શેર બજારમાં 47 અંકના વધારા સાથે સપાટ વેપાર

આ વેપારી સત્ર દરમિયાન બુધવારે  શેર બજારે સારી શરૂઆત કરી હતી પરંતુ  બુધવારે ઘરેલું બજારની ગતિ થોડી ધીમી પડી હતી.  બધવારે સવારે સેન્સેક્સ 100 અંક ગગડ્યો. હતો. તો નિફ્ટી 10, 200ના સ્તરેથી નીચે ગગડ્યો હતો.

એશિયન બજારોનો મિશ્ર કારોબાર બુધવારે  ઘરેલું બજારને વેગ આપી શક્યો નહોતો. બુધવારે શરૂઆતના વેપારમાં પીએસયૂ બેંક શેરમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો.

હાલમાં સેન્સેકસ 47 અંક વધીને 32, 651.39 ની સપાટીએ તથા નિફ્ટી -1ના સમાન્ય ઘટાડા સાથે  10, 233નીસપાટીએ લાલ નિશાનમાં વેપાર કરી રહ્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter