જગન્નાથના રથ પાલિકા કચેરી પહોંચતા મેયર બિજલ પટેલે પૂજન કરી ધન્યતા અનુભવી

અમદાવાદના ઉત્સવ સમાન જગન્નાથના રથ જ્યારે મહાપાલિકા કચેરી પહોંચ્યા ત્યારે ત્યાં ભગવાનની પૂજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના મેયર બિજલ બહેન પટેલ અને અન્ય મહાપાલિકાના અધિકારીઓ રથ પર પહોંચ્યા હતા અને નાથનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી. મહાપાલિકા દ્વારા મહંત દિલિપ દાસજીનું પણ સન્માન કરાયુ હતું.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter