IPLમાં રંગ જમાવતો આ ગુજરાતી ક્રિકેટર બંધાશે લગ્નના બંધનમાં,  જુઓ ફિયાન્સી સાથેની રોમેન્ટિક  તસવીરો

ગુજરાતનો સ્ટાર ક્રિકેટર ગણાતો કૃણાલ પંડ્યા તેની વાગ્દત્તા પંખુરી શર્મા સાથે બહુ જલદી લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આ લગ્ન મુંબઇમાં થશે.

કૃણાલ ક્રિકેટ ક્ષેત્રે સક્રિય છે તો  પંખુરી માર્કેટિંગના ક્ષેત્રમાં કામ કરે છે. પંખુરીને કૃણાલના ભાઈ હાર્દિક પંડ્યા સાથે પણ સારી મિત્રતા છે પંખુરીએ હાર્દિકના જન્મદિવસે કંઇક આ  રીતે વિશ કર્યું હતું.

પંખુરી મુંબઇમાં આઇપીએલની મેચ દરમિયાન કૃણાલ સાથે જોવા  મળી હતી ત્યારથી  આ બંનેના સંબંધોની ચર્ચા થઈ રહી હતી.

😎💁🏼

A post shared by Pankhuri Sharma.. (@pankhuriisharma) on


કૃણાલ તથા  પંખુરીન લગ્ન 27 ડિસેમ્બરે મુંબઇના જે. ડબલ્યું મેરિયોટ્ટમાં થશે. જેની તૈયારીઓમા પરિવાર અત્યારથી જ મુંબઇ પહોંચી ગયો છે.

 

#Throwback #Diwali ❤️✨

A post shared by Pankhuri Sharma.. (@pankhuriisharma) on

આ લગ્નમાં સિને જગતના તેમજ ક્રિકેટ જગતની મોટી સેલિબ્રિટીઓ પણ સામેલ થશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage