શ્વેતા તિવારીના બીજા લગ્નમાં પણ છે તૂટવાના આરે

ટેટિવૂડની જાણીતી એકટ્રેસ તથા બિગ બોસ 4ની વિજેતી રહેલી શ્વેતા તિવારી એક વાર ફરીથી ચર્ચામાં છે  પરંતુ તે તેની પ્રોફેશનલ  લાઇફના કારણે નહીં,જોકે આ વખતે તે તેની પ્રોફેશનલ લાઇફના કારણે નહી પરંતુ તે તેની અંગત લાઇફના કારણે ચર્ચામાં છે. એક અહેવાલ મુજબ  શ્વેતા તિવારીના બીજા લગ્ન પણ મુશ્કેલીમાં છે અને તેના બીજા પતિ અભિનવ કોહલીના એક નજીકના મિત્રના જણાવ્યા અનુસાર બંને વચ્ચે  કરિયરને લઇને મતદાન છે.

અભિનવને શ્વેતાની સફળતાથી સમસ્યા છે. અને બંને વચ્ચે  કરિયરના મુદ્દે  ઝઘડા થાય છે. જોકે જ્યારે  એને પૂછવામાં આવ્યું કે  અમારી વચ્ચે  રોઈ સમસ્યા નથી અને મને શ્વેતાની સફળતાથી કોઈ પ્રોબ્લેમ નથી અમે બંને અમારી  કરિયર પર ફોક્સ કરી રહ્યા છીએ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage