GSTV
Home » News » GSTનો અમલ : કઈ વસ્તુ પર લાગશે કેટલા ટકા ટૅક્સ, જુઓ સંપૂર્ણ યાદી

GSTનો અમલ : કઈ વસ્તુ પર લાગશે કેટલા ટકા ટૅક્સ, જુઓ સંપૂર્ણ યાદી

1 જુલાઇથી  દેશમાં એકીકૃત ટેક્સના રૂપમાં લાગુ થવા જઇ રહેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી માટે કેન્દ્ર દ્વારા મધરાતથી અમલમાં આવનાર છે ત્યારે જીએસટીના તમામ ચાર સ્લેબ 5 ટકા, 12 ટકા, 18 ટકા તેમજ 28 ટકા રહેશે. આ પ્રમાણેના દરે જીએસટી વસૂલાશે. ઉલ્લેખનીય છે કે, આજ મધરાતે સંસદમાં ખાસ કાર્યક્રમ હેઠળ જીએસટીનો અમલ કરાશે. આ માટે ખાસ જીએસટી સમારોહનું આયોજન કર્યું છે.

 

આ વસ્તુઓ પર લાગશે 28 ટકા સ્લેબ

-ચોકલેટ, કસ્ટર્ડ પાઉડર, ઇન્સ્ટેટ કોફી
-પાઉડર, હેર ડાઇ, હેર ક્રીમ, પરફ્યૂમ, સ્ક્રીન કેર પ્રોડક્ટ
-મૈનિક્યોર અને પૈડીક્યોર પ્રોડક્ટ, સનસ્ક્રીન લોશન
-લિક્વિડ શોપ, ડિટરજર્ન્ટ, શેવિંગ ક્રિમ, રેજર, આફટર શેવ
-ઇલેકટ્રીક હીટર, ઇલેકટ્રીક હોટ પ્લેટ, વેક્યૂમ ક્લીનર, ડિશ વોટર
-ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, ચામડાની વસ્તુઓ, વિગ
-પ્રિન્ટર ઝેરોક્ષ મશીન, ફેક્સ મશીન
-ઘડિયાળ, વીડિયો ગેમ કંસોલ
-સિમેન્ટ, પેન્ટ વાર્નિશ, પુટ્ટી, પ્લાય બોર્ડ
-માઇકા, ટાઇલ્સ અને સિરામિક પ્રોડ્કટ, સ્ટીલ પાઇપ
-પ્લાસ્ટિકના બાય ફિટિંગ્સ અને પ્લાસ્ટિકની ફ્લોર કવરિંગ
-એલ્યૂમિનિયમના બારી બારણાની ફ્રેમ
-ઇનસુલેટેડ વાયર, લેમ્પ, લાઇટ ફિટિંગ્સ

આ ચીજ-વસ્તુઓ પર 18 ટકા સ્લેબ

-સાબુ, ટૂથ પેસ્ટ, હેર ઓઇલ
-કોર્ન ફ્લેક્ષ
-પેસ્ટ્રી, કેક, જામ, જેલી, આઇસ્ક્રીમ
-મિનરલ વોટર
-કોટન પીલો
-કોયર મેટ્રેસ
-રજિસ્ટ્રીર, એકાઉન્ટ બુક, નોટબુક, ઇરેઝર, ફાઉન્ટેશન પેન
-નેપકિન, ટિશ્યૂ પેપર, ટોયલેટ પેપર
-પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ
-કેમેરા, સ્પીકર, પાઇપ, હેલમેટ, કેન, શીટ
-કીટનાશક, રિફૈક્ટરી સિમેન્ટ
-પ્લાસ્ટિકની ટ્યૂબ, પાઇપ અને ઘરેલુ સામાન
-બાયોડીઝલ, ટ્યૂબ, પાઇપ, નટ, બોલ્ટ
-એલબીજી સ્ટ્વ
-ઇલેકટ્રિક મોટર, જનરેટર
-ચશ્માની ફ્રેમ, ગોગલ્સ, ઓપ્ટિકલ ફાઇબર
-વિકલાંગોની કાર
-નિકોટિન ગમ
-મિક્સ ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ
-કંસેટ્રેટ, ડાયબેટિક ફૂડ

 

આ વસ્તુઓ પર 12 ટકા સ્લેબ

-મોબાઇલ ફોન
– ઘી, બટર ઓઇલ
-ડ્રાય ફ્રૂટ, ફ્રૂટ અન વેજીટેબલ જ્યૂસ
-સોયા મિલ્ક જ્યૂસ, સોયા દૂધ યુક્ત ડ્રિંક્સ
-અગરબત્તી, મીણબત્તી
-આયુવેર્દિક-યૂનાની અને સિદ્વા હોમિયો દવાઓ
-પ્રોસેસ્ક અન ફ્રીઝન માંસ-માછલ
-ચશ્માના લેન્સ
-પેન્સિલ શાપર્નર
-છરી,
-એલઇડી લાઇટ
-રસોડુ અને બાથરૂમની સિરામિક વસ્તુઓ
-સ્ટીલ તાંબુ અને એલ્યુમિનિયમના વાસણો
-ઇલેક્ટ્રીક વાહન, સાઇકલ, સાઇકલના પાર્ટ્સ
-રમતના સાધનો

આ વસ્તુઓ પર 0 ટકા સ્લેબ

-ઘઉં, ચોખા, અન્ય અનાજ, લોટ
-મેંદો, બેસન
-મમરા
-બ્રેડ
-ગોળ
-દૂધ,દહીં, લસ્સી
-ખુલ્લુ પનીર
-ઇંડા, માંસ, માછલી
-મધ
-તાજા ફળ, શાકભાજી
-પ્રસાદ
-મીઠું
-કંકુ, બિંદી. સિંદૂર, બંગડી
-પાનના પત્તા
-સ્ટેમ્મ પેપર, કોર્ટના કાગળ
-પત્રો, પુસ્તકો, પેન્સિલ, ચોક, સ્લેટ, નકશા એટલાસ
-સમાચાર પત્ર, સમાચાર પત્રિકા
-લોહી, સાંભળવાના મશીન
-ખેતીના ઓજારર,
-માટીના વાસણ, હેન્ડલૂમ
-ગર્ભનિરોધક

આ ચીજ વસ્તુઓ પર 5 ટકા સ્લેબ

-ખાદ્ય તેલ,
-બાળકો માટેનો દુધનો ખોરાક
-બ્રાન્ડેડ અનાજ, બ્રાન્ડેડ લોટ, પેકિંગવાળુ પનીર
-મિઠાઇ, ખાંડ, ચા-કૉફી
-સૂકી માછલી
-મિક્સ પેસ્ટ્રી, પિત્ઝા બ્રેડ, ટોસ્ટ બ્રેડ
-પ્રોસેસ્ક અને ફ્રીઝન કરેલા ફળ, પ્રોસેસ્ક અને ફ્રીઝન કરેલા શાકભાજી
-રસોઇ ગેસ
-મસાલા
-સાબદાણા
-ઝાડુ
-જ્યૂસ
-ક્રીમ
-લવિંગ, જાયફળ
-સ્ટેન્ટ, બ્લડ વેક્સીન
-જીવન રક્ષક દવાઓ
-સોલાર વોટર હીટર
-ઇંટ, માટીની ટાઇલ્સ
-કોલસા. લિગ્નાઇટ
-સાઇકલ અને રિક્ષાના ટાયર
-કોલ ગેસ
-ટ્રાયસાઇકલ, લાઇફબોટ
-હેપેટાટિસ ડાયગ્નોસિસ કિટ
-ડ્રગ ફોર્મૂલેશન, વ્હીલચેર
-ન્યૂઝ પ્રિન્ટ, બ્રોશર, લીફલેટ
-રાશનનુ કેરોસીન
-રિન્યૂએબલ એનર્જી ડિવાઇસ

 

 

 

Related posts

પાકિસ્તાન: કરાચીમાં 320 રૂપિયા કિલો ટામેટા, લોકો 1-2 નંગ ખરીદવા મજબૂર

Bansari

NDAમાંથી બહાર થતા શિવસેનાના તેવર બદલાયા, સંસદમાં ખેડૂતોના મુદ્દે કર્યુ પ્રદર્શન

Bansari

દરિયાકિનારે ચારેબાજુ સેંકડો મૃત પક્ષીઓ જોવા મળ્યા, વાતાવરણમાં થયેલો ફેરફાર જવાબદાર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!