Archive

Tag: Airtel 4G

નવરાત્રી પર Airtelની ભેટ : કિંમત એટલી જ , વેલીડીટી 36 દિવસ વધી

નવરાત્રી પર ટેલીકોમ કંપનીઓ નવી ઑફર્સ રજૂ કરી રહી છે અથવા તો પોતાના જૂના પ્લાન રિવાઇઝ કરી રહી છે તેવામાં એરટેલે વોડાફોન અને જિયોને ટક્કર આપવા માટે પોતાનો એક પ્લાન રિવાઇઝ કર્યો છે. 289 રૂપિયાના આ પ્લાનમાં હવે યુઝરને 36…

આ કંપનીના 399 રૂપિયાના પ્લાન પર 300નું ડિસ્કાઉન્ટ, સાથે જ 20 GB ડેટા મળશે Free!

એરટેલ પાછલાં ઘણા સમયથી પોતાની પોસ્ટપેઇડ સેવાઓ પર વધારે ધ્યાન આપી રહ્યું છે. હવે કંપનીએ પોતાના પોસ્ટપેઇડ ગ્રાહકોને એક ભેટ આપી છે. કંપની યુઝર્સને 399 રૂપિયાના પ્લાન પર 6 મહિના માટે 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ (50 રૂપિયા પ્રતિ માસ)નુ ડિસ્કાઉન્ટ આપી…

Airtel ના આ ધમાકેદાર પ્લાનમાં દરરોજ મળશે 3GB 4G ડેટા

ટેલિકોમ કંપની ભારતી એરટેલે પોતાના પ્રિપેડ યુઝર્સ માટે એક નવો 558 રૂપિયોનો પ્લાન લૉન્ચ કર્યો છે. જેમાં યુઝર્સને 246જીબી 4જી ડેટા મળશે એટલે કે યુઝર્સને દરરોજ 3જીબી ડેટા મળશે. આ સાથે જ 82 દિવસની વેલિડિટી સાથે દરરોજ 100 એસએમએસની સુવિધા…

Jio નહી આ કંપની આપી રહી છે માત્ર 49 રૂપિયામાં 3GB 4G Data

જિયો નહી પરંતુ એરટેલ પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે એક ધમાકેદાર પ્લાન લઇને આવી રહી છે. કંપનીએ જિયો સામેની જંગ જીતવા માટે 49 રૂપિયાનો પ્લાન લૉન્ચ કર્યો છે. જેમાં યુઝરને 3જીબી 4જી પ્રિપેઇડ યૂઝર માટે છે. તેનો લાભ પોસ્ટપેઇડ યુઝર્સને…

4G Speedના મામલે Jio પાછળ, આ કંપની આપે છે સૌથી વધુ Download Speed

Reliance Jio પોતાના હરિફોને પછાડતા 4G સ્પીડના મામલે દેશમાં ટૉચના સ્થાને છે અને દેશના દરેક ક્ષેત્રમાં 95 ટકાથી વધારે સમય સુધી ટેસ્ટર્સને LTE સિગ્નલ પુરુ પાડવામાં સફળ રહી છે. તેવામાં 6MBPS ડાઉનલોડ સ્પીડ સાથે Airtel સ્પીડના મામલે સ્પષ્ટરૂપે વિજેતા તરીકે ઉભરી…

Airtelનો નવો બ્રૉડબેન્ડ પ્લાન, મળશે 300Mbpsની સ્પીડ

દેશની સૌથી મોટી ટેલિકોમ ઑપરેટર કંપની ભારતી એરટેલે પોતાનો એક નવો હોમ બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ કર્યો છે. કંપનીએ પોતાના નવા બ્રોડબેન્ડ પ્લાનની કિંમત 2,199 રૂપિયા રાખી છે. કંપનીએ જણાવ્યા અનુસાર આ નવા પ્લાન હેઠળ ગ્રાહકોને 300 એમબીપીએસ સુધીની સ્પીડ મળશે,…

Airtelએ લૉન્ચ કર્યો ધમાકેદાર પ્લાન, 372 GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની ઓફર

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે પોતાના પ્રિપેઇડ યુઝર્સ માટે એક વર્ષની વેલિડિટી સાથે નવો પ્લાન લૉન્ચ કર્યો છે. કંપનીના આ નવા પ્લાનની કિંમત 995 રૂપિયા છે. આ પ્લાન હેઠળ યુઝર્સને અનલિમિટે વોઇસ કોલ,ડેટા અને એસએમએસનો લાભ પણ મળશે. આ…

Airtel ફક્ત 9 રૂપિયામાં આપી રહ્યું છે અનલિમિટેડ કૉલિંગ, રોમિંગ પણ ફ્રી

એરટેલે ફરી એકવાર રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે નવા પ્લાન્સ લૉન્ચ કર્યા છે. એરટેલે પોતાના પિર-પેઇડ યૂઝર્સ માચે ફક્ત 9 રૂપિયાનો પ્લાન લૉન્ચ કર્યો છે.  પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી 1 દિવસની છે. …

આ કંપની આપી રહી છે 93 રૂપિયામાં 28 દિવસ માટે તમામ ફ્રી, જુઓ ધમાકેદાર ઓફર

ટેલીકોમ માર્કેટમાં કંપનીઓ વચ્ચે ચાલી રહેલા પ્રાઇસવોર થમવાનું નામ નથી લઇ રહ્યા. જ્યારથી જિયો (Reliance Jio) બજારમાં આવ્યું છે ત્યારથી પ્રાઇસવોર હજુ પણ ચાલી રહ્યું છે. વર્ષના શરૂઆતમાં જિયો (Jio)એ ન્યૂ ઇયર પ્લાન હેઠળ પોતાની કિંમત ઓછી કરી હતી. પરંતુ…

Jioને ટક્કર : 500 રૂપિયામાં 4G સ્માર્ટફોન ઓફર કરશે અગ્રણી ટેલિકોમ કંપનીઓ

મોબાઇલ ફોન યુઝર્સ અને તેમાં પણ વિશેષરૂપે લાખોની સંખ્યામાં 2G પર વોઇસ કોલ માટે ફિચર ફોનનો ઉપયોગ કરતાં લોકોને ટૂંક સમયમાં ગોલ્ડન ચાન્સ મળશે. ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલર જેવી અગ્રણી ભારતીય ટેલિકોમ કંપનીઓ હેન્ડસેટ નિર્માતાઓ સાથે મળીને…

Airtelની ધમાકેદાર ઓફર, માત્ર 149 રૂપિયામાં 1GB ડેટા

એરટેલ એક પછી એક ધમાકેદાર ઓફર્સ લઇને આવી રહ્યું છે. હવે એરટેલ પોતાના યુઝર્સને ખુશ કરવા માટે 149 રૂપિયાની ઓફર લઇને આવ્યું છે. આ એફરમાં યુઝરને માત્ર 149 રૂપિયામાં તે તમામ લાભ મળી રહ્યાં છે જે અન્ય કંપનીના મોંઘા પ્લાન્સમાં…

જાણો કઇ ટેલિકોમ કંપની કેટલા રૂપિયામાં આપી રહી છે દૈનિક 1GB ડેટા

રિલાયન્સ, એરટેલ, વોડાફોન અને આઇડિયા લગભગ દરરોજ પોતાના યુઝર્સ માટે શાનદાર ઓફર્સ રજૂ કરે છે. આ ઓફર દ્વારા યુઝર્સને વધમાં વધુ લાભ આપવામાં આવી રહ્યો છે. રિલાયન્સે તાજેતરમાં જ એક શાનદાર પ્લાનને રિવાઇઝ કર્યો છે. જિયોના 149 રૂપિયાના પ્રિપેઇડ પ્લાનમાં…

Airtelના આ ધમાકેદાર પ્લાનને Jio પણ નહી આપી શકે મ્હાત

ભારતી એરટેલે પોતાના 59 રૂપિયાના પ્લાનમાં કેટલાકં એક્સાઇટિંગ ફેરફાર કર્યા છે. કંપની હવે 59રૂ.ના પ્લાનમાં 27 દિવસ માટે અનવિમિટેડ વોઇસ કોલિંગ, રોમિંગ કોલ અને 500એમબી ડેટા આપી રહી છે. કોઇપણ ટેલપિકોમ કંપની આ નજીવી કિંમતે 27 દિવસ માટે આવી ઓફર…

બંધ થઇ જશે મોબાઇલ સેવા!, જાણો શું છે આ SMS પાછળની હકીકત

વોડાફોન, એરટેલ અને આઇડિયાના કેટલાંક ગ્રાહકોને એક એસએમએસ આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કંપનીઓનું સિમ યુઝ કરતા ગ્રાહકોની વોઇસ સર્વિસ બંધ થઇ જશે. આ મેસેજ, આઇડિયા સહિત રિલાયન્સ જિયોના ગ્રાહકોને પણ મળી રહ્યો છે. આ મેસેજમાં કહેવામાં…

Jio, Airtel  અને Ideaનો 100રૂ. પણ ઓછા દરનો કયો પ્લાન છે બેસ્ટ

ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયો આવ્યા બાદ કંપનીઓ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ કિનાથી છુપુ નથી પરંતુ તેનો સીધો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે. દેશની મુખ્ય ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને ઓછામાં ઓછા દરે સેવાઓ પુરી પાડવાની હોડમાં છે. જિયો, એરટેલ અને આઇડિયા ગ્રાહકોને…

Airtelના નવા પ્લાનમાં માત્ર Rs 199માં મળશે 28GB ડેટા

રિલાયન્સ જિયોએ 1 મહિનાની અંદર બે વખત પોતાના ગ્રાહકોને ખુશ કર્યા છે. જિયોએ પોતાના પ્લન્સ અપડેટ કર્યા છે અને તેણે અનેક પ્લાન્સ પર વધારે ડેટા આપવાની ઘોષણા કરી છે. જિયાએ આ પગલું લીધાં બાદ એરટેલે પણ રાતોરાત પોતાના પ્લાન્સ બદલી…

Jio થી પણ સસ્તા Airtelના આ પ્લાનમાં દરરોજ મળશે 3.5GB  ડેટા

જિયોને ટક્કર આપવા માટે ટેલિકોમ કંપનીઓ વચ્ચે ઘમાસાન ચાલતું હોય છે તેવામાં એરટેલ પણ નવા પ્લાન સાથે મેદાનમાં ઉતર્યું  છે. એરટેલના આ પ્લાનમાં યુઝર્સને દૈનિક 3.5GB ડેટા મળશે. આ પ્લાનમાં યુઝર લોકલ, એસટીડી અને રોમિંગમાં અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળશે….

Jioના રૂ.98ના પ્લાનની ટક્કરમાં Airtel લાવ્યું રૂ.93નો પ્લાન

ભારતી એરટેલે તાજેતરમાં જ પ્રિપેઇડ પ્રોમિસ સ્કીમ હેઠળ કેટલાંક નવા ટેરિફ પ્લાન્સ લોન્ચ કર્યા છે. કંપનીએ જિયોના રૂ.98ના પ્લાનની સામે રૂ.93નો પ્લાન લોન્ચ કર્યો છે. એરટેલના રૂ.93ના પ્લાનને અન્ય કંપનીના આ દરના પ્લાનની સરખામણીમાં શ્રેષ્ઠ માની શકાય.  પ્લાનની વેલિડિટી 10…

Jioને ટક્કર આપવા Airtelએ લોન્ચ કર્યો આટલો સસ્તો પ્લાન,જાણો શું છે ઓફર

એરટેલે ગુજરાતમાં પોતાની 4જી સેવાને લોન્ચ કરતાં ગુજરાતના ગ્રાહકોને ફ્રી 4જી ડેટાની ગિફ્ટ આપી છે.  આ ઓફર હેઠળ 1જીબી ડેટા સાથે 9જીબી ડેટા ફ્રી મળશે. ગ્રાહકોએ ફક્ત 249રૂ.નો ડેટા પેક કરાવવો પડશે. ત્યારબાદ તેમણે 52141 પર 4જી માટે મેસેજ મોકલવો…

એરટેલ ભાર મૂકશે 4G સેવા ઉપર અને બંધ કરેશ પોતાની 3G સેવા

મોબાઇલ કંપનીઓ વચ્ચે ગ્રાહકોની ખેંચતાણ વચ્ચે ટેલિકોમ કંપની એરટેલ આવનારા વર્ષોમાં પોતાના 3જી નેટવર્કને બંધ કરી શકે છે.  3જી બંધ થયા બાદ કંપન ફક્ત 2જી અને 4જી સેવાઓ જ પ્રદાન કરશે. જે પ્રમાણે અહેવાલ વહેતાથયા છે તે પ્રમાણે  કંપની  3જી…