એકતા લાવશે નવી નાગિન,ઇન્સ્ટાગ્રામ ઉપર કરી  દીધી આવી પોસ્ટ

ટેલિવૂડ ક્વીન એકતા કપૂર પોતાની નાગિરન મૌનીથી નારાજ થઈ ગઈ હોવાના અહેવાલ આવી રહ્યા છે.  અને તેથી જ એકતાએ મૌનીને પોતાની નાગિનની આગામી સીરીઝમાં લીધી જ નથી.

એકતા કપૂરે મૌની રોયને જ નહીં પરંતુ કાલી નાગિન બનનારી અદા ખાનને પણ બહારનો રસ્તો દેખાડી દીધો છે.  અને એકતાએ જ આ વાત ઇનસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવી હતી.   તેણે પોસ્ટ પર લખ્યુ હતું કે ગેસ હૂ..

તો બીજી તરફ મૌની રોયને એક પછી એક બોલિવૂડ ફિલ્મસ મળી રહી છે મૌનીએ ગોલ્ડ બાદ અયના મુખર્જીની બ્રહ્માસ્ત્ર  સાઇન કરી લીધી હોવાના અહેવાલ પણ છે.  ઉલ્લેખનીય છેકે નાગિનને બંને સિઝનમાં દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter