ગઝલના ગગનમાં | Episode 2 : મિસ્કીનના અંદાજમાં માણો ગઝલકારોની રચના

GSTV પ્રસ્તુત કરે છે ખ્યાતનામ ગઝલકારોની રચનાઓનો એક ગઝલમય શો.

જેમાં જાણીતા ગઝલકાર રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ પોતાના અંદાજમાં આ રચનાઓને બીજા એપિસોડમાં પ્રસ્તુત કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter