ભૂમિના આઇટમ સોંગમાં સની લિયોન મચાવશે ધૂમ

બોલિવૂડ એકટ્રેસ સની લિયોન સંજય દત્તની ફિલ્મ ભૂમિના એક આઇટમ સોંગમાં જોવા મળશે,  આ ગીતો હમણાં તો રીલીઝ નથી થયું પરંતુ આ ગીતની એક ઝલક  સોશ્યિલ મીડિયા પર  જોવા મળીછે. જેમાં સની લિયોન હંમેશાંની જેમ હોટ લાગી રહી છે. સનીના આ ગીતની કેટલીક તસ્વીરો ફિલ્મ ડિરેક્ટર ઓમંગ કુમારે પોતાના  ટવીટર પર શેર કરી હતી.

 

 

આ તસવીર શેર કરતી વખતે સની લિયોનીએ આ ગીતના શૂટિંગ કરતી વખતે જણાવ્યું હતું કે તેને આ ગીતના શૂટિંગ વખતે ખૂબ મજા આવી હતી.


ભૂમિ સંજયદત્તની કમબેક ફિલ્મ છે. અને 10 ઓગસ્ટે ફિલ્મનું ટ્રેલર રજૂ કરવામાં આવ્યું હતું.  ટ્રેલરમાં સંજુબાબની દમદાર એક્ટિંગ જોવા મળી હતી.  એ દિવસે સંજયદત્તની દીકરી ત્રિશલાનો જન્મદિવસ હતો.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter