રાજકોટ: શેરી ગલીમાં બાઈક પર ફરતા મોરારીબાપુનો વીડિયો વાઈરલ

રાજકોટમાં શેરી ગલીમાં બાઈક ફરતા મોરારીબાપુનો વીડિયો વાઈરલ થયો હતો. એક ભકતના કેહવાથી મોરારીબાપુએ બાઈકમાં સવાર થઈ ઈચ્છા પુરી કરી હતી. રોડ પર જોનારા લોકોને બાઇક પર મોરારી બાપુને જોઇને નવાઇ પામી ગયા હતા. જો કે સમાજને આધ્યાત્મિકતાનું જ્ઞાન આપનાર મોરારી બાપુએ બાઇક ચાલકને પોતાના જીવનની સુરક્ષા માટે હેલમેટ પહેરવું જોઇએ એવી કોઇ સલાહ સૂચન આપ્યુ હોય તેવુ વીડિયોમાં દેખાતુ નથી. અને બાઇક ચાલક પણ બિન્દાસ્ત પણે ખુલ્લે માથે અમુલ્ય જીવનનું મર્મ સમજ્યા વગર બાઇક હંકારી જાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter