NEWS VIDEO

અમદાવાદઃ આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી જાણો

તો આજે રાજ્યના છોટાઉદેપુર, અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદ બાદ હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના પંથકમાં…

VIDEO: અમદાવાદમાં ફરી રસ્તા પર પડેલા ભૂવામાં બાઈક ચાલક ખાબક્યો

અમદાવાદના બહેરામપુરામાં ખોડીયારનગર ચાર રસ્તા મસ મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવામાં બાઇક ચાલક ખાબક્યો હતો. જો કે લોકો સમય આવતા બાઇક ચાલકને બચાવી લીધો હતો જ્યારે કે બાઇક ભૂવામાં ગરક થઇ ગઇ હતી. તો હવે તંત્ર આ ભૂવા બાદ…

સુરતની હીરા કંપનીના બે કર્મચારીઓ હોંગકોંગમાં લૂંટાયા, જુઓ સીસીટીવી

ફકત આપણે ત્યાં જ ચીલઝડપની ઘટના બને છે તેવું નથી. હોંગકોંગ જેવા દેશમાં પણ આવી ઘટના બનતી હોય છે. અને ક્યારેક આવી ઘટનામાં આપણા ભારતીયો પણ ભોગ બનતા હોય છે. આવી જ ઘટના હોંગકોંગના કોવુન સિટીમાં બની છે. જ્યાં સુરતની…

બનાસકાંઠાઃ તંત્રની આ હદ સુધીની બેદરકારીથી ખેડૂતો થઈ રહ્યા છે હેરાન

એક તરફ બનાસકાંઠામાં કેનાલમાં ગાબડાં પડવાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. જયારે સરહદી વિસ્તારમાં એવા પણ ગામડાઓ છે કે, જ્યાં પાણી માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારી અને કેનાલમાં વારંવાર પડતા ગાબડા ભ્રષ્ટાચારની પ્રતિતી કરાવે…

રાજકોટમાં સૌરાષ્ટ્રના 26 યાર્ડના હોદ્દેદારોની બેઠક મળી, જેમાં ખેડૂતો હાજર રહ્યા

રાજકોટમાં સૌરાષ્ટ્રના 26 યાર્ડના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં વેપારી એસોસિએશન, કમિશન એજન્ટ અને ખેડૂતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ટેકાના ભાવની જગ્યાએ ભાવાંતર યોજના દાખલ કરવાની માંગ ઉઠી છે. ટેકાના ભાવે ખરીદાતી જણસીમાં એકંદરે ખોટ જતી હોવાનું પણ જણાવવામાં…