તસવીરો પરથી નજર નહીં હટાવી શકો આપ, આ ખૂબસૂરત પોલીસ ઓફિસરનો છે એક રાઝ

સોશિયલ મીડિયામાં કોઈ પણ ન્યૂઝ આવે તો તેને વાઇરલ થતા વાર નથી લાગતી, અને વાસ્તવિકતા કે સત્ય હકીકત જાણ્યા વિના જ ફોટા કે વીડિયો વાઇરલ થઈ જતા હોય છે.

 

#StreetWalks #travelfun #kainaatarora #shoppingtherapy #ShoppingGirlsAreTheHappiest

A post shared by Kainaat Arora ( Babyjaan ) (@ikainaatarora) on

 

આ જ રીતે તાજેતરમાં જ એક અહેવાલ આવ્યા હતા કે પંજાબના એસએચઓ મહિલા છે જે ઘણા સુંદર છે. અને તેઓ પંજાબના બઠિંડા પોલીસસ્ટેશનના એસએચઓ છે તેમનું નામ હરલીન માન છે. જોકે આ બધી બાબતની સચ્ચાઈ કંઈક જુદી છે. તમે જાણશો તમે પણ આ સચ્ચાઈ જાણીને હેરાન થઈ જશો.

#ShootLife 🎬🎬🎬 #Indian 🇮🇳

A post shared by Kainaat Arora ( Babyjaan ) (@ikainaatarora) on

સૌથી પહેલી વાત તો એ છે કે આ મહિલા પોલીસ નથી તે એક એકટ્રેસ છે જે પોલીસની ભૂમિકા ભજવી રહી છે.   જેનું અસલી નામ કાયનાત અરોરા છે. પંજાબી ફિલ્મ જગ્ગા જેઉંદા છે તેણો પોતે જ ઇનસ્ટાગ્રામ પર આ બાબતની પુષ્ટિ કરી છે.

#comingtolifesoon #kainaatarora As #harleenmaan @jeetkalsi9 @mikasingh presents #jaggajiyuandae makeup : @rajus_makeup

A post shared by Kainaat Arora ( Babyjaan ) (@ikainaatarora) on

કાયનાતે લખ્યું હતું કે  હરલીન  મારા પાત્રનું નામ છે   જે ફિલ્મનું નામ જગ્ગા જેઉંદા છે.  હું વાસ્તવિક જીવનમાં પોલીસ ઓફિસર નથી.   સોશ્યિલ મીડિયામાં ફોટો અપલોડ કર્યા બાદ લોકો મને પોલીસ ઓફિસર માનવા લાગ્યા હતા.

Mornings be like …. 🎬 🎬 🎬 #workmode #jaggajiyuandae 🎥

A post shared by Kainaat Arora ( Babyjaan ) (@ikainaatarora) on

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter