

આંતરરાષ્ટ્રીય હૉકી ફેડેરેશને સોમવારે નવા રેન્કિંગ જારી કર્યા છે. આ રેન્કિંગમાં ભારતીય મહિલા ટીમ બે સ્થાનની છલાંગ લગાવી ટોપ ટેનમાં એન્ટ્રી કરી છે. ભારતીય ટીમને એશિયા કપની ખિબાતી જીતનો ફાયદો થયો છે. તાજા રેન્કિંગ અનુસાર, ભારતીય ટીમ બે સ્થાન ઉપર…

ભારતીય મહિલા હોકી ટીમે ચીન સામે ૫-૪થી વિજય મેળવીને એશિયા કપ પોતાને નામ કર્યો

મહિલા હોકીમાં ભારત અને ચીન વચ્ચે જાપાનમાં રમાયેલી હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ૫-૪થી વિજય મેળવીને એશિયા કપ જીતી લીધો. ભારતીય મહિલા હોકી ટીમે ચીન સામેની દિલધડક ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી વિજય મેળવીને એશિયા કપ જીતી લીધો હતો. જાપાનમાં રમાયેલી હાઈવોલ્ટેજ મેચમાં ભારત અને…

હૉકી: ચીનને હરાવી ભારત એશિયા કપમાં ચેમ્પિયન

ભારતીય હૉકી મહિલા ટીમે રવિવારે મહિલા એશિયા કપની ફાઇનલમાં ચીનને હરાવતા ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારતે નક્કી સમયમાં મુકાબલો 1-1થી ડ્રો રહ્યાં બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ચીનને 5-4થી હાર આપી ખિતાબ પર કબજો જમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા…

જાપાનને હરાવી ભારત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું

ભારતીય મહિલા ટીમે એશિયા કપ 2017ની સેમીફાઇનલમાં જાપાનને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમે રોમાંચક મુકાબલામાં જાપાનને 4-2થી કારમી હાર આપી હતી. સેમીફાઇનલમાં ભારત તરફથી સાતમી-નવમી મિનિટમાં ગુરજીત કૌર, નવમી મિનિટમાં નવજોત કૌરે અને 38મી મિનિટમાં લાલરેમસિયામીએ ગોલ કર્યો…

હૉકી: એશિયા કપની સેમીફાઇનલમાં પહોંચ્યું ભારત

ગુરજીત કૌરના શાનદાર ગોલન મદદથી કજાખસ્તાનને હરાવીને ભારતીય મહિલા હૉકી ટીમ એશિયા કપ ટૂર્નામેન્ટ 2017ની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કાકામિધારા ક્વાસ્કી સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમે કજાખસ્તાનને 7-1થી હાર આપી હતી. મેચની શરૂઆતની બીજી મિનિટમાં વીરા દોમાશનેવાએ ફિલ્ડ…

એશિયા કપમાં ભારતે મલેશિયાને 2-0થી હરાવ્યું

ભારતીય મહિલા હૉકી ટીમે એશિયા કપમાં પોતાની ત્રીજી મેચમાં મલેશિયાને હાર આપી હતી. મંગળવારે રમાયેલી મેચમાં ભારતે મલેશિયાને 2-0થી હાર આપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ પુલ એમાં ટૉપ સ્થાન પર ખુદને યથાવત રાખતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ સુનિશ્વિત કરી…

એશિયા કપ હૉકીમાં ભારતે ચીનને હરાવ્યું

ભારતીય મહિલા હૉકી ટીમે એશિયા કપ-2017માં સોમવારે રમાયેલી પોતાની બીજી મેચમાં ચીનને હાર આપી હતી. ટૂર્નામેન્ટની નવમી સીઝનની પુલ A ની મેચમાં ભારતે ચીનને 4-1થી હાર આપી હતી. આ મેચના પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો. જો…

એશિયા કપ હૉકી: મલેશિયાને 2-1 થી હરાવી ભારત ત્રીજી વખત બન્યું ચેમ્પિયન

એશિયા કપની ફાઇનલમાં રવિવારે ભારતે ઢાકામાં મલેશિયાને 2-1થી હરાવીને ખિતાબ પર ત્રીજી વખત કબજો જમાવ્યો છે. ભારત તરફથી રમણદીપ સિંહ અને લલિત ઉપાધ્યાયએ 1-1 જ્યારે મલેશિયા તરફથી એકમાત્ર ગોલ શાહરિલ સબાહે કર્યો હતો. ઉલ્લેખનીય છેકે, ખિતાબી મુકાબલામાં ભારતે મેચના પહેલા…

પાકિસ્તાનને 4-0થી હરાવી ભારત એશિયા કપ હૉકીની ફાઇનલમાં

ભારતે શાનદાર પ્રદર્શનની મદદથી ઢાકામાં રમાઇ રહેલી 10મી એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને હરાવીને જગ્યા બનાવી લીધી છે.શનિવારે મૌલાના ભાશાની હૉકી સ્ટેડિયમમાં સુપર-4ના પોતાના છેલ્લા મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને 4-0થી હાર આપી હતી. હવે, ફાઇનલમાં રવિવારે ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા…

એશિયા કપ હૉકી: ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે મેચ ડ્રો

હારની નજીક પહોંચી ગયેલી ભારતીય હૉકી ટીમે મેચની સમાપ્તિ પહેલા અંતિમ મિનિટમાં ગુરજત સિંહના ગોલની મદદથી દક્ષિણ કોરિયા સામે હિરો હૉકી એશિયા કપ ટૂર્નામેન્ટ-2017માં બુધવારે રમાયેલી મેચ 1-1થી ડ્રો પર રોકી હતી. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો અંત સુધી રોમાંચથી…

હૉકી: એશિયા કપમાં ભારતની જીતની હૈટ્રિક, પાકિસ્તાનને 3-1 થી ધૂળ ચખાડી

એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચમાં રવિવારે ભારતીય ટીમે પોતાના ચિર પ્રતિસ્પર્ધી એવા પાકિસ્તાનને હરાવીને જીતની હૈટ્રિક નોંધાવી પોતાનો વિજય રથ જારી રાખ્યો હતો. ભારતીય ટીમે શરૂઆતથી જ પાકિસ્તાનની ટીમ પર દબદબો બનાવતા એક પછી એક એમ ત્રણ ગોલ કરીને…

એશિયા કપ હૉકી: ભારતે બાંગ્લાદેશને 7-0થી હરાવ્યું

ભારતે ઢાકામાં રમાઇ રહેલી 10મી એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટમાં શુક્રવારે સતત બીજી જીત હાંસલ કરી છે. ભારતીય ટીમે યજમાન બાંગ્લાદેશને 7-0થી હાર આપી છે. આ પહેલા બુધવારે ભારતે પોતાની પ્રથમ મેચમાં જાપાનને 5-1થી હાર આપી હતી. આ જીત સાથે ભારતીય…

એશિયા હૉકી કપમાં ભારતે જાપાનને 5-1થી હરાવ્યું

ભારતે 10મા એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટમાં પોતાની શાનદાર શરૂઆત કરી છે. વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર રહેલી ભારતીય ટીમે 17 નંબરની જાપાનની ટીમને 5-1થી હાર આપી હતી. હવે ભારતનો બીજો મુકાબલો 13 ઓક્ટોબરે યજમાન બાંગ્લાદેશ સામે થશે. ઢાકામાં રમાઇ રહેલી…