SRKની સાથે પાર્ટીમાં પહોંચી સુહાના, બોલિવુડના આ સેલેબ્સ પણ રહ્યા હાજર

બોલિવુડના ‘બાદશાહ’ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની તાજતેરમાં મુંબઇમાં ડિઝાઇન કરેલી રેસ્ટોરાંનું ઑપનિંગ કરવામાં આવ્યુ હતુ. આ રેસ્ટોરાંના ઑપનિંગ સમયે તેમની દિકરી સુહાના ખાન સ્ટંનિગ અવતારમાં જોવા મળી રહી હતી.

આ ઑપનિંગ સેરેમનીમાં અનિલ કપૂર, સોનમ કપૂર, આલિયા ભટ્ટ, કરણ જોહર, મલાઇકા અરોરા ખાન, અર્જુન કપૂર, જેક્લિન ફર્નાડીઝ, ક્રિતિ સેનન, સુશાંત સિંહ રાજપૂત, ફરાહ ખાન, ચંકી પાંડ, સિદ્ઘાર્થ મલ્હોત્રા અને અયાન મુખર્જી સહિતના કેટલાય બોલિવુડના સ્ટાર્સ હાજર રહ્યા હતા.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter