Canees Film Festival માં સોનમના પ્રિન્સેસ લુક છવાયો, જુઓ Photos

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરનો ડિઝાઇનર ડ્રેસ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. નવવધુ બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર ફ્રાન્સમાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ચલાવી રહી છે. બીજી વખત કાનના રેડ કાર્પેટ પર પહોંચેલી સોનમ કપૂર નવા ડ્રેસમાં એકદમ પ્રિન્સેસ જેવી લાગી રહી હતી.

સોનમે અમેરિકી બેઝ્ડ જાણીતા ડિઝાઇનર વેરા વેંગના સ્ટુડિયોની ડ્રેસ પહેરી હતી.

A post shared by SonamKAhuja (@sonamkapoor) on

તેણે યલો અને લાઇટ બ્રાઉન કલરનું કોમ્બિનેશન ગાઉન પહેર્યુ હતું.

A post shared by SonamKAhuja (@sonamkapoor) on

તે પહેલા સોનમ રેડ કાર્પેટ પર ઇન્ડિયન લુકમાં જલવો વિખેરી ચુકી છે.

A post shared by SonamKAhuja (@sonamkapoor) on

કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર સોનમ કપૂર.

A post shared by SonamKAhuja (@sonamkapoor) on

કોસ્મેટિક બ્રાન્ડ લૉરિયલ માટે સોનમ કપૂર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ઉતરી છે.

A post shared by Chopard Official (@chopard) on

લૉરિયલ પેરિસે પોતાના ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર સોનમની અનેક તસવીરો શેર કરી છે.

A post shared by Rhea Kapoor (@rheakapoor) on

લગ્ન બાદ સોનમ પોતાની પહેલી કાન અપીયરન્સમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter