રાજકોટમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઈ, આરોપીની ધરપકડ

રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. પીડિત બાળકીની વિધવા માતાની ફરીયાદને આધારે પોલીસે તપાસ ચલાવીને આરોપી મુરલી ભરવાડને ઝડપી લીધો છે.

તેની સામે નવ વર્ષની બાળકી પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. તેની સામે પોકસો સહિતની કલમો લગાવીને પોલીસે તેના મેડિકલ ચેકઅપ અને સાયન્ટિફિક પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે. બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે.

CRICKET.GSTV.IN

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter