GSTV
Home » News » રિલાયન્સ Jioએ 4G ફોન કર્યો લોન્ચ, મળશે મફતમાં

રિલાયન્સ Jioએ 4G ફોન કર્યો લોન્ચ, મળશે મફતમાં

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે 40મી એન્યુઅલ જનરલ મીટિંગ મુંબઇમાં શરૂ થઇ ગઇ છે. AGMમાં મુકેશ અંબાણીએ કહ્યુ કે, 40 વર્ષમાં રિલાયન્સનો નફો 10 ગણો વધ્યો છે. RIL દેશમાં સૌથી મોટી કંપની બની ગઇ છે. કંપનીની આવક 3.60 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે.

AGMમાં મુકેશ અંબાણીએ કહ્યુ કે, મફતમાં 4G ફોન આપવાની જાહેરાત કરી છે. આ 4G ફિચર ફોન માટે 1500 રૂપિયાની ડિપોઝિટ લેવામાં આવશે જો કે આ ડિપોઝિટ 3 વર્ષમાં ગ્રાહકને પરત આપવામાં આવશે.25 ઓગસ્ટથી ફોનનું પ્રીબુકિંગ શરૂ કરી શકાશે.

જિયોએ સૌથી સસ્તા 4G ફોનની કરી જાહેરાત

આકાશ અને ઇશા અંબાણી લોન્ચ કર્યો ફોન

જિયો ફોન PM મોદીના ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ઇન્ડિયાના સપનાને પૂરુ કરે છે.: આકાશ અંબાણી

જિયો સિનેમા, જિયો ટીવી જેવા એપ પણ ફોનમાં પહેલાથી જ હશે.: આકાશ અંબાણી

નંબર 5 ડાયલ કરવા પર પેનિક એલર્ટ એક્ટિવેટ થઇ જશે: મુકેશ અંબાણી

જિયો ફોનમાં વૉઇસ કૉલ અને સર્ચ ફિચર: મુકેશ અંબાણી

જિયોના આ ફિચર ફોનથી વૉઇસ કમાન્ડથી તમે મેસેજ મોકલી શકો છો, કૉલ પણ કરી શકો છો: મુકેશ અંબાણી

જિયો ફોનમાં ટીવી કેબલની પણ સુવિધા હશે. આ ફોનને કોઇ પણ ટીવી સાથે કનેક્ટ કરીને ટીવીમાં જોઇ શકાશે: મુકેશ અંબાણી

જિયો ફોન પર ગ્રાહકોને અનલિમિટેડ ડેટા ઉપયોગ કરવાની સુવિધા મળશે: મુકેશ અંબાણી

જિયો ફોન પર કૉલ હંમેશા ફ્રી રહેશે: મુકેશ અંબાણી

આ વર્ષ બાદ જિયો ફોનમાં તમારા એકાઉન્ટમાંથી રૂપિયા પણ ટ્રાન્સફરી કરી શકાશે: મુકેશ અંબાણી

જિયો ફોન સંપૂર્ણ રીતે મેડ ઇન ઇન્ડિયા હશે.: મુકેશ અંબાણી

જિયો ફોનમાં 22 ભાષાઓ હશે.: મુકેશ અંબાણી

પ્રી-બુકિંગ કસ્ટમર્સને મળશે જલ્દી જિયો ફોન: મુકેશ અંબાણી

જિયો ફોન પર સસ્તા દરે ડેટા મળશે.: મુકેશ અંબાણી

જિયો ફોન પર રૂ.153માં આખો મહિનો ધન ધના ધન ઑફરનો લાભ મળશે.: મુકેશ અંબાણી

જિયો ફોનને ટીવી સાથે જોડી શકો છો.: મુકેશ અંબાણી

દર અઠવાડિયે 50 લાખ ફોન આપીશું: મુકેશ અંબાણી

15 ઓગસ્ટથી જિયો ફોનનું ટ્રાયલ થશે શરૂ: મુકેશ અંબાણી

જિયો ફોન માટે 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ કરવી પડશે, જે રિફંડેબલ હશે: મુકેશ અંબાણી

જિયો ફોન ઇન્ડિયાનો સૌથી ઇન્ટેલિજન્ટ સ્માર્ટફોન છે: મુકેશ અંબાણી

જિયો એ લોન્ચ કર્યા 2 પ્લાન:

જિયો ફોન પર 2 દિવસ માટેનો ટેરિફ પ્લાન 24 રૂપિયાનો હશે અને અઠવાડિયાનો પ્લાન 54 રૂપિયાનો હશે.

જિયો ટીવી જોવા માટે દર મહિને 309 રૂપિયાનો ચાર્જ આપવો પડશે: મુકેશ અંબાણી

સપ્ટેમ્બર સુધી જિયોના દેશભરમાં 10000 કસ્ટમર સર્વિસ સેન્ટર હશે: મુકેશ અંબાણી

જિયોની 4G કવરેજ 2G કવરેજથી પણ વધારે: મુકેશ અંબાણી

છેલ્લા 5 મહિનાથઈ ટ્રાઇની સ્પીડ ટેસ્ટ પોર્ટલમાં જિયોને નંબર 1 સ્થાન મળ્યુ છે: મુકેશ અંબાણી

જિયો ફિચર ફોન ગ્રાહકોની ડેટા પરેશાનીને દૂર કરશે: મુકેશ અંબાણી

ફિચર ફોનના ગ્રાહકો સુધી સસ્તા દરે ડેટા નથી પહોંચી શકતો: મુકેશ અંબાણી

જિયોના પ્રાઇમ સબ્સક્રાઇબર્સને ધન ધના ધન ઑફરનો લાભ મળતો રહેશે: મુકેશ અંબાણી

ભારતમાં 78 કરોડ મોબાઇલ ફોન છે. જેમાં 50 કરોડ ફિચર ફોનનો ઉપયોગ થાય છે.: મુકેશ અંબાણી

જિયો 6 મહિનામાં દુનિયાનો સૌથી મોટો નેટવર્ક બન્યુ: મુકેશ અંબાણી

મોબાઇલ ડેટા વપરાશમાં ભારતે અમેરિકા અને ચીનને પાછળ કરી દીધુ છે: મુકેશ અંબાણી

મોબાઇલ ડેટાનો ઉપયોગમાં ભારત ચીનથી આગળ, ભારત નંબર 1 પર છે.: મુકેશ અંબાણી

જિયો દુનિયાનો સૌથી મોટો મોબાઇલ વીડિયો નેટવર્ક: મુકેશ અંબાણી

જિયો પરથી દરરોજની 250 કરોડ મિનિટ કૉલ થઇ રહી છે: મુકેશ અંબાણી

જિયોના કસ્ટમર અકેલા દર મહિને 125 કરોડ ગીગાબાઇટ ડેટાનો ઉપયોગ કરે છે: મુકેશ અંબાણી

અમે PM મોદીને આભારી છીએ જેમના ડિજેટલ ઇન્ડિયાના કાર્યક્રમથી દેશના લોકોને ટેક્નૉલોજીનો લાભ મળી શક્યો: મુકેશ અંબાણી

અમે જિયોના યૂઝર્સ દુનિયાના કોઇ પણ ખૂણાથી કૉલ કરવાની સુવિધા આપી છે.: મુકેશ અંબાણી

જિયોએ દર સકેન્ડ 7 નવા કસ્ટમર્સને જોડ્યા: મુકેશ અંબાણી

170 દિવસોમાં જિયોની સાથે 10 કરોડ કસ્ટમર્સ જોડાયા: મુકેશ અંબાણી

રિલાયન્જ જિયોને માત્ર 10 મહિના થયા છે, જિયોએ એક પછી એક દરેક રેકોર્ડ તોડ્યા છે.: મુકેશ અંબાણી

40 વર્ષોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 10 હજાર ગણો વધ્યો: મુકેશ અંબાણી

40 વર્ષમાં રિલાયન્સના કર્મચારીઓની સંખ્યા 2,50,000 થઇ ગઇ: મુકેશ અંબાણી

40 વર્ષમાં 4700%ની ગ્રોર્થ થયો: મુકેશ અંબાણી

આજે અમારું વાર્ષિક ટર્નઓવર 3,30,000 કરોડ રૂપિયા છે.:મુકેશ અંબાણી

માત્ર 4 દાયકામાં રિલાયન્સ એક નાની સ્ટાર્ટઅપથી દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એક બની ગઇ: મુકેશ અંબાણી

 

 

 

 

 

 

Related posts

હાઉડી મોદીમાં શામેલ થવા ડોનાલ્ડ ટ્રમ્પ રવાના, NRG સ્ટેડિયમ તરફ લોકોનો ધસમસતો પ્રવાહ

Riyaz Parmar

PM મોદીની મેગા ઇવેન્ટ ‘Howdy Modi’ માટે હ્યૂસ્ટન જ કેમ પસંદ કરાયું? આ છે મોટું કારણ

Riyaz Parmar

વિશ્વની સૌથી લોકપ્રિય એપે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો શું છે મામલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!