મકર સંક્રાતિના દિવસે કરો રાશિ પ્રમાણે દાન, થશે ફાયદો

રાશિ પ્રમાણે મરકસંક્રાંતિના દિવસે દરેક વ્યક્તિએ પોતાની રાશિ પ્રમાણે  દાન કરવું  જોઈએ. તેના કારણે વ્યક્તિના અધૂરા કે અટકેલા કામો પૂરાં થાયછે

મેષઃ તાંબાની વસ્તુ,દહી

વૃષભઃ ચાંદી તલ

મિથુનઃ પીળુ વસ્ત્ર, ગોળ

કર્કઃ સફેદ ઉન, તલ

સિંહઃગોળ, ઘઉં

કન્યા: લીલા મગ, તલ

તુલા: ગોળ, સાત પ્રકારના અનાજ

વૃશ્ચિકઃ લાલ વસ્ત્ર, દહીં

ધનઃ પીળા વસ્ત્ર, ગોળ

મકરઃ ધાબળો અને ગોળ

કુંભઃ કાંબળો અને ઘી

મીનઃ ચણાની દાળ અને તલ

મકરસંક્રાંતિના દિવસે સામાન્ય રીતે રાશિ વિચાર્યા વિન દાન કરવું હોયતો  તલ, ગોળ ખિચડી અને ધાબળાનું દાન અવશ્ય કરવું.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter