Archive

Tag: Featured

દુનિયાની સૌથી ખર્ચાળ મહિલા : સ્નાન કરવાનો ખર્ચ એક કરોડ પાર

કહેવાય છે કે માણસ માત્ર શોખને પાત્ર. કહેવત હવે બદલવી પડી છે, જેની પાછળનું કારણ છે એક મહિલા. આ મહિલાનું નામ છે કમાલિયા ઝહૂર અને તેને શોખ છે સ્નાન કરવાનો. કમાલિયા યુક્રેનની ફેમસ સિંગર મોડેલ અને ટેલિવિઝન પર્સનાલિટી છે. મોટાભાગે લોકોને…

Veere Di Wedding Trailer : કરીના-સોનમનો બોલ્ડ અવતાર કરી દેશે ઘાયલ

કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તખ્તાનીની ફિલ્મ વીરે દી વેડિંગનું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. કરીના તૈમૂરના જન્મ બાદ આ ફિલ્મથી ફરીવાર બોલિવુડમાં પાછી ફરી રહી છે. આ ફિલ્મના ટ્રેલરમાં ઘણી મઝેદાર જોવા મળી રહી છે. ટ્રેલર…

લગ્નની મોસમમાં સોનું ચમક્યુ, જાણો કેટલી છે કિંમત

વિદેશમાં કમજોરી ભર્યુ વલણ હોવા છતાં લગ્ન સિઝનની માંગ પૂરી કરવા માટે સ્થાનિક ઝવેરી ઉત્પાદકોની ખરીદીમાં આવેલી ગતિને કારણે દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાની કિંમત 225 રૂપિયા વધી પ્રતિ 10 ગ્રામ 32,450 રૂપિયાની ઉંચાઈએ પહોંચ્યો. ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતા…

Video: યુવતીએ લાફો મારીને કહ્યું, મને પ્રેમ કરવો જ પડશે ‘Alternative Way to find love’

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે ને સાથે જ પસંદ પણ એટલો જ કરવામાં આવી રહ્યો છે. આ એક પંજાબી ફિલ્મનો સીન છે. જેમાં પ્રેમ કરવાની અનોખી રીત જોવા…

ટેલિવિઝનની પીઢ અભિનેત્રી અમિતાનું નિધન, ભજવી હતી યાદગાર ભૂમિકાઓ

નાના પડદાના ફેમસ શૉ કુછ રંગ પ્યાર કે એસે ભીની વરિષ્ઠ અભિનેત્રી અમિતા અદ્ગતા મોત નિપજ્યુ હતું. અમિતા આ શૉમાં ફોઇનું પાત્ર ભજવતી હતી. સિનિયર એક્ટ્રેસ અમિતાનું ગઇકાલે રાતે નિધન થયુ હતુ. અભિનેત્રી બિમારીના કારણે ઘણાં સમયથી હોસ્પિટલમાં હતી. સારવાર…

IPL 2018 : રાશિદ ખાનની રહસ્યમયી ગૂગલી, જોતો જ રહી ગયો હાર્દિક પંડ્યા

IPL 2018 માં મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં સનરાઇઝ હૈદરાબાદે નાનો સ્કોર ઉભો કર્યો હોવા છતાં તે વિજય મેળવવામાં સફળ રહ્યું હતુ. સૌપ્રથમ સનરાઇઝ હૈદરાબાદે  સીઝનનો સૌથી નાનો સ્કોર એટલે કે 118 રનનો સ્કોર ઉભો કર્યો હતો….

Video: બાળકો કરી રહ્યાં હતાં જીદ, કોહલીએ ઈચ્છા પૂર્ણ કરી

ક્રિકેટ પ્રશંસકો પરથી હજી આઈપીએલનો ઉત્સાહ ઓછો થયો નથી. એવામાં આઈપીએલના ખેલાડીઓ પણ પ્રામાણિકતાથી મેદાન પર પરસેવો પાડી રહ્યાં છે. સ્ટેડિયમની અંદર પ્રશંસકોની ગણતરી હજારોમાં થાય છે, પરંતુ મેદાન બહાર પણ ખેલાડીઓને મળવા માટે પ્રશંસકો કતારમાં ઉભા રહે છે. હાલમાં…

કોંગ્રેસે પીએમ મોદી-આસારામની ગાઢ મિત્રતા ઉજાગર કરતો વિડિયો પોસ્ટ કર્યો

જૂના સંબંધો ક્યારે આપણા નાકમાં દમ કરી દે તે સમજવુ ઘણી વાર મુશ્કેલ બની જતુ હોય છે, આવું જ કંઇક હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાગી રહ્યું હશે. બળાત્કારના દોષી આસારામના મામલામાં કોંગ્રેસ હવે પીએમ મોદીને ઘસડી લાવી છે. કોંગ્રેસે…

નવો નિયમ, હવેથી આ લોકો નહી યુઝ કરી શકે Whatsapp

દુનિયાનીં લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપના દુનિયાભરમાં કરોડો યુઝર્સ છે. પરંતુ વોટ્સએપ એક નવો નિયમ લઇને આવ્યું છે જેના કારણે વોટ્સએપના કેટલાક યુઝર્સ હવે આ એપનો ઉપયોગ નહી કરી શકે.  જો તમે પણ વોટ્સએપ યુઝર છો અને તમારી ઉંમર 16 વર્ષથી…

બળાત્કારી આસારામનું સામ્રાજ્ય : 400 આશ્રમ અને રૂ. 2,300 કરોડની સંપત્તિ

આધ્યાત્મિક ગુરુ આસારામને આખરે સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યા છે. 60 દશકમાં આશારામે લીલાશાહથી આધ્યાત્મિક દીક્ષા લીધા બાદ 1972માં અમદાવાદથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા મોટેરા ખાતે પોતાનું પહેલું આશ્રમ સ્થાપ્યું. અહીં જ તેણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર…

Xiaomi Redmi Note 5ની ફ્લેશ સેલ, સાથે જ મળશે અનેક ખાસ ઑફર્સ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી આજે પોતાના સ્માર્ટફોન Redmi Note 5ની આજના દિવસે ફ્લેશ સેલ કરી રહી છે. અત્યારસુધી Redmi Note 5 અનેક વાર ફ્લેશ સેલમાં ઉપલબ્ધ થઇ ચુક્યો છે, જેમાં ફક્ત ગણતરીની મિનિટોમાં જ ડિવાઇસ આઉટ ઑફ સ્ટૉક થઇ…

IPL 2018 : મુંબઇ ઇન્ડિયન્સની હાર બાદ છલકાઇ રોહિત શર્માની આંખો, પત્ની પણ થઇ ગઇ ઉદાસ

ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. અત્યારસુધી રમાયેલી મેચોમાં મુંબઇ ઇન્ડિયન્સે ફક્ત એક જ મેચમાં વિજય મેળવ્યો છે. સલરાઇઝ હૈદરાબાદ સામે મંગળવારે રમાયેલી મેચમાં ટીમ લો સ્કોરિંગ મેચમાં 31 રનથી હારી…

બોલીવુડમાં છવાયો રણબીરની SANJUનો જાદુ, ટીઝર જોઇ સેલેબ્સે આપ્યા આવા રિએક્શન

બોલીવુડ એક્ટર સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ દત્ત બાયોપિકનું ટ્રેલર આખરે રિલિઝ થઇ ગયું છે.  1.25 મિનિટનાં આ ટીઝરના પહેલા જ શૉટમાં રણબીર કપૂરને જોઇને તેના ફેન્સ હેરાન રહી જશે. એક ક્ષણ માટે તમે વિચારશો કે સંજય દત્ત જ  સીનમાં…

રિલેશનશીપમાં ક્યારેય પાર્ટનર સાથે ન કરો આ વાત

દરેક વ્યક્તિને પોતાના રિલેશનશીપથી ઘણી આશાઓ હોય છે. જો તમે ઇચ્છતા હોય કે તમારુ રિલેશનશીપ હંમેશા સુંગર રહે તો તેના માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ પડશે. -દરેક કામ પાર્ટનર સાથે કરવા તમે સૌભાગ્યશાળી છો જો તમારો પાર્ટનર દરેક કામ…

વાસ્તુ ટિપ્સ : વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બેડરૂમમાં કરો ફેરફાર, થશે અનેક લાભ

જો બેડરૂમમાં વાસ્તુશાસ્ત્ર દ્વારા બતાવવામાં આવેલી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો લગ્ન જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે. વાસ્તુના ઉપાયોથી નકારાત્મક ઊર્જા નિષ્ક્રિય થઈ જાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. અહીં જાણો બેડરૂમ માટેની કેટલીક વાસ્તુ ટિપ્સ……

શાસ્ત્રોમાં જણાવ્યા છે કાંસાના પાત્રમાં ભોજન કરવાના લાભ

શાસ્ત્રોમાં માન્યું છે કે સુંદર વાસણમાં દેવતાઓને ભોજન કરવાથી તે પ્રસન્ન હોય છે અને ઘરમાં હમેશા સમૃદ્ધિ બની રહે છે. જે રસોડામાં જે વાસણ ઉપયોગમાં લેવાય રહ્યા છે , તેમાંથી વધારેપણું તો એલ્યુમીનિયમ કે પ્લાસ્ટિકના બનેલા હોય છે. આ વાસણમાં ભોજન કરવું ન તો…

અવેન્જર્સ ઈન્ફિનીટી વોરના ક્યા સ્ટારે કેટલી ફી લીધી છે ? સૌથી વધુ 405 કરોડ ફી !

માર્વેલની સુપરહિરો ફિલ્મ અવેન્જર્સ ઈન્ફિનીટી વૉર આ શુક્રવારે રિલીઝ થવા માટે તૈયાર છે. જે અગાઉની હોલિવુડ ફિલ્મોના રેકોર્ડને આસાનીથી તોડી નાખશે તેવુ ફિલ્મ સમિક્ષકો કહી રહ્યા છે. પરંતુ તમને એ જાણવાની ઉત્સુકતા જરૂર હશે કે, માર્વેલના ક્યા સ્ટાર્સે આ ફિલ્મ…

આ દિવસે લૉન્ચ થશે Honda Amaze Sedan, જાણો શું છે ખાસ ફિચર્સ

હોન્ડાની નવી અમેઝ સેડાન આજકાલ ચર્ચામાં છે. કંપનીએ ઘોષણા કરી છે કે તેને 16મે 2018ના રોજ લૉન્ચ કરવામાં આવશે. તેની ટક્કર હ્યુંડાઇ એક્સેન્ટ,ટાટા ટિગોર, જેસ્ટ, ફૉક્સવેગન એમિયો અને ફૉર્ડ ફેસલિફ્ટ સાથે છે. કિંમત અંગે હજુ કોઇ માહિતી મળી નથી પરંતુ…

SANJU નું Trailer જોઇને પાપા ઋષિ કપૂરે આપ્યું આવું રિએક્શન

સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજૂનું ટીઝર રિલિઝ થઇ ગયું છે. રિલિઝ થતાં જ ફિલ્મના ટીઝરે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. રણબીર કપૂરે જે રીતે પોતાની જાતેને સંજય દત્તના પાત્રમાં ઢાળી દીધી છે, તે જોઇને તેને પપ્પા ઋષિ કપૂર પણ પ્રભાવિત…

કિંજલ દવેના વીરા આકાશને મળી ગઇ લાડી, સગાઇની તસવીરો થઇ વાયરલ

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પોતાના કોકિલકંઠે ગુજરાતીઓને ઝૂમતા કરતી જાણીતી ગાયિકા કિંજલ દવેની સગાઇને લઇને અત્યારસુધી અનેક અટકળો કરવામાં આવતી હતી અને તેણે સગાઇ કરી લીધી છે તેવા અહેવાલો અનેકવાર વહેતા થયા હતા પરંતુ કિંજલ દવેએ પવન નામના યુવક સાથે આજે…

રણબીર કપૂરની ફિલ્મ SANJUનું Trailer રિલિઝ, ગણતરીની મિનિટોમાં Viral

એક્ટર સંજય દત્તના જીવન પર બની વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘સંજૂ’નું ટીઝર રિલિઝ થઇ ગયું છે. 1.25 મિનિટનાં આ ટીઝરના પહેલા જ શૉટમાં રણબીર કપૂરને જોઇને ચેના ફેન્સ હેરાન રહી જશે. એક ક્ષણ માટે તમે વિચારશો કે સંજય દત્ત જ …

અફેરની ચર્ચા વચ્ચે ઉર્વશી રૌતેલાએ હાર્દિક પંડ્યાને કહી દીધો ‘ભાઇ’!

ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા પાછલા ઘણાં સમયથી પોતાના અફેરને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર હાર્દિક અને એલી અવરામની તસવીરો વાયરલ થઇ હતી જેના કારણે તેમની વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. હજુ આ…

Summerમાં અપનાવો બૉલીવુડ બ્યુટીઝનો Cool Style Funda

ઉનાળાની કાળઝાળ ગરમી સુંદરતાનો નાશ કરે છે. તેથી ત્વચા અને સુંદરતા કાજે વધુ પડતી કાળજી લેવી પડતી હોય છે. ઉનાળામાં અભિનેત્રીઓ પોતાના પોશાક, આહાર અને ત્વચા પર વધુ ધ્યાન આપીને સામાન્ય નુસખા અજમાવે છે. કરીના કપૂર સામાન્ય રીતે તળેલા મસાલેદાર…

‘ઇન્ડસ્ટ્રી રોજીરોટી તો આપે છે, રૅપ કરીને છોડી નથી દેતી ‘ સરોજ ખાનનું વિવાદિત નિવેદન

બોલીવુડ એક્ટ્રેસીસથી લઇને સાઉથની એક્ટ્રેસીસ ફિલ્મ જગતમાં થતા કાસ્ટિંગ કાઉચ સામે અવાજ ઉઠાવી રહી છે તેવામાં બીજી બાજુ બોલીવુડની જાણીતી કોર્યોગ્રાફર સરોજ ખાને કાસ્ટિંગ કાઉચને લઇને એક વિવાદિત નિવેદન આપ્યું છે. સરોજ ખાનનું કહેવુ છે કે  કોઇ નવી વાત નથી….

સાનિયા-શોએબના ઘરે બંધાશે પારણુ, ગૂંજશે ‘બેબી મિર્ઝા-મલિક’ની કિલકારીઓ

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા સાનિયા મિર્ઝાએ પોતાના ફેન્સને ગુડ ન્યુઝ આપ્યા છે. સાનિયા મિર્ઝાએ જમાવ્યું કે તે અને શોએબ મલિક માતા-પિતા બનવાના છે. સાનિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ…

Birthday Special : હતાશ થઇને જ્યારે સચિને લીધો ક્રિકેટ છોડવાનો નિર્ણય

દુનિયાના સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર ગણાતા સચિન તેંડુલકરે બેટ્સમેન તરીકે અનેક રેકોર્ડ સર્જ્યા, જેને કદાચ જ કોઇ તોડી શક્યુ છે. સચિને પોતાની કારકિર્દીમાં અનેક રેકોર્ડ્સ બનાવ્યા અને અનેક સિદ્ધિઓ હાંસેલ કરી પરંતુ એક બાબત એવી છે જે તેઓ હાંસેલ કરી શક્યા…

સિંગલ લાઇફ એન્જોય કરવી છે? હકીકતને સ્વીકારી જીવનમાં આગળ વધો

પ્રેમમાં જ્યારે દગો થાય છે ત્યારે માણસ તૂટી જાય છે.સાથે જ પ્રેમ પરનો તમારો વિશ્વાસ પણ ઓછો થઇ જાય છે. એવામાં તમે પોતાને એકલા હોવાનો અનુભવ કરો છો. જ્યારે તમને પ્રેમમાં દગો મળે છે ત્યારે તમે અન્ય વાતોથી પણ દૂર…

જાણો શું છે એકાદશીના વ્રતનો મહિમા, થાય છે કયા લાભ

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં શરીર અને મનને સંતુલિત કરવા માટે વ્રત અને ઉપવાસના નિયમ બનાવવામાં આવ્યા છે. તમામ વ્રત અને ઉપવાસોમાં સૌથી વધુ મહત્વ એકાદશીનું હોય છે. એકાદશી દર મહિને બે વાર આવે છે. વૈશાખ મહિનામાં એકાદશીના ઉપવાસનું અનેરૂ મહત્વ હોય છે….

કઈ રાશિ માટે છે આજનો દિવસ ખાસ, જાણો રાશિફળમાં

મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે. વૃષભ…

‘ટિપ ટિપ બરસા પાની’ પર નાચી ‘નાગિન’, મળ્યુ આવુ રિએક્શન

ટીવીની નવી નાગિન અનિતા હસનંદાની અને તેના પતિ રોહિત રેડ્ડીની ક્યૂટ કેમેસ્ટ્રી અવારનવાર ચર્ચાનું કારણ બને છે. બંને મોટાભાગે સાથે જોવા મળતા હોય છે અને પોતાના વિડિયોઝ શેર કરતા હોય છે. તાજેતરમાં જ નિતાએ ફરીથી એક વિડિયો શેર કર્યો હતો,…