બંધ થઇ જશે મોબાઇલ સેવા!, જાણો શું છે આ SMS પાછળની હકીકત

વોડાફોન, એરટેલ અને આઇડિયાના કેટલાંક ગ્રાહકોને એક એસએમએસ આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કંપનીઓનું સિમ યુઝ કરતા ગ્રાહકોની વોઇસ સર્વિસ બંધ થઇ જશે. આ મેસેજ, આઇડિયા સહિત રિલાયન્સ જિયોના ગ્રાહકોને પણ મળી રહ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો તમે પોતાના મોબાઇલ પર વોઇસ કોલિંગની સર્વિસ ચાલુ રાખવા માંગતાં હોય તો તમારે નંબર પોર્ટ કરાવી લેવો જોઇએ.

Image result for person using phone india

આ એસએમએસ મળ્યા બાદ અનેક યુઝર્સે તેને ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. તેમાં તેમણે આ એસએમએસના સ્ક્રીનશોટ પોસ્ટ કરીને ટેલિકોમ કંપનીઓને પૂછ્યું છે કે ખસે આ એસએમએસમાં કેટલી હદે વાસ્તવિકતા છે.

बंद हो रही है मोबाइल सर्विस! जानिए आपको मिले इस SMS का सच

યુઝર્સના સવાલોનો જવાબ એરટેલ અને આઇડિયા સહિત અન્ય કંપનીઓએ પણ આપ્યો છે. આ કંપનીઓએ આ એસએમએસની હકીકત જણાવી છે, જે તમારે પણ જાણવી જરૂરી છે.

बंद हो रही है मोबाइल सर्विस! जानिए आपको मिले इस SMS का सच

ટ્વિટર પર યુઝર્સે આ એસએમએસને લઇને કરેલી પોસ્ટ બાદ આઇડિયા અને ભારતી એરટેલે આ એસએમએસમાં કોઇ વાસ્તવિકતા ન હોવાનું જણાવ્યું હતું.  તેમણે પોતાના ગ્રાહકોને આ એસએમએસ પર વિશ્વાસ ન કરવા કહ્યું છે.

बंद हो रही है मोबाइल सर्विस! जानिए आपको मिले इस SMS का सच

તેવામાં જો તમારી પાસે પણ કોઇ આવો એસએમએસ આવે તો કોઇપણ ટેલિકોમ ઓપરેટરને પુછ્યા વિના કોઇપણ પગલું ન લો. તેનાથી તમને જ નુકસાન થઇ શકે છે.

बंद हो रही है मोबाइल सर्विस! जानिए आपको मिले इस SMS का सच

 આ ટેલિકોમ કંપનીઓએ પોતાના ગ્રાહકોને આ એસએમએસની ગેરમાર્ગે ન દોરવાઇ જવાની સલાહ આપી છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter