પાલનપુરઃ શિક્ષિકાના ત્રાસથી સ્વમાન નગર શાળામાં કરાઈ તાળાબંધી

પાલનપુરની સ્વમાન નગર શાળામાં તાળાબંધી કરવામાં આવી છે. શિક્ષિકાના વર્તનને લઈ વાલીઓમાં રોષ વ્યાપો હતો આખરે તેમણે તાળાબંધી કરી હતી. શિક્ષિકા દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાલીઓએ શિક્ષિકાની બદલી કરવાની માંગ કરી છે. અનઅનઅને જ્યાં સુધી શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી શાળાને તાળું બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter