VIRAL VIDEO : કુંગ ફૂના બદલે ‘જિમ્મીકી કમ્માલ’ કરતાં જોવા મળ્યાં જેકી ચેન

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ‘જિમ્મીકી કમ્માલ’ મલયાલમ સોન્ગ યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે. તાજેતરમાં અભિષેક બચ્ચને પણ આ ગીતની પ્રશંસા કરી હતી. હવે અવું લાગી રહ્યું છે કે આ ગીત જેકી ચેનને પણ ખૂબ ગમ્યું છે.

હવે આ ગીત પર ડાન્સ કરતાં જેકી ચેનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. જેકી ચેનનું ‘જિમ્મીકી કમ્માલ’ વર્ઝન તેમની ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’ માટે છે.

આ ફિલ્મમાં જેકી ચેનની સાથે સોનૂ સુદ અને દિશા પટણી પણ જોવા મળશે.

 

‘જિમ્મીકી કમ્માલ’ પર ડાન્સ કરતાં જેકી ચેનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter