ચબ્બી ચિક્સવાળા તૈમૂરની આ તસવીર જોઇને બોલી ઉઠશો સુપર ક્યૂટ

તૈમૂર અલી ખાનની નવી તસવીર જોઈને તમે  સુપર ક્યૂટ બોલી ઉઠશો. તૈમૂર અલી ખાન અવારનવાર લાઇમલાઇટનો હિસ્સો બને છે.  થોડા સમય પહેલા પણ કરીના તુષાર કપૂરના દીકરા લક્ષ્યની બર્થ ડે પાર્ટીમાં તૈમૂરને લઈને આવી હતી ત્યારે તેણે તૈમૂરને મીડિયાને વેવ કરતા શીખવ્યુ હતું. હવે આ નવી તસવીર જુઓ. તૈમૂર ફોટોજર્નલિસ્ટને બારબાર પોઝ આપી રહ્યો છે તે ભલે તેની નૈની પાસે હોય અને તેની પાસે રમકડાં હોય પરંતુ તૈમૂર તો ફોટા પડાવવામાં મગ્ન છે. તૈમૂર આરામથી તેની નૈનીની ગોડમાં બેઠો છે ત્યારે ફોટો ગ્રાફર્સ આ ચબ્બી ચિક્સ અને રોઝી લિપ્સવાળા તૈમૂરના ફોટાને ક્લિક કરતા પોતાની જાતને રોકી શક્યા નહોતા.

 

 

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter