દીકરીને જોઇને કૃણાલ ખેમુની લાગણી છલકાઈ, સોહાએ શેર કરી તસવીર

સોહા અલી ખાન થોડા દિવસો પહેલા જ માતા બની છે અને હાલમાં સોહા અને કૃણાલ ખેમું નવા નવા પેરેન્ટિંગની મજા લઈ રહ્યા છે. સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર તો  સોશ્યિલ મીડિયામાં છવાયેલો જ છે પરંતુ ઇનાયાએ પણ જન્મતાની સાથે જ લોકોનું એટેન્શન મેળવવાનું શરૂ કરી દીધું છે.

સોહા અલી ખાને દીકરી ઇનાયા તથા પિતા કૃણાલ ખેમુની એક સુંદર મજાની તસવરી શેર કરી હતી. જમાં ઇનાયાનો ચહેરો તો નથી દેખાતો પરંતુ  કૃણાલ ખેમુ દીકરીને હાથમાં લઇને જોઈ રહ્યો છે. અને ઇનાયાના કાળા ભમ્મર વાળ જોવા મળી રહ્યા છે.

Bliss ❤️

A post shared by Soha (@sakpataudi) on

સોહાએ આ તસવીર શેર કરીને લખ્યું હતું કે  બ્લેસ,

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter