Archive

Tag: Arjun Kapoor

અર્જુન કપૂર બહેન જહાનવીની ફિલ્મ “ધડક”ની આ રીતે જોઈ રહ્યો છે રાહ, કરી તસવીર શેર

જહાનવી કપૂર અને અર્જુન કપૂર વચ્ચે સ્પેશિયલ બોન્ડિંગ ઘણી વાર જોવા મળ્યું છે. તેથી જ્યારે અર્જુન કપૂરની બહેન જહાનવીની ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે આ ખાસ મોકાની રાહ કપૂર પરિવાર સાથે સાથે અભિનેતા અર્જુન કપૂર પણ જોઈ રહ્યો છે. ફિલ્મ…

રક્ષાબંધનની રાહ જોઈ રહી છે જાહ્નવી, પહેલીવાર ભાઈ અર્જુનને રાખડી બાંધશે.

જાહ્નવી કપૂર રક્ષાબંધનના તહેવારની આતુરતાથી રાહ જોઈ રહી છે કારણકે આ વર્ષે પહેલીવાર તે અને ખુશી પોતાના ભાઈ અર્જુનને રાખડી બાંધશે. જાહ્નવીએ વાતચીતમાં કહ્યું હતું કે, આ વર્ષે રક્ષાબંધનની આતુરતાથી રાહ જોઈ રહી છું કારણકે પહેલીવાર અર્જુન ભાઈને રાખડી બાંધીશ….

‘કૈટરીનાને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે કે શું?’, કૈટરીનાનું હોટ ફોટોશૂટ જોઈને આ એક્ટરે કરી કોમેન્ટ

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફે 3 જુલાઇએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક શાનદાર વીડિયો પૉસ્ટ કર્યો હતો. ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવ્યો, વળી અર્જૂન કપૂરે આ વીડિયો પર મજા લેવા કૉમેન્ટ કરી હતી. અર્જૂન કપૂરે લખ્યું કે, “તમને…

બોની કપૂરેના કહેવા પર પણ અર્જુને ના તોડ્યો મલાઇકા સાથે સંબંધ

મુંબઇ: અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ભલે એક બીજા સાથે નજરે જોવા મળતા નથી. ભલે બંને એવું સાબિત કરવામાં લાગ્યા છે કે બંનેના સંબંધ હવે પૂરા થઇ ગયા છે. પરંતુ તાજેતરમાં બંનેએ એવું કામ કર્યું છે જે બાદ ફિલ્મી ગલિયારેમાં…

‘ભાવેશ જોશી સુપરહીરો’નું ફર્સ્ટ સૉન્ગ ‘ચ્યવનપ્રાશ’ રિલિઝ, જુઓ હર્ષવર્ધન-અર્જૂન કપૂરનો અલગ અંદાજ

બોલીવુડ એક્ટર હર્ષવર્ધન કપૂર ટૂંક સમયમાં ભાવેશ જોશી સુપરહિરોની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક રિયલ લાઇફ હિરોના પાત્રમાં જોવા મળશે. હર્ષવર્ધનની આ બીજી ફિલ્મ છે. ટોચના ફિલ્મ સર્જક વિક્રમાદિત્ય મોટવાનીની આગામી ફિલ્મ ભાવેશ જોશીનું એક ગીત સોમવારે ૧૪…

#SonamKiShaadi : પાર્ટીમાં સલમાને અર્જૂન કપૂરને કર્યો ઇગ્નોર, છતી થઇ નારાજગી

સલમાન ખાન અને અર્જૂન કપૂર વચ્ચેના સંબંધો છેલ્લા ઘણાં સમયથી વણસ્યા છે તેવામાં સલમાન ખાન અને અર્જુન કપૂર વચ્ચેની કોલ્ડ વોર સોનમ કપૂરના રિસેપ્શનમાં છતી થઇ હતી.અરબાઝ અને મલાયકાના છૂટાછેડા માટે સલમાન અર્જુનને જવાબદાર ગણી રહ્યો છે. આમપણ સલમાનનો સ્વભાવ…

સંજય દત્ત, અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ‘પાનીપત’ની તૈયારી શરૂ, ‘કલંક’ની રિલીઝ ડેટ કરાઇ જાહેર  

ટોચના ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકર પોતાની મેગાબજેટ ઐતિહાસિક ફિલ્મ ‘પાનીપત’ માટે ભવ્યાતિભવ્ય સેટ બનાવડાવશે એવી માહિતી મળી હતી. અગાઉ આશુતોષ લગાન, જોધા અકબર અને મોહેં જો દારો જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. જો કે મોહેં જો દારોને બોક્સ ઑફિસ પર…

મલાઇકા સાથેની મિત્રતા પડી ભારે, સલમાનના કારણે અર્જૂન કપૂરને નથી મળી રહ્યું કામ

બોલીવુડના ભાઇજાન સલમાન ખાનના મોટાભાઇ અરબાઝ ખાનને ડાઇવોર્સ આપ્યા બાદ એક્ટર અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા ખાન વચ્ચેની ઘનિષ્ઠતાના ચર્ચા થવા લાગ્યા હતાં. બંને સ્ટાર્સ આ વિશે કોઇપણ વાત કરવા તૈયાર ન હતા. બોલીવુડમાં હાલ એવી ચર્ચાઓ થઇ રહી છે…

જાહ્નવીના કપડાં પર ખરાબ કમેંટ કરવાથી ગુસ્સે થયો અર્જુન, કહ્યું આવું

અર્જુને એક ઓનલાઈન પોર્ટલને ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો ઉતાર્યો છે. વાત એમ છે કે આ પોર્ટલ દ્વારા અર્જુનની બહેન જાહ્નવી કપૂરના કપડા પર ખરાબ કમેન્ટ કરવામાં આવી હતી. જાહ્નવી પોતાની બહેન ખુશી અને પાપા બોની કપૂર સાથે અર્જુનના ઘરે ગઈ…

‘નમસ્તે ઇંગ્લેન્ડ’નો First Look રિલિઝ, અર્જૂન-પરિણિતીની દમદાર કેમેસ્ટ્રી

નમસ્તે ઇંગ્લેન્ડમાં અર્જૂન કપૂર અને પરિણિતી ચોપરા એક વાર ફરીથી સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે અને તેમની અપકમિંગ ફિલ્મની રિલિઝ ડેટની પણ ઘોષણા કરી દેવામાં આવી છે. તેમની આગામી ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’નો ફર્સ્ટલુક રિલિઝ થઇ ગયો છે. આ ફિલ્મ…

અર્જૂન કપૂર અને પરિણિતી ચોપરાની ફિલ્મ ‘સંદીપ ઔર પિન્કી ફરાર’નું શુટિંગ પૂરૂ થયું

‘ઇશકઝાદે’માં સાથે ચમક્યા બાદ અર્જૂન કપૂર અને પરિણિતી ચોપરા વધુ કે ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ પૂરૂ થઇ ગયું છે. અર્જુન કપૂરે પોતાની અપકમિંગ ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરારનું શૂટિંગ પૂર્ણ કર્યાની ઔપચારિક જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં…

‘નો એન્ટ્રી’ની રિમેકમાં સાથે જોવા મળી શકે છે કાકા-ભત્રીજાની જોડી

2005માં રીલીઝ થયેલી ફિલ્મ નો એન્ટ્રીની રિમેક બનશે, તેવી ચર્ચા ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી વર્ષે આ ફિલ્મનું શૂટિંગ ચાલુ થશે. પહેલી ફિલ્મમાં અનિલ કપૂર, ફરદીન ખાન અને સલમાન ખાન જોવા મળ્યાં હતાં પરંતુ આ…

સંદીપ ઔર પિન્કી ફરાર ફિલ્મનો અર્જુન કપૂરનો ફર્સ્ટ લુક છે કંઈક આવો

અર્જુન કપૂર છેલ્લા કેટલાક મહિનાથી  પોતાની આગામી ફિલ્મની તૈયારીમાં પડ્યો છે. આ ફિલ્મ છે સંદીપ ઔર પિન્કી ફરાર. આ માટે અર્જુન કપૂરનો ફર્સ્ટ લુક રીલીઝ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ લુકમાં અર્જુન એકદમ ટૂંકા વાળમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે…

ટ્વિટર પર છોકરીએ અર્જૂનને કહ્યું-રેપિસ્ટ, અભિનેતાએ આપ્યો આવો જવાબ

જાણીતા અભિનેતા અર્જૂન કપૂર ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. ટ્વિટર પર એક છોકરીએ અર્જૂનને રેપિસ્ટ કહેતા અર્જૂને આ છોકરીને જવાબ આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જૂનને ટ્વિટર પર એક છોકરીએ રેપિસ્ટ લખ્યું હતું. આ…

Movie Review: મુબારકા

અનીસ બઝ્મીને ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મો બનાવવા માટે જાણવામાં આવે છે. ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’, ‘નો એન્ટ્રી’ જેવી ફિલ્મોને અનીસ બઝ્મીએ જ ડિરેક્ટ કરી છે અને ફરી એક વખત ફેમિલી એન્ટરેટન કરવા માટે અનીસે ફિલ્મ ‘મુબારકા’ બનાવી છે. ફેમિલી,…

ફરી સેટ પર બેભાન થયો કપિલ, ફિલ્મ ‘મુબારકાં’ની શૂટિંગ કર્યા વગર ફરી પરત

ટેલિવિઝનના કૉમેડી કિંગ કપિલ શર્માની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ જ નથી લઇ રહી અને હવે લાગી રહ્યુ છે કે કપિલએ કામથી વધારે તેની તબિયત પર ધ્યાન આપવું જોઇએ. કપિલ શર્માની તબિયત અચાનક સેટ પર ખરાબ થવાને કારણે ફરી તેને હોસ્પિટલમાં…

અર્જૂન કપૂરના પિતા બોની કપૂરને તેના ‘ગે’ હોવાનો શક!

બોલિવુડનો એક્ટર અર્જૂન કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘મુબારકાં’ના પ્રમોશનમાં બિઝી છે. આ પ્રમોશનલ ઇવેન્ટમાં તેણે એક વાત શૅર કરી છે. અર્જુને જણાવ્યું હતું કે, તે 20 વર્ષનો હતો ત્યારે તેની પાસે કાર નહોતી. ત્યારે તે તેના પાપાની મર્સિડિસ લઈને…

આ ફિલ્મમાં ફરી એક વખત રોમાન્સ કરતા જોવા મળશે અર્જૂન કપૂર અને પરિણીતી ચોપરા

‘ઇશ્કઝાદે’માં એક સાથે કામ કરનાર અર્જૂન કપૂર અને પરિણીતી ચોપરા ફરી એક વખત દિબાકર બેનર્જીની થ્રિલર ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’માં એક સાથે જોવા મળશે. યશરાજ પ્રૉડક્શનના ઓફિશ્યલ ટ્વિટર પેજ પર આ અંગેની ઘોષણા કરવામાં આવી છે. #SandeepAurPinkyFaraar | @arjunk26…

‘મુબારકાં’નું ટ્રેલર રિલીઝ, અનિલ-અર્જૂનનો જોવા મળશે પંજાબી અંદાજ

અનિલ કપૂર અને અર્જૂન કપૂરની અપકમિંગ ફિલ્મ ‘મુબારકા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. છેલ્લા કેટલાય સમયથી આ ટ્રેલરની રાહ જોવાઇ રહી હતી. ટ્રેલરને જોઇને લાગી રહ્યુ છે કે ફિલ્મમાં ભરપૂર કૉમેડી હશે. ફિલ્મમાં પહેલી વખત કાકા-ભત્રીજાની જોડી જોવા મળશે. ફિલ્મ’મુબારકા’માં…