એલિસન જેનીએ જાહેરમાં કેટ વિન્સલેટને કરી એવી કીસ  કે વીડિયો થઈ ગયો વાઇરલ

એલિસન જેનીએ જાહેરમાં કેટ વિન્સસલેટને એવી કીસ કરી તેનો વીડિયો અને તસવીરો વાઇરલ થઈ ગઈ છે.  તાજેતરમાં જ પૂર્ણ થયેલા 21માં એન્યુઅલ હોલિવૂડ ફિલ્મ અવોર્ડ શો બાદ બધા  જ આ કારણોસર કેટ વિન્સલેટ અને એલિસન જેનીને યાદ કરી રહયા છે. વાસ્તવમાં આ શો દરમિયાન જેનીએ કેટને કિસ કરી લીધી હતી.

57 વર્ષીય જેનીએ  42 વર્ષની કેટને કિસ કરી લેતા  કે શો જોનારા  લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter