ટ્રોલર્સે કહ્યું ‘નાજાયઝ’ તો મસાબાએ આપ્યો આવો જડબાતોડ જવાબ

એકટ્રેસ નીના ગુપ્તાની ડિઝાઇનર દીકરી મસાબા ગુપ્તાએ જ્યારે દિલ્લીમાં ફટાકડા પર લગાવેલા પ્રતિબંધનું સમર્થન કર્યુ ત્યારે  તે ટોલર્સનો શિકાર બની હતી. અને લોકોએ તેને નીતા તથા વિવિયન ચિચાર્ડની નાજાયઝ સંતાન ગણાવી હતી.   આ રીતે ટ્રોલ થયા બાદ મસાબાએ એક ઓપન લેટર લખ્યો હતો અને કહ્યું હતું કે    તેને બે મહાન વ્યક્તિઓનું સંતાન હોવા બદલ ગર્વે છે.

 

For them ‘bastard kids’.🤡

A post shared by Masabs 🍒 (@masabagupta) on

તેણે લખ્યું હતું કે  મને ખૂબ ગર્વનો અનુભવ થાય છે  અને હું સૌથી વૈધ વ્યક્તિઓની અવૈધ સંતાન છું અને આ લોકોએ અંગત રીતે તથા મારા વ્યવસાયની રીતે પણ મને ખૂબ આગળ વધારી છે.

મસાબાએ ટ્રોલર્સને ઓપન લેટર લખતા બોલિવૂડમાંથી સોનમ કપૂર અને  ચેતન ભગતથી માંડીને ઘણા લોકો મસાબાના સપોર્ટમાં આવ્યા હતા.

 

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage