GSTV
Home » News » જો તમારે કરવો છે વડાપ્રધાન મોદીનો સંપર્ક, તો આ રહી તેમની તમામ સંપર્ક માહિતી

જો તમારે કરવો છે વડાપ્રધાન મોદીનો સંપર્ક, તો આ રહી તેમની તમામ સંપર્ક માહિતી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇ સેલિબ્રિટીથી ઓછા નથી. એક સેલિબ્રિટીની જેમ જ લોકોમાં તેઓ લોકપ્રિય છે અને લોકો તેમને ફૉલો કરે છે. લાખોની સંખ્યામાં લોકો કોઇને કોઇ કારણોથી તેમને મળવા માંગે છે. આ પાછળ કેટલાય કારણો હોઇ શકે છે, કેટલાક ફરિયાદ કરવા, કેટલાક તેમની આલોચના કરવા તો કેટલાક તેમને પસંદ કરતા હોવાથી તેમને મળવા માગતા હોય છે. સામાન્ય રીતે વડાપ્રધાનો જનતા સાથે સીધો સાર્વજનિક સંપર્ક રાખવાનું ટાળે છે, પરંતુ PM નરેન્દ્ર મોદી આ મામલે એક અપવાદરૂપ સાબિત થયા છે. PM મોદી લોકોને પોતાના સુધી અને પોતાની ટીમ સુધી પહોંચવાની પૂરતી પરમિશન આપે છે. જો તમે પણ ઈચ્છો તો પ્રધાનમંત્રી મોદીને સીધો સંપર્ક કરી શકો છો.

સોશિયલ મીડિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખી દુનિયામાં સોશ્યલ મીડિયામાં સૌથી વધારે એક્ટિવ રહેનારા અને પ્રતિક્રિયા આપનારા નેતાઓમાં સમાવેશ થાય છે. વેરિફાઇડ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર તેમણે ફૉલો કરીને તેમનો સંપર્ક કરી શકો છો.

ફેસબુક (Facebook): http://www.facebook.com/narendramodi

ટ્વિટરTwitter): http://twitter.com/narendramodi

(તમે આ સોશ્યલ મીડિયા એકાઉન્ટની મદદથી PM મોદી તમારા ટ્વિટમાં ટેગ પણ કરી શકો છો,@PMOIndia or @Narendramodi.)

ગૂગલ પ્લસ (Google Plus): http://plus.google.com/+NarendraModi

યૂટ્યૂબ (Youtube): http://www.youtube.com/user/narendramodi

દેખીતી રીતે પ્રધાનમંત્રી માટે વિભિન્ન માધ્યમોથી અવનારા સંદેશો પર પ્રતિક્રિયા આપવાની સંભવ નથી. જોકે આ કામ માટે તેમની પાસે એક ટીમ છે. PM મોદીની ટીમ સંદેશો પર તરત પ્રતિક્રિયા આપવાની સાથે લોકોને ફરિયાદને સાંભળે છે.

PM મોદીની સાથે ઇ-મેલની મદદથી જોડાવો:

પ્રધાનમંત્રી કાર્યાલયથી connect@mygov.nic.inની મદદથી જોડાઇ શકાય છે. આ એકાઉન્ટ વિશેષ રીતે લોકો સાથે વાતચીત કરવામાં માટે બનાવવામાં આવ્યુ છે. કોઇ પણ PMOને સાર્વજનિક ફરિયાદ અને શાસન સંબંધિત મુદ્દાઓને લખી શકે છે. PM મોદીની સાથે આ ઇમેલ આઇડીથી પણ જોડાઇ શકાય છે-narendramodi1234@gmail.com અને PMO ઇમેલ આઇડી-connect@mygov.nic.in.

આ સિવાય કોઇ PM મોદીને એડ્રેસ પર પણ ફરિયાદ મોકલી શકે છે:

Web Information Manager, South Block, Raisina Hill, New Delhi -110011 — Phone Number – +91-11-23012312

Fax – +91-11-23019545 , 23016857.

જો તમે PM મોદીની સાથે http://pmindia.gov.in જોડાવવા માંગો છો તો તમારે પત્રમાં લખવું પડશે- “Honourable Prime minister of India” અને તેને PM મોદીના સત્તાવાર સરનામાં (7, Race Course Road, New Delhi) લખવું પડશે, ત્યારબાદ તે ડિરેક્ટ PM મોદી પાસે પહોંચી જશે.

જનતાની સાથે વાતચીત કરવા માટે ઇ-ગવર્નેસનો પણ ઉપયોગ કરે છે PM મોદી:

સાર્વજનિક ફરિયાદ નિવારણ માટે એક પોર્ટલ હાજર છે, જેના પર ડિરેક્ટ PM મોદીને તમારી સમસ્યા જણાવી શકો છો, જરૂર પડે તો અટેચમેન્ટ પણ કરી શકો છો. PM મોદી આ પોર્ટલની મદદથી લોકોને સૂચન, ફિડબેક, ફરિયાદ, શુભકામના, મળવાનો સમય તથા અનુરોધનો સંદેશ લખે છે. તમે PM મોદીએ આ http://pgportal.gov.in/pmocitizen/Grievancepmo.aspx પત્ર લખી શકો છો.

MyGov.in  પોર્ટલ પણ લોકોમાં સંપર્ક સ્થાપિત કરવા માટે જરૂરી વિકલ્પ પ્રદાન કરે છે. તમે અહિયા ટૉક, રેડિયો પ્રસારણ, મંચની ચર્ચા વગેરેના સમયે લાઇવ વાતચીત કરી શકો છો. ટીમ PMO સક્રિય રૂપે અહીંયા પ્રતિક્રિયા આપે છે http://www.mygov.in/home/61/discuss/

ફોન નંબર:

જો તમે PM મોદીનો સંપર્ક કરવા માટે પારંપરિક રીત અપનાવવા ઇચ્છો છો તો તેમના ઘર અથવા તો ઑફિસ પર ફોન, ફેક્સ કરીને તમારી ફરિયાદ દાખલ કરી શકો છો.

PMO: 011-23012312

PMO Fax: 011-23016857

PM Modi’s contact numbers: 011-23015603, 11-23018939, 011-23018668

PMO helpline: +91-1800-110-031

Related posts

દીદીની મુશ્કેલીમાં વધારો, પ.બંગાળમાં ડોક્ટરની હડતાળ બાદ રાજ્યના કર્મચારીઓની હડતાલ

Nilesh Jethva

Budget 2019: બજેટમાં ફેરફારની શક્યતા, 10 લાખ સુધીના પગારદારને મળશે મોટી રાહત

Riyaz Parmar

રાજ્યની આ શાળાના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, જાણો શું છે મામલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!