રિલાયન્સ જીઓ ફ્રીમાં આપે છે 112 GB ડેટા, જાણો આ ઓફરને

રિલાયન્સ જીઓએ થોડા-થોડા દિવસોના અંતરે કોઈને કોઈ ઓફર લઈને આવે છે. હાલમાં જ જીઓને આઈપીએલ 2018ની ઓફર પણ લોન્ચ કરી હતી. ત્યારે ફરી એકવખત કંપનીએ એક ઓફર લોન્ચ કરી છે. જેમાં ગ્રાહકોને ફ્રીમાં 112 જીબી ડેટા આપે છે. શું તમે જાણો છો આ ઓફર વિષે ?

રિલાયન્સ જીઓએ આ ઓફરનું નામ JioPhone match pass રાખ્યું છે. જે ફક્ત જીઓ યુઝર્સ માટે જ છે. આ ઓફરથી 56 દિવસ માટે 112 જીબી ડેટા આપશે.

આ માટે તમારા ફ્રેન્ડજે જીઓ ફોન ખરીદવા માંગે છે તેને આ નંબર પર  1800-890-8900 કોલ કરવાનો. આ નંબર પર ફોન કર્યા બાદ તેનો તમારો મોબાઈલ નંબર અને પીન કોડ જણાવો. ત્યરબાદ તમારા ફ્રેન્ડને નજીકની દુકાનના એડ્રેસનો મેસેજ મળશે. જ્યાંથીએ જીઓ ફોન ખરીદી શકશે. પરંતુ તમારો કોઈ ફ્રેન્ડ તમારો મોબાઈલ નંબર નાખીને જીઓ ફોન ખરીદવા માંગે છે તો તમને 8જીબી ડેટા 4 દિવસ માટે ફરીમાં આપવામ આવશે. તો તમારો 5મો ફ્રેન્ડ તમારો મોબાઈલ નંબર બતાવીને જીઓ ફોન ખરીદશે તો 24 જીબી ડેટા 12 દિવસ માટે ફ્રીમાં આપવામાં આવશે.,

તેના સિવાય 10 ફ્રેન્ડ તમરા મોબાઈલ નંબર જણાવીને 10 જીઓ ફોન ખરીદશે તો  તમને કુલ 112 જીબી ડેટા 56 દિવસ માટે ફ્રીમાં આપવામાં આવશે

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter