સાંભળ્યુ તમે ? કિંજલ દવેનું નવું ગીત ‘લેહરી લાલા’

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત  બાદ હવે નવું ગીત ધૂમ મચાવી રહ્યું છે. તેના નવા ગીતનું ‘લેહરી લાલા’ પણ લોકોમાં લોકપ્રિય થઇ રહ્યુ છે. આ ગીતમાં ગુજરાતની વિશેષતા બતાવવામાં આવી રહી છે.

કિંજલ દવેના આ નવા ગીતમાં ‘લેહરી લાલા’માં ગાંધીજી, નરેન્દ્ર મોદી, સરદાર વલ્લભભાઇ પટેલ,ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી અને ગૌતમ અદાણીનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સિવાય તેણે ગુજરાતની વિશેષતાઓ, લોકપ્રિય સ્થળો તથા ઉપલબ્ધિઓને વર્ણવી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter