Archive

Tag: gujarat

ગુજરાતમાં પાણીની અછતના એંધાણ, રાજ્ય પાણી પુ. વિભાગના આકંડા ચિંતાજનક

ગુજરાતમાં અત્યારથી જ પાણીનો પોકાર શરૂ થઇ ગયો છે. હજુ તો સત્તાવાર રીતે ઉનાળો બેસવાની વાર છે ત્યાં પાણીની અછતની બુમરાણ શરૂ થઇ ગઇ છે. આ સ્થિતિમાં રાજ્યના પાણી પુરવઠા વિભાગના આંકડા ચિંતા ઉપજાવે એવા છે. રાજ્યમાં અત્યારથી જ પાણીની…

ગુજરાતના બજેટનું કદ 1.95 લાખ કરોડ રૂપિયા થશે

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ચૂંટાયેલી નવી સરકારના પ્રથમ બજેટનું કદ બે લાખ કરોડની આસપાસ રહેશે. સચિવાલયમાં હાલ બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સરકારના વિભાગોને નવી યોજનાઓ, હાલના પ્રોજેક્ટ્સ અને નાણાકીય ફાળવણીની વિગતો આપી દેવાની સૂચના આપવામાં આવી છે. ગ્રામીણ…

‘ટાઇગર ઝિંદા હૈ?’: ગુજરાતમાં વાઘની વસતિ હોવાની શક્યતા

‘નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી’ થોડા દિવસોમાં દેશભરમાં વાઘની વસતિગણતરી કરશે, ગુજરાતમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથેના સરહદ વિસ્તારોમાં વાઘની અવરજવર હોવાના સગડ મળ્યા છે. એશિયાટીક સિંહો ગુજરાતની આગવી ઓળખ છે પરંતુ હવે ગુજરાતના અમુક વિસ્તારો વાઘનું રહેઠાણ બને તેવી શક્યતા છે….

દીવ-દમણ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થાય તેવી શક્યતા

દીવ-દમણ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થવાની ચર્ચા ઘણા વર્ષોથી હતી. દમણ અને દીવના એડમિનિસ્ટ્રેશને દમણથી દીવ અને મુંબઈથી દીવ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવા માટે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ટેકનિકલ અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખી સર્વે કરવા જણાવ્યું છે. શિપિંગ…

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીને પાવાગઢ લઇ જવાયો, રિકન્સ્ટ્રક્શન કરાયું

અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટના આરોપી તૌસિફ ખાન પઠાણને પાવાગઢ લઈ જવાયો. જે જગ્યાએ સમગ્ર ષડયંત્ર રચાયું હતું તે જગ્યાએ આરોપીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું. આરોપી તૌસિફખાને પાવાગઢના જંગલોમાં કઈ પ્રકારની ટ્રેનિંગ લીધી હતી તેનું પણ રિહર્સલ કરાયું. સ્થળ પર તપાસ…

ટામેટામાં લાલઘુમ તેજી,દિલ્હીમાં કિલોદીઠ રૂ.80 ભાવ, ગુજરાતમાં રૂ.60 ભાવ, મિઝોરમમાં રૂ.100 ભાવ

ડુંગળી બાદ હવે ટામેટાના ભાવ સાંભળીને લોકોના ચહેરા લાલઘુમ થઇ રહ્યાં છે. દિલ્હી ખાતે રિટેલ માર્કેટમાં ટામેટાના ભાવ કિલોદીઠ રૂ.૮૦ બોલાયો છે. બજારમાં મર્યાદિત સપ્લાય સામે માંગ વધારે રહેવાના કારણે ટામેટના ભાવ વધ્યાં છે. દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ટામેટાના…

ગુજરાતમાં બેરોજગારીના ખોટા આંકડાઓ રજૂ કરતાં ઝડપાયા રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વખતે અલગ-અલગ મુદ્દાઓ પર રાજ્ય અને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. દરેક મંચ પરથી રાહુલે યુવાઓની બેરોજગારી અંગે મોદી સરકારને પ્રશ્નો કર્યા છે સાથે જ ગુજરાતમાં જનસભા વખતે રાહુલે ભાજપ સરકાર પર…

OBC વર્ગને આકર્ષવા મોદી સરકાર કરી શકે છે આ તૈયારીઓ

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાનીચૂંટણીને લઈને કેન્દ્રની મોદી સરકાર OBC વર્ગને આકર્ષવા માટે સમાજ કલ્યાણની કેટલીક યોજનાઓને નવું રૂપ આપવાની તૈયારીમાં છે. OBC વિદ્યાર્થીઓ માટે રહેવાની ઉત્તમ જગ્યા સાથે સ્કોલરશીપ આપવાની સરકારની યોજના છે. અને આ માટે સમાજ કલ્યાણ મંત્રાલયે…

કોંગ્રેસ પાર્ટી અને પાસના નેતાઓ આજે ગુજરાતમાં પટેલને અનામત મુદ્દે વાટાઘાટ કરશે

કોંગ્રેસ પાર્ટી અને પાટીદાર અનમત આંદોલન ના નેતાઓ આજે ગુજરાતમાં પટેલને અનામત આપવાના મુદ્દે વાટાઘાટ કરશે. હાર્દિક પટેલને કોંગ્રેસને પક્ષ નક્કી કરવા 3 નવેમ્બરનો સમય આપ્યો છે, પટેલ ક્વોટામાં કોંગ્રેસ- પાસ બેઠક આજે થશે. આ બેઠક બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…

ભાજપ ત્રણ ચતૃર્થાંશથી ચૂંટણી જીતીને ગુજરાતનું સુકાન સંભાળશે : વિજય રૂપાણી

ચૂંટણીની તારીખો જાહેર થતાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાજપ બે તૃત્યાંશ નહીં પણ ત્રણ ચતુર્થાંશથી ચૂંટણી જીતીને ફરીથી ભાજપ ગુજરાતનું સુકાન સંભાળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સાથે જ તાજ હોટલના સીસીટીવી ફૂટેજને લઈને કોંગ્રેસ અને હાર્દિક પટેલ…

આવતીકાલે મોદી ગુજરાતની મુલાકાતે, વડોદરામાં 1000 કરોડના વિકાસલક્ષી કામોનું કરશે લોકાર્પણ

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે આ મુલાકાત દરમ્યાન પીએમ મોદી વડોદરામાં 1 હજાર કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરશે. પીએમ દહેજથી સીધા હવાઈ માર્ગે વડોદરા આવશે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ નવલખી મેદાનથી એરપોર્ટ…

રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ દરમ્યાન આ નીતિથી ભાજપને જડબાતોડ જવાબ આપવા માંગે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સોમવારે રાહુલ ગાંધીએ નવસર્જન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જો કે, આ દરમિયાન પણ રાહુલ ગાંધી નડિયાદના જાણીતા સંતરામ મંદિરમાં દર્શન કર્યા…

ક્લિક કરો અને જાણો, ગુજરાતમાં આજે રાહુલ ગાંધી ક્યાં ફર્યા અને શું કર્યુ?

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય ગુજરાતના શહેરો અને ગામડાં ઘમરોળવાનું શરૂ કર્યું છે. નવસર્જન યાત્રાના પહેલા દિવસે રાહુલ ગાંધીએ ખેડા જિલ્લામાં યાત્રા કાઢી. અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા રાહુલ ગાંધી હાથીજણથી સીધા નડિયાદ ગયા. નડિયાદ પાસે આવેલા સંતરામ મંદિરમાં દર્શન કર્યા….

રાજ્યમાં સીંગતેલ ઉપભોક્તા માટે અચ્છે દિન, 25 લાખ ટન મગફળીના ઉત્પાદનનું અનુમાન

સીંગતેલના ઉપભોક્તાઓ માટે અચ્છે દિન આવી રહ્યા છે. ચાલુ વર્ષે સારા વરસાદને પગલે મગફળીનું રેકોર્ડ ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત થયો છે,  જેથી સીંગતેલના ભાવો વર્ષ દરમિયાન જળવાઈ રહેવાના છે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની 68મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી….

PM મોદીના હસ્તે ભરૂચમાં ભાડભૂત બેરેજનો શિલાન્યાસ, ખેડૂતોને થશે લાભ

ભરૂચ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના વિવિધ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ. જ્યાં તેમણે યુરીયા પર 100 ટકા નીમ કોટિંગ કર્યુ હતુ. અને હવે એક રૂપિયાની ચોરી થતી નથી. ત્યારે અગાઉ યુરિયામાં ચોરી કરનારા છોડશે નહી. પરંતુ જીત…

દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા, કપરાડામાં વીજળી પડતા 1નું મોત, 2 ઘાયલ

આમ તો મેઘરાજાએ વિદાય લઇ લીધી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પોતાની ઉપસ્થિતી દર્શાવી રહ્યા હોય તેવી રીતે સુરતમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ સર્જાતા થોડો સમય માટે સુરત શહેરમાં ઠંડક પ્રસરી હતી. વલસાડના જિલ્લાના…

દ્વારકામાં PM મોદીએ વિકાસ કેવી રીતે આવે તે જણાવ્યું, 6700 કરોડના પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ દ્વારકાના ક્રિકેટ મેદાનમાં જાહેર સભા સંબોધી. તેમણે રૂપિયા 962 કરોડના ખર્ચે તૈયાર થનારા ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજ માચેનું ખાતમુહૂર્ત કર્યું. આ બ્રિજની કામગીરી 30 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ…

જો આમ થઈ જાય તો રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સારા એવાં ઘટી શકે છે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાજ્ય સરકાર ડ્યુટી ઘટાડી દિવાળી પહેલા આમ આદમીને રાહત આપે તેવી શક્યતા છે. જો આ ડ્યુટી ઘટી જાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા ઓછા થઈ શકે છે. ત્યારે રાજ્યમાં એક્સાઈઝ ડ્યુટી,સરકારના વેટ અને ડીલરના કમિશન…

પેટ્રોલ-ડીઝલ પરથી એક્સાઇઝ ડ્યુટી હટાવવા મુદ્દે CMના નિવાસસ્થાને બેઠક

રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડે તેવી શક્યતા છે. ત્યારે આ મામલે મુખ્યપ્રધાનના વિજય રૂપાણીના નિવાસસ્થાને બેઠક યોજાઈ છે. જેમાં સીએમે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે. પેટ્રોલ-ડીઝલમાં કઈ રીતે ઘટાડો કરવો અને પીએમના શનિવારથી શરૂ થતા કાર્યક્રમ અંગે…

આજથી સમગ્ર રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની આ શૈક્ષણિક વર્ષની પ્રથમ પરીક્ષાની શરૂઆત

અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત સમગ્ર રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલા નિર્દેશ પ્રમાણે તમામ શાળાઓમાં આજથી આ શૈક્ષણિક વર્ષની પ્રથમ પરીક્ષાની શરૂઆત. માહિતી પ્રમાણે, ગુજરાત માધ્યમિક વિભાગ દ્વારા પ્રથમ પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવી છે. આ પરીક્ષાઓ આગામી ૧૦…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે ઓક્ટોબરના રોજ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. ગાંધી જયંતીના રોજ તેઓ ગાંધીના જન્મ સ્થળ પોરબંદરની અને ત્યાર બાદ સોમનાથની મુલાકત લેશે. સવારે દિલ્હીથી રાજકોટ રાજકોટ આવી પહોંચશે. ત્યાર બાદ હેલિકોપ્ટરથી તેઓ પોરબંદર પહોંચશે, બાદ જ્યાં કીર્તી…