Photos :જુઓ દિપિકા-શોએબના લગ્નની વિધિઓની Inside Pics

ફેમસ ટીવી સિરિયલ ‘સસુરાલ સિમર કા’ ફેમ એકટર્સ દિપિકા કક્કડ અને તેના કા-સ્ટાર શોએબ ઇબ્રાહિમના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. જો કે તેમના લગ્નમાં તેમના નજીકના સંબંધીએ, પરિવારજનો અને મિત્રો જ હાજર રહેવાના છે પરંતુ પોતના ફેન્સની ઇચ્છાને ધ્યાનમાં રાખીને શોએબ અને દિપિકાએ અગાઉ પોતાનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતું અને હવે તેમણે તેમની હલ્દીની વિધિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ કપલ યંગસ્ટર્સ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.

❤❤ #dodilmilrahehain Photography – @theglamwedding_getthelook

A post shared by shoaib Ibrahim (@shoaib2087) on


દિપિકા અને શોએબના લગ્ન 26 ફેબ્રુઆરીએ થવા જઇ રહ્યાં છે. લગ્ન માટે તેઓ શોએબના હોમ ટાઉન ભોપાલ પહોંચી ગયા છે. અહી તેમની પીઠીની વિધિ દરમિયાન તેમની ખુશી તેમના ચહેરા પર જણાઇ આવતી હતી. તેમણે લગ્ન પહેલા બોલીવુડની રોમેન્ટિક ફિલ્મ ડીડીએલજેના શાહરૂખ અને કાજોલની જેમ ફિલ્મના આઇકોનિક સીન્સ રિક્રિએટ કર્યા હતાં. તેમણે ખેતરમાં પણ રોમેન્ટિક પોઝ આપ્યાં હતાં. સાથે જ તેમણે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતના ફેન્સને ખુશ કરી દીધાં હતાં.

ઉલ્લેખનીય છે કે દિપિકા અને શોએબ લોકપ્રિય ટીવી સિરિયલ ‘સસુરાલ સિમર કા’ના સેટ્સ પર કબીજાને મળ્યાં હતા અને અહીથી જ તેમની લવસ્ટોરી શરૂ થઇ હતી. આટલા વર્ષોના રિલેશનશીપ બાદ આખરે તેઓ લગ્નનાં બંધનમાં બંધાવા જઇ રહ્યાં છે.

This smile is priceless #ammipapa ❤❤ #dodilmilrahehain

A post shared by shoaib Ibrahim (@shoaib2087) on

Rab ne banadi jodi … #dodilmilrahehain @shoaib2087 @ms.dipika

A post shared by Sritama Guha (@shoaika_ki_hima) on

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter