સૅન્સર બોર્ડની મંજૂરીના કારણે લટકી પડેલી ‘પાવર ઑફ પાટીદાર’ અહીં કરાશે રિલીઝ

પાટીદાર અનામત આંદોલન પર બનેલી ફિલ્મ ‘પાવર ઓફ પાટીદાર’ને રિલિઝ કરવા સેન્સર બોર્ડે ભલે મંજૂરી આપી ના હોય પણ આ ફિલ્મને ખરીદવાની તૈયારી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ બતાવી છે. સેન્સર બોર્ડે ફિલ્મને મંજૂરી ના આપતા ફિલ્મ હાલમાં લટકી પડી છે. ત્યારે હવે આ ફિલ્મને સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચાડવામાં આવશે. જે અંગેના માહિતી ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરે આપી હતી.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter