નિન્જા એઝદલે કરાવ્યું એંવું ફોટોશૂટ કે ફોટોગ્રાફરને પણ વળી ગયો પરસેવો

હોલિવૂડ અભિનેત્રી નિના એઝ્દલે એવું ફોટો શૂટ કરાવ્યુ હતું કે તે જોઇને ફોટોગ્રાફરને પણ પરસેવો લૂછવાની નોબત આવી હતી. નિના એઝ્દલ પોચતાના બોલ્ડ અને હોટ લુકની સાથે સાથે બોયફ્રેન્ડ લિયનાર્ડો ડિ કેપ્રિયો સાથેના સંબંધોને કારણે પણ ચર્ચામાં રહે છે.

નિના તેના ન્યૂડ ફોટોગ્રાફર્સને કારણે પણ ચર્ચામાં રહે છે.  તેના ફેન્સની તેની આવી જ તસવીરોની રાહ જોતા હોય છે.

તે બોલ્ડ મોડલ હોવાની સાથે સાથે  સકસેસફુલ પણ છે. તેણે તાજેતરમાં જે  ન્યૂજ પોઝ આપ્યા હતા તે ઘણા વાઇરલ થયા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter