PHOTOS : 71 વર્ષના થયાં રણધીર કપૂર, દિકરીઓએ આ રીતે ઉજવ્યો જન્મદિવસ

બોલીવુડના પીઢ અભિનેતા રણધીર કપૂરે 15 ફેબ્રુઆરીએ પોતાનો 71નો જન્મદિવસ ઉજવ્યો. તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે તેમની દિકરીઓ કરીના અને કરિશ્માએ એક ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતુ. મુંબઇમાં આયોજિત આ પાર્ટમાં સમગ્ર કપૂર પરિવારે હાજરી આપી હતી. કરીશ્મા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પાર્ટીની તસવીરો શેર કરી હતી.

PHOTOS: 71 साल के हुए रणधीर कपूर, बेटियों ने ऐसे मनाया B'day

કરિશ્માએ રણધીર કપૂરના જન્મદિવસે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

કરિશ્માએ અન્ય એક તસવીર શેર કરી હતી જેમાં તે બબિતા, રણધીર, કરીના અને સૈફ સાથે જોવા મળી રહી છે.

PHOTOS: 71 साल के हुए रणधीर कपूर, बेटियों ने ऐसे मनाया B'day

પાર્ટીમાં બબિતા અને કરિશ્મા કપૂર.

PHOTOS: 71 साल के हुए रणधीर कपूर, बेटियों ने ऐसे मनाया B'day

કરિશ્મા અને બબિતા સાથે રણધીર કપૂર.

PHOTOS: 71 साल के हुए रणधीर कपूर, बेटियों ने ऐसे मनाया B'day

એક્ટર અને કઝીન અરમાન જૈન સાથે કરીના કપૂર ખાન.

PHOTOS: 71 साल के हुए रणधीर कपूर, बेटियों ने ऐसे मनाया B'day

ઋષિ કપૂરે પણ પત્ની નીતૂ સાથે આ પાર્ટીમાં હાજરી આપી હતી.

PHOTOS: 71 साल के हुए रणधीर कपूर, बेटियों ने ऐसे मनाया B'day

રણધીર કપૂરના જન્મદિવસની ઉજવણીમાં પહોંચેલા તેમના ભાઇ રાજીવ કપૂર.

PHOTOS: 71 साल के हुए रणधीर कपूर, बेटियों ने ऐसे मनाया B'day

કરિશ્મા પોતાની દિકરી સમાયરા અને દિકરા કિયાન સાથે ઉપસ્થિત રહી હતી.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter