GSTV
Home » News » રાહુલ ગાંધીનો મોદી સરકાર પ્રહાર, ભાજપના સાંસદો મોદી સામે એક શબ્દ નથી બોલી શકતા

રાહુલ ગાંધીનો મોદી સરકાર પ્રહાર, ભાજપના સાંસદો મોદી સામે એક શબ્દ નથી બોલી શકતા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢના રાયપુરથી કેન્દ્રની મોદી સરકાર પર આકરો પ્રહાર કર્યો હતો. તેઓએ દેશમાં ડરનો માહોલ છે. તેમ કહીને ભારતની તુલના પાકિસ્તાન સાથે કરી હતી. તેમણે કહ્યુ કે, આજે પ્રેસથી માંડીને ન્યાય પાલિકાને ડરાવવામાં આવી રહી છે. તેઓએ અમિત શાહને હત્યાનો આરોપ ગણાવતા કહ્યુ કે આ પ્રકારના લોકો પાર્ટી અદ્ક્ષ છે.

ભાજપના સાંસદો પણ મોદી સામે એક શબ્દ બોલી શકતા નથી. રાહુલ ગાધંધીએ ક્હયુ કે, સુપ્રીમ કોર્ટના ચાર જજોએ જનતા સમક્ષ આવીને પોતાની વ્યથા રજૂ કરવી પડી હતી.તેઓએ દેશની મહત્વની સંસ્થાઓ પર સંઘના લોકો કબ્જો જમાવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો.

Related posts

ગુજરાત પરથી ખતરો ટળ્યો પણ નવરાત્રિ બગાડશે વરસાદ, આવી આ નવી આગાહી

Karan

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

જમ્મુના કિશ્તવાડમાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ, BJP નેતાઓની હત્યાનો લાગ્યો છે આરોપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!