સની લિયોની સાથે સ્પર્ધામાં ઉતર્યો કોમેડિયન કપિલ, હવે થશે જોવા જેવી!

કપિલ શર્મા પોતાની ફિલ્મ ફિરંગીનો પ્રોડ્યૂસર પણ બન્યો છે અને આ બાબતે તેણે બધાને ચોંકાવી દીધા હતા.  જોકે આ દરમિયાન તે ફસાઈ ગયો છે. અને તેની સીધી અથડામણ બોલિવૂડની હોટ એકટ્રેસ સની લિયોની સાથે થઈ રહી છે.

જોકે આવી અથડામણોની બોલિવૂડમાં નવાઈ નથી. કપિલ અને સની લિયોની વચ્ચે આ અથડામણ અને સ્પર્ધા એવી છે કે બંનેની ફિલ્મ આગામી અઠવાડિયે   રીલીઝથઈ રહી ચે જે દિવસે કપિલની  ફિરંગી રીલીઝ થઈ રહી છે તે જ દિવસે સની લિયોની અને અરબાઝ ખાનની તેરા ઇંતઝાર પણ રીલીઝ થઈ રહી છે.

કપિલ શર્માની ફિરંગી પીરિયડ ફિલ્મ છે તો  તેરા ઇન્તઝાર એક પેઇન્ટરની સ્ટોરી છે જેમાં સનીનો હોટ અંદાઝ જોવા મળી રહ્યો છે.સની અને કપિલનું આગવું ફેન ફોલોઇંગ છે હવે જોવું રહ્યું કે કપિલ અને સની બેમાંથી કોણ ટીકીટબારી પર સફળ થાય છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter