GSTV
Home » News » ટૂંક સમયમાં બંધ થઇ શકે છે ATM કાર્ડ, જાણો શું છે કારણ

ટૂંક સમયમાં બંધ થઇ શકે છે ATM કાર્ડ, જાણો શું છે કારણ

બચત ખાતામાં વ્યાજ દર ઘટાડ્યા બાદ હવે ભારતીય સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા ATM કાર્ડને લઇને મોટો નિર્ણય લેવા જઇ રહી છે. જાણકારી અનુસાર, બેંકે મેગસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ્સને EVM ચિપ ડેબિટ કાર્ડ્સમાં બદલવાનો નિર્ણય કર્યો છે. બેંક અનુસાર, જે લોકોએ 30 સપ્ટેમબર સુધી પોતાના ATM કાર્ડ નહી બદલાવ્યા હોય તેમના કાર્ડ બ્લોક કરવામાં આવશે.

શું છે કારણ?

બેંક તરફથી આવેલા નિવેદન અનુસાર, ગ્રાહકો પોતાના ડેબિટ કાર્ડને બદલવા માટે બેંકમાં આવવું પડશે અથવા તો ઑનલાઇટ બેંકિંગના માધ્યમથી અરજી કરવી પડશે. ગત વર્ષે રિઝર્વ બેંકે બેંકોને મેગ્નેટિક સ્ટ્રિપ બેઝ્ડ ATMની જગ્યાએ EVM ચિપ અને કાર્ડ્સને પિન આધારિત મૉડલની તરફ શિફ્ટ કરવાનું કહ્યુ હતુ, જેથી કાર્ડ્સની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. સાથે જ બીજી તરફ ફ્રૉડથી પણ ગ્રાહકોને બચાવી શકાય.

શું છે EVM ચિપ કાર્ડ:

આ એક નવી ટેક્નિક છે. ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ પર નાની ચિપ લાગેલી હશે, જેમાં તમારા એકાઉન્ટની પૂરી જાણકારી હશે. આ જાણકારી ઇનક્રિપ્ટેડ હશે જેથી કોઇ ડિટેલ્સની ચોરી ન કરી શકે.

Related posts

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!