સોનિયા ગાંધી-રાહુલે ‘મહિલા અનામત’ બિલ પર PM મોદીને લખ્યો પત્ર

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલ પર વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.

સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં કહ્યું છે કે તમારી પાસે બહુમત છે, મહિલા અનામતને લોકસભામાં લાવો. કોંગ્રેસ બિલનું સમર્થન કરશે.

20 સપ્ટેમ્બરે લખવામાં આવેલા આ પત્રમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષે વડાપ્રધાન મોદીને કહ્યું છે કે મહિલા અનામત બિલ રાજ્યસભામાં પાસ થઇ ચુક્યું છે. લોકસભામાં બહુમતી બીજેપી પાસે છે. જેને તમે પાસ કરાવો.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter