GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

Jio સાથે જોડાઈને તમે પણ જીતી શકો છો કરોડોનું મકાન, કરવું પડશે ફક્ત આટલું જ

પોતાના યુઝર્સ માટે હંમેશા ધમાકેદાર ઓફર્સ લઇને આવતી કંપની Reliance Jio આ વખતે ક્રિકેટ લવર્સ માટે ઓફર લઇને આવી છે. કંપની દ્વારા ‘જીયો ક્રિકેટ પ્લે અલોન’ (Jio Cricket Play Along) લાઇવ મોબાઈલ ગેમ શરૂ કરવામાં આવ્યું છે. તમે આ ગેમનો ભાગ બનીને જો ગેમ જીતી શકો તો તમે પણ કરોડોની ઇનામ જીતી શકો છો. આ સાથે કંપનીએ ઇન્ડિયન પ્રીમિયમ લીગને લાગતો એક કોમેડી શોની પણ ઘોષણા પણ કરી છે. જેના માટે કંપનીએ સ્પેશીયલ પેક આપ્યું છે જેમાં 251 રૂપિયામાં 51 દિવસ સુધી જીયોટીવી પર મેચ લાઇવ જોઈ શકાશે. જેના પેકમાં 102 GB ડેટા છે.

ક્રિકેટ કોમેડી શો ‘જીયો ધન ધાના ધન લાઇવ’ માયજીયો એપ પર પ્રસારિત કરવામાં આવશે. આ શો જીયો એ અન્ય ગ્રાહકો માટે વિનામૂલ્યે પ્રસારિત કરવામાં આવશે. જેની શરૂઆત ૭ એપ્રિલ સાંજે ૭.૩૦એ થશે. જેને સુનીલ ગ્રોવર અને સમીર કોચર હોસ્ટ કરશે. આ શોમાં ઘણી મોટી હસ્તિઓ ભાગ લેશે.

આ ગેમ રમવા માટે મોબાઈલમાં માય જીયો એપ ડાઉનલોડ કરવી જરૂરી છે. ૧૧ ભારતીય ભાષાઓમાં પ્રસારિત થવા જઈ રહેલાં આ ક્રિકેટ ગેમમાં ૭ અઠવાડિયામાં ૬૦ મેચ પ્રસારિત કરવામાં આવશે. કંપની દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે Jio Cricket Play Alongના વિજેતાને મુંબઈમાં મકાન, 25 ગાડીઓ અને કરોડો રૂપિયાની ઇનામ મળશે.

Related posts

Xiaomiએ લોન્ચ કર્યુ 32 ઈંચનું Mi TV Pro, કિંમત 10 હજાર કરતાં પણ ઓછી

Mansi Patel

તમારા પ્રોફાઈલ પિક્ચરનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ Facebook IDથી કોઈ પણ છેતરી શકે, આ રીતે બચી શકાશે

Mansi Patel

સસ્તામાં AC અને ફ્રીઝ ખરીદવાની તક, અહીં મળી રહ્યુ છે શાનદાર ડિસ્કાઉન્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!