PHOTOS : રિચા ચઢ્ઢા સહિત અનેક બી-ટાઉન સેલેબ્સે ક્રિસમસ પાર્ટીમાં કરી ધમાલ

ક્રિસમસનું સેબિબ્રેશન જે રીતે બીટાઉન સેલેબ્સ કરે છે, તે કંઇક અલગ જ હોય છે. તાજેતરમાં બોલીવુડના કેટલાક સ્ટાર્સે સાથે મળીને ક્રિસમસ પાર્ટી કરી હતી, જેમાં રિચા ચઢ્ઢા, રાજકુમાર રાવ, અલી ફઝલ જેવા અનેક બીટાઉન સેલેબ્સ સામેલ થયાં હતાં.

રિચા આ રેડ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.

રિચાએ તાજેતરમાં યૌન શોષણનો મુ્દ્દો ઉઠાવ્યો હતો, જેના કારણે તે ચર્ચામાં આવી હતી.

 

રિચાએ ફુકરે રિટર્ન્સ ફિલ્મમાં પણ ભોલી પંજાબણની ભૂમિકા ભજવી છે,જેને દર્શકોએ સારો આવકાર આપ્યો છે.

 

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ આ પાર્ટીમાં સાથે જોવા મળ્યાં હતાં.

કિર્તી કુલ્હારી અને સારાહ જેન ડાયસ.

સુરવીન ચાવલા અને રાગિની ખન્ના.

પતિ સાહિલ સાંઘા સાથે દિયા મિર્ઝા.

પ્રોડ્યુસર રિતેશ સિધવાની અને તેની પત્ની ડોલી.

સંજીદા શેખ પતિ આમિર અલી સાથે.

ગર્લ ફ્રેન્ડ પત્રલેખા સાથે રાજકુમાર રાવ.

રેડિયો જોકી મલિષ્કા અને એક્ટ્રેસ રિદ્ધીમાં પંડિત.

ફુકરે એકટર્સ મનજોત સિંહ અને પુલકિત સમ્રાટ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter